ચોળાની ઢોકળી

ચોળાની ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળા ને પાણી માં ચારેક કલાક માટે પલાળી રાખો. મીઠું નાખી બાફી લો.
- 2
ઢોકળી નો લોટ તૈયાર કરવા ઘઉં નો જાડો લોટ, ઝીણો લોટ, ચણા નો લોટ લઇને તેમાં મીઠું, હળદર, ધાણા જીરુ પાઉડર, અજમો નાખી મોવણ ઉમેરી જરૂર મુજબ પાણી લઇને લોટ બાંધવો.
- 3
તેના નાના નાના ગુલ્લા પાડી એક એક કરીને બધાજ ગુલ્લા ને હાથેથી દબાવીને ઢોકળી તૈયાર કરવાની.
- 4
હવેે વઘાર તૈયાર કરવા માટે તેલ મુકી ગરમ થયે પાણી ઉકળવા મૂકી તેમાં રાય, અજમો, હિંગ ઉમેરી બારિક સમારેલું લસણ ઉમેરી દો.
- 5
જેટલો રસો રાખવો હોય તેટલું પાણી ઉમેરી હળદર, મીઠું, લાલ મરચું, ગોળ, કોકમ ઉમેરી ઉકળવા દેવું.
પાણી ઉકળવા આવે એટલે તેમાં તૈયાર કરેલ ઢોકળી વારા ફરતી ઉમેરી દો. - 6
ઢોકળી ચડી જાય ત્યાં સુધી ગેસ ઉપર રાખો. વચ્ચે
વચ્ચે હલાવતાં રહેવું જેથી ઢોકળી ચોટે નહીં. કૂકર માં ચારેક વ્હીસલ કરીને પણ બનાવી શકાય. - 7
કોથમીર મુકી ભાત સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWk 5આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે. Bina Samir Telivala -
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
ચોળા ઢોકળી
આ ચોળા ઢોકળી શિયાળામાં વધુ સારી રહે છે કેમકે આમાં બાજરી ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને શિયાળામાં બધા લીલાં મસાલા ખાવા માં સારા લાગતા હોય છે અને કઠોળ પણ સ્વાથ્ય માટે ખૂબ ગુણકારી છે જ.....#કઠોળ Neha Suthar -
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
ધનુર્માસ નો ખીચડો(ઘઉં નો ખીચડો)
#ગુજરાતીઆ ખીચડો ધનુર્માસ માં મંદિરમાં ભગવાન ને ધરાવવામાં આવે છે જે છડેલા ઘઉં માં થી બને છે. આ એક ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. Bijal Thaker -
ગવાર ઢોકળી
ઢોકળી એક ગુજરાતી ડિશ છે જે મોટા ભાગના લોકો નું મનપસંદ લંચ છે. ઢોકળીઢોકળીઅલગ અલગ રીતે બનાવી શકાય છે. અલગ અલગ શાક નો ઉપયોગ કરી ને વલોર, મૂળા ચોળી એમ ઢોકળી બને છે. મેં અહીં ગવાર શીંગ નો ઉપયોગ કરી ઢોકળી બનાવી છે. Padma J -
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
દાળ ઢોકળી
દાલ ઢોક્લી એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને મોટેભાગે ગુજરાતી ઓ રવિવારે બપોરના ભોજન તરીકે કરવામાં આવે છે. " Leena Mehta -
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
છમ વડા
#ગુજરાતી#VNમા મને છમ વડુ..... આવી વાર્તા તો આપણે બાળપણ માં સાંભળી છે પણ આ માટે વાત એવી છે કે જ્યારે આ વડા તેલ માં તળાવા માટે છોડીએ છીએ ત્યારે છમ કરીને અવાજ આવે છે. આ વડા ચરોતર પ્રદેશ માં ખાસ બને છે. Bijal Thaker -
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiખટમીઠા સફેદ ચોળા Ketki Dave -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
પોટલી ઢોકળી (Potli Dhokli Recipe In Gujarati)
ઢોકળી તો તમે ખાધી હશે પણએક વાર આ યુનિક રેસિપી ટ્રાય કરી જુઓ. બધા ને ભાવશેપોટલી ઢોકળી/કચોરી ઢોકળી/સ્ટફ્ડ ઢોકળી Tanha Thakkar -
મેથી લીલવાની ઢોકળી
#ટ્રેડિશનલ #હોળીઢોકળી શાક અને દાળ બંને માં બનાવી શકાય. જો દાળઢોકળી બનાવો તો તેમાં દાળ ના ઉમેરણ ને કારણે ઘટ્ટ બને છે, અને જો શાક ઢોકળી બનાવો તો તેમાં શાક ઉમેરવાથી સરસ ઢોકળી તૈયાર થાય છે જે એક પૂર્ણ થાળી ની ગરજ સારે છે. શાક ઢોકળી ખાસ તો હાથેથી દબાવીને બનાવાય છે. Bijal Thaker -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
લાલ સુકા ચોળા અને જીરા રાઈસ (Lal Suka Chora Jeera Rice Recipe In Gujarati)
લંચ માં સુકા લાલ રસા વાળા ચોળા બનાવ્યા, સાથે જીરા રાઈસ અને સલાડ..સફેદ સુકા ચોળા ગેસ કરે છે તો આવા લાલ ચોળા ખાવા માં હલકા અને પચી જાય છે અને ગેસ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી.. Sangita Vyas -
સફેદ ચોળા નું શાક (White Chora Shak Recipe In Gujarati)
ઉનાળા માં શાક ઓછા મળતા હોય છે અને સારા પણ નથી મળતા.એટલે આજે મેં કઠોળ બનાવાનો વિચાર કર્યો .તો જુવો આ સફેદ ચોળા ના શાક ની રેસીપી. રેસીપી અનુસરીને બનાવી છે.@ketki 10 ની રેસીપી જોઈ ને બનાવી છે. Bina Samir Telivala -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
-
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
More Recipes
ટિપ્પણીઓ