પનીર પેનટ પોટલી

#પાર્ટી
પાર્ટી માટે આ સરસ વાનગી છે આને પહેલાં તમે બનાવીને રાખી શકો છો અને પાર્ટી સમયે તળી અને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકાય છે.
પનીર પેનટ પોટલી
#પાર્ટી
પાર્ટી માટે આ સરસ વાનગી છે આને પહેલાં તમે બનાવીને રાખી શકો છો અને પાર્ટી સમયે તળી અને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેદા મા ઘી, અજમો અને મીઠું ઉમેરી નવશેકા પાણી થી લોટ બાંધવો. 20 મીનટ ઢાંકી મુકી દો.
- 2
કઢાઇ મા તેલ ગરમ કરી હીંગ ઉમેરી વાટેલા મસાલા ઉમેરો અને મરચા નાંખી સાંતળો.
- 3
પનીર ઉમેરો..હળદર. ચટણી અને મીઠું ઉમેરી મીક્સ કરો શેકેલો શીગદાણા નો ભુકો ઉમેરો સરસ મીક્સ કરો અને ડ્રાય ફ્રુટ મીક્સ કરો.
- 4
લોટ લઈ પુરી વણી 2 ચમચી જેટલું સ્ટફીગ ભરી હાથ વડે પોટલી નો આકાર આપો.
- 5
બધી પોટલી આ રીતે તૈયાર કરો.
- 6
ગરમ તેલમાં તળી લો.
- 7
લાલ મીઠી ચટણી અને કોથમીર ની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
રસબાલી
#goldenapron2#week2#orissa આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો .... Hiral Pandya Shukla -
-
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
પનીર મખાના વીથ પીસ્તા ગે્વી
#શાકઆ શાક તમે ઉપવાસ, વત મા પણ ખાઇ શકો છો. આમાં મે લસણ,ડુંગળી નથી વાપરી ,તમે વાપરી શકો છો. Asha Shah -
આલુ સ્ટફડ કચોરી
#ભરેલીઆ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો. Hiral Pandya Shukla -
બેડ઼મી પુરી
#રોટીસ આ પુરી આગ્રા મથુરા ની ફેમસ વાનગી છે અને આ બટાકા ના શાક સાથે પીરસી શકાય છે... ખાવામાં પણ એકદમ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
પનીર ભુરજી ગ્રેવી
#ડિનરરાત્રે શાક માટે અથવા કોઇ પાર્ટી મા પીરસવા માટે આ સરસ વાનગી છે. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
ખીર પુરી
#જોડીમાતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
મશરૂમ પેપર ફ્રાય
#પાર્ટી આ વાનગી મેઇન કોર્સ માટે વાપરી શકાય છે જે જલદી થી બનાવી શકાય છે. આગળથી બનાવીને મહેમાન આવે ત્યારે પીરસી શકાય છે. Bijal Thaker -
કાટલું
#રાજકોટ21કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે Jignasha Solani -
મઠરી મેક્સીકન બાઈટ
#પાર્ટીઆ રેસિપી પસંદ કરવાનું કારણ કે મઠરી અને મેક્સીકન ટોપીંગ બનાવીને રાખી શકાય છે. તમે પાર્ટી ની મજા માણી શકો છો.ટેસ્ટી છે. VANDANA THAKAR -
ઘઉં અને બાજરીના લોટની બિસ્કીટ ભાખરી(Ghau ane Bajari Na Lot Ni Biscuit Bhakhari Recipe In Gujarati)
આ ભાખરી તમે નાસ્તામાં ચા સાથે દૂધ સાથે બિસ્કીટ ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો અને એને શાક સાથે પણ ખાઈ શકો છો.... Ankita Solanki -
ચીલી પોપર્સ
#નોનઇન્ડિયન#ભરેલીવિદેશમાં આ વાનગી માટે હેલેપીનો વપરાય છે. આપણે ભાવનગરી મરચાં અથવા પિકાડેલી મરચાં વાપરી શકાય. આ એક મજેદાર પાર્ટી સ્નેક છે જે તમારી પસંદ ન કોઈ પણ ડીપ ની સાથે ક એમ જ ખાઈ શકો છો. Deepa Rupani -
પીનટ લાડુ
#ઇબુક૧#૨આ વાનગી મહારાષ્ટ્ર માં તહેવારમાં બનાવવામાં આવે છે...આ લાડુ ફરાળી છે જે તમે ફરાળ મા પણ લઇ શકો છો... Hiral Pandya Shukla -
જીરૂં અજમો પૂરી(jiru ajmo puri recipe in gujarati)
#સાતમઆ પૂરી તમે ઠંડી કે ગરમ ખાઇ શકાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Ami Pachchigar -
મમરા કટોરી(mamra jyoti recipe in gujarati)
#વિકમીલઆ કટોરી તમે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો તેમજ જરૂર મુજબ તળી અને બાકીની તમે ફ્રિઝરમાં રાખી શકો છો જ્યારે જોઇએ ત્યારે તળી શકો છો parita ganatra -
ટોમેટો કુરમા
#ટમેટાઆ એક સાઉથ ઇન્ડિયન કરી છે જેને ઇડલી, ઢોસા કે ઇડલીઅપ્પમ સાથે પીરસી શકાય છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Hiral Pandya Shukla -
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
દલિયા સેલેડ (Daliya Salad Recipe In Gujarati)
#SPR#MBR4Week 4દરિયો ફાઈબર થી ભરપુર,વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ ના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એને વન પોટ મિલ તરીકે લંચ અથવા ડિનર માં લઈ શકો છો. મેં એવું જ દલિયા સેલેડ બનાવ્યું છે કે જેને ગમે તે સમયે એન્જોય કરી શકો છો. Harita Mendha -
ગ્રીન ચીલી પીકલ
#તીખીસ્પાઇસી સામગ્રી ની વાત કરી એ અને ગ્રીન ચીલી નું નામ ન આવે એવું તો ન જ બને મે તીખી કોન્ટેસ્ટ માટે બનાવ્યું છે આ ઇન્સ્ટંટ ગ્રીન ચીલી પીકલ જે બહું મસ્ત મજાનું બન્યું છે... જરુર ટ્રાય કરજો.. આ પીકલ આમ તો ઇન્સ્ટંટ પીરસી શકાય છે પણ 2 દિવસ પછી ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે. . આ પીકલ તમે 3 મહીના સુધી સ્ટોર કરી શકો છો. Hiral Pandya Shukla -
મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)
ડુંગળી, ગાજર અને કોબીજ થી બનાવેલા આ પરાઠા એકદમ હેલ્ધી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તમે આને ચટણી, કેચપ, દહીં, ચા અથવા કોફી જોડે સર્વ કરી શકો છો.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
પાત્રા (Patra Recipe in Gujarati)
આ રેસિપી ને ગુજરાતીમાં પાત્રા પણ કહેવામાં આવે છે.આ વાનગી બનાવવા માટે બેસન ની જરૂર પડે છે સરસ પાંદડા ઉપર પાથરી અને પછી તેને બાફવામાં આવે છે. આ દેશને સાઈડ ડિશ તરીકે અથવા તો સાંજના નાસ્તામાં અથવા ભોજન સાથે બીજી વાનગી સાથે પણ ખાઈ શકાય છે. તમે પાતળા ને બાફી ને એને શેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તો થોડું તેલ મૂકીને એને મુઠીયા ની જેમ વધારે પણ શકો છો. Komal Doshi -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi
More Recipes
ટિપ્પણીઓ