આલુ સ્ટફડ કચોરી

આ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો.
આલુ સ્ટફડ કચોરી
આ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ની સામગ્રીઓ ભેગી કરી ઢીલો લોટ બાંધી 20 મીનીટ સુધી મુકી દો.
- 2
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં સુકા મસાલા ઉમેરી બટાકા ઉમેરો.
- 3
સરસ મીક્સ કરો.
- 4
લોટ માથી મીડીયમ ગોળ લઇ હાથથી થેપી સ્ટફીગ ભરી બંધ કરો.
- 5
સરસ પેક થઇ જાય પછી ફરી હાથથી થેપી લો.
- 6
બધી કચોરી આ રીતે તૈયાર કરી મીડીયમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 7
ચટણી અને તળેલા મરચા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી પેટીસ(surti petties in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_4 #સ્નેકસ ખુબ જ ઝડપથી બની જતી આ પેટીસ જો ગરમાગરમ નાસ્તા મા કે જમવામાં મળી જાય તો કહેવું જ શુ🤭 ખરેખર ખુબજ સરસ અને સરળતાથી બની જાય છે.. Hiral Pandya Shukla -
સેન્ડવીચ પૂરી
#માઇઇબુક #પોસ્ટ_5 #વિકમીલ૧ #સ્પાઇસી આ સેન્ડવીચ પૂરી ખરેખર ખુબ જ સરસ બને છે અને ઝડપથી બની જાય છે નાના-મોટા સૌને ભાવે છે તમે કોઈપણ પાર્ટી માટે પણ બનાવી શકો છો બધાને કંઈક અલગ અને નવીન વાનગી માણવા મળશે Hiral Pandya Shukla -
પનીર પેનટ પોટલી
#પાર્ટીપાર્ટી માટે આ સરસ વાનગી છે આને પહેલાં તમે બનાવીને રાખી શકો છો અને પાર્ટી સમયે તળી અને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
પકવાન
#ફ્રાયએડઆ એક સિધ્ધી ની પરંપરાગત વાનગી છે જે બ્રેકફાસ્ટ રૂપે પીરસાય છે . આ વાનગી હવે તો બહાર પણ આસાનીથી મળે છે અને ઘરમાં પણ સરળ રીતે બનાવી શકાય છે.આને ચણાની દાળ સાથે પીરસવામાં આવે છે. જે ગરમાગરમ સૌને પસંદ આવશે. Hiral Pandya Shukla -
-
-
-
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
વડાપાઉં (Vadapau Recipe In Gujarati)
વડાપાવ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે અને ખાસ કરીને તે મુંબઈમાં વધુ ખવાય છે પણ ગુજરાતીઓ પણ તેને પસંદ કરે છે અને તેઓ થોડા સુધારા વધારા સાથે પોતાના ટેસ્ટ પ્રમાણે વડાપાઉં બનાવીને ખાતા હોય છેઆજે મેં મારા પણ બનાવ્યા છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Rachana Shah -
ગ્રીન ચીલી પીકલ
#તીખીસ્પાઇસી સામગ્રી ની વાત કરી એ અને ગ્રીન ચીલી નું નામ ન આવે એવું તો ન જ બને મે તીખી કોન્ટેસ્ટ માટે બનાવ્યું છે આ ઇન્સ્ટંટ ગ્રીન ચીલી પીકલ જે બહું મસ્ત મજાનું બન્યું છે... જરુર ટ્રાય કરજો.. આ પીકલ આમ તો ઇન્સ્ટંટ પીરસી શકાય છે પણ 2 દિવસ પછી ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે. . આ પીકલ તમે 3 મહીના સુધી સ્ટોર કરી શકો છો. Hiral Pandya Shukla -
પાંવ વડા
#ઇબુક૧#૩૪#સ્ટફ્ડHello friends....સૌ પ્રથમ તો ખુબ ખુબ આભાર કુકપેડ નો....અને ફ્રેન્ડ્ઝ જેવા એડ્મીન Jyoti Adwani ji and Disha Ramani Chavda ji....નો જે હંમેશા સાથ આપે છે... કુકપેડ નો આભાર એટલા માટે કે... હંમેશા કઇ સામગ્રી માથી શુ નવું બનાવવું એ વિચારવાની પ્રેરણા મળી રહે છે... જો આ ગ્રુપ માં ન જોડાઈ હોત તો નવું કાઇ શીખત જ નહીં કેમકે ટાઇમ નો અભાવ... ઘર,પરિવાર, નોકરી ની સાથે- સાથે અલગ પ્રવૃતિ કરવી થોડું અઘરું છે પણ અત્યારે એવુ છે કે સમય ગમે ત્યાંથી ભેગો કરી ને કાંઈક નવીન વાનગી બનાવી ને લખવાનું... ભલે ને મોડી રાત થઇ જાય 😀😀 ગ્રુપ ના મેમ્બર નો પણ ખુબ ખુબ ધન્યવાદ.. જે હંમેશા સપોર્ટ કરતા રહે છે...આ બધું લખવાનું કારણ એ છે કે આજ મે ઉલટા વડા પાવ બનાવ્યા એટલે કે પાવ વડા બનાવ્યા 😀😀 આપડે વડા પાવ બનાવીએ છીએ જેમા બટાકા નું વડું બનાવી ને પાવ ની સાથે પીરસીએ છે પણ આજે મે પાવ મા બટાકા નું સ્ટફીગ ભરી ને આખે આખું પાવ જ બેસન ના બેટર થી કોટ કરી ને ડીપ ફ્રાય કરી લીઘા છે અને એ પણ પાછા હોમમેડ પાવ હો..... . થોડુંક વધારે લખાય ગયું.... વાહ સ્ટફ્ડ થીમ વાહ...😀😀😀😀 Hiral Pandya Shukla -
બેડ઼મી પુરી
#રોટીસ આ પુરી આગ્રા મથુરા ની ફેમસ વાનગી છે અને આ બટાકા ના શાક સાથે પીરસી શકાય છે... ખાવામાં પણ એકદમ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
-
-
ટોમેટો કુરમા
#ટમેટાઆ એક સાઉથ ઇન્ડિયન કરી છે જેને ઇડલી, ઢોસા કે ઇડલીઅપ્પમ સાથે પીરસી શકાય છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Hiral Pandya Shukla -
-
ડ્રાય કચોરી
#RB8#cookpadindia#cookpadgujaratiડ્રાય કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે. કોઇપણ મીઠાઇ સાથે કે લીલી ચટણી સાથે મસ્ત લાગે છે તેમજ લાંબો સમય સુધી સારી રહે છે માટે કોઈ પણ સમયે ખાવાની મજા લઇ શકાય. Ranjan Kacha -
કટ વડા
#goldenapron2#week8#maharashtraકટ વડા મહારાષ્ટ્રીયન સ્નેકસ છે.. જે કોલ્હાપુરી સ્પેશ્યલ સ્પાઇસી અને ટેસ્ટી વાનગી છે. Hiral Pandya Shukla -
આલુ ચોપ્સ્
#SFR#steertStyleRecipe#AlooChopRecipe#AluCutleChopRecipe#BengaliStreetFoodRecipe#IndianSnacksRecipe#potatoRecipeઆ એક બંગાળી રેસીપી છે....ઓરીજનલ આલુ ચોપ્સ્ બનાવવા માટે ઈંડા નો ઉપયોગ થાય છે પણ જો તમે ઈચ્છો તો મેંદો કે કૉનફલોર ની સ્લરી બનાવી ને કરી શકો.આલુચોપ્સ ને ગરમ ચ્હા સાથે કે લાલ-લીલી ચટણી સાથે પીરસી શકાય છે. Krishna Dholakia -
આલુ સમોસા(Aloo Samosa Recipe In Gujarati)
સમોસા નું નામ પડે એટલે તરત જ મો માં પાણી આવી જાય. સમોસા એ દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા, ભૂમધ્ય સમુદ્રી અને આફ્રિકાના સ્થાનિક વાનગીઓમાં એક પ્રખ્યાત એપિટાઇઝર અથવા નાસ્તા તરીકે ઓળખાય છે. સમોસા એ ચટણી સાથે પીરસવાની સૌથી સામાન્ય રીત છે. લીલી ચટણી એવી વસ્તુ છે જે સમોસાને સંપૂર્ણ નવું પરિમાણ આપે છે, અને તે એકસાથે સારી રીતે જોડી લે છે. Upasana Mer -
હરા ભરા કબાબ્સ
#પાર્ટીઆ વાનગી એકદમ સરળ છે અને પહેલેથી બનાવી ને રખાય. પીરસવા પેહલા માઇક્રોવેવ માં ગરમ કરી પીરસી શકાય. Krupa Kapadia Shah -
મસાલા આલુ
#માઇઇબુક #પોસ્ટ_6 #વિકમીલ૧ #સ્પાઇસી આ મસાલા આલુ ઇન્સ્ટંટ બની જાય છે .. . અને સ્વાદ નો તો તમને જોઈ ને જ ખ્યાલ આવી ગયો હશે.. આ મસાલા આલુ કોઈ પણ વાનગી સાથે પીરસી શકાય છે અથવા એકલા પણ ખાઇ શકાય છે ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
-
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
નોફ્રાય આલુ કચોરી (No Fried Aloo Kachori Recipe In Gujarati)
#GA4#Week6#chatકચોરી એ ચાટ માં ખુબ પ્રખ્યાત છે,આજે મે આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ઓછા તેલ થી બની જાય છે,તેને નાસ્તા માં જમવામાં કે ચાટ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે , Hiral Shah -
-
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ