સ્વીટ પોટેટો ફ્રાઈસ

#પાર્ટી સ્વીટ પોટેટો ફા્ય એ ડીપફા્ય નાસ્તો છે.જે બટાકા સમાન જ ટેસ્ટ આપશે.તેને તમે બેક પણ કરી શકો છો.કિટ્ટી પાર્ટીમાં જરૂર બનાવજો આ રેસીપી સહુ ને ભાવશે.
સ્વીટ પોટેટો ફ્રાઈસ
#પાર્ટી સ્વીટ પોટેટો ફા્ય એ ડીપફા્ય નાસ્તો છે.જે બટાકા સમાન જ ટેસ્ટ આપશે.તેને તમે બેક પણ કરી શકો છો.કિટ્ટી પાર્ટીમાં જરૂર બનાવજો આ રેસીપી સહુ ને ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો શકકરીયાં ને છોલીને તેની લાંબી લાંબી સ્લાઈસ તૈયાર કરો
- 2
હવે શકકરીયાં ડૂબે એટલું પાણી ગરમ કરો
- 3
આ ગરમ પાણી માં શકકરીયા ની સ્લાઈસને ને 3-4 મિનીટ ઉકાળો
- 4
ત્યાર પછી આ શકકરીયા સ્લાઈસને પાણીમાંથી કાઢી લો અને ઠંડા પાણી માં નાંખો
- 5
2 મિનીટ પછી એક કોટનના કપડા પર ફેલાવી દો. આમ કરવાથી તેનુ પાણી વ્યવસ્થિત રીતે સૂકાઈ જશે
- 6
સૂકાઈ ગયેલ શકકરીયા પર કોર્ન ફ્લોર છાંટી દો અને ધીરે હાથ થી મિકસ કરો
- 7
હવે પ્લાસ્ટીક બેગ માં મૂકી ફિ્જ માં 1/2 કલાક માટે મૂકી લો
- 8
એક કડાઈમાં તેલ ગેસ પર ગરમ થવા મૂકી દો
- 9
ગરમ થઈ જાય તો તેમાં મીઠું અને એક મુઠ્ઠી ટુકડા શકકરીયા નાંખીને ફ્રાય કરો તેને કાઢી બીજી વાર તેલ માં નાંખી ડીપ ફ્રાય કરો જેથી ક્રિસ્પી બને
- 10
આ રીતે એક પછી એક બધી જ ફ્રાઈસ તળી લો
- 11
એક મોટી પ્લેટમાં ફ્રેન્ચ ફ્રાઈસ રાખો અને તેના પર મરી પાવડર, ચાટ મસાલા,લાલ મરચું પાવડર, કોથમીર છાંટી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો
- 12
લીંબૂ મૂકી ગરમ જ પિરસો
- 13
આ ક્રિસ્પી ફ્રાઈસને ચટણી અથવા તો ચા સાથે ખાવ જલસો પડી જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાય (Sweet Potato French Fries Recipe In Gujarati)
# સ્ટાટર રેસીપી#ઈવનીગ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ રેસીપીશકરિયા ની ફ્રેન્ચ ફ્રાય(સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાય) આપણે પોટેટો ની સ્લાઈસ કરી ને ફ્રેન્ચ ફાય બનાવતા હોઈયે છે મે શકરિયા ની સ્લાઈસ કરી ને ફ્રેન્ચ ફ્રાય કરી છે. અને ઈવનિંગ મા ટામેટા સુપ સાથે સર્વ કરી છે Saroj Shah -
પોટેટો બાસ્કેટ
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક 2 હેલો મિત્રો આજે હું લઈને આવી છું પોટેટો બાસ્કેટ.જે ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે.જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
તિરંગા વેજ
#પંજાબી તિરંગા વેજ ત્રણેય ગ્રેવીને બનાઈ તિરંગા ના રંગ સમાન ગોઠવી.પનીર બટાકા ના બૉલ્સ મૂકી પિરસી છે.જેને રોટી રાઈસ જોડે પિરસો શકો છો. Rani Soni -
પેક પોટેટો
#MFFપેક પોટેટો માં મિડીયમ બટાકા ના બે કટકા પણ લઈ શકાય અને નાની બટેટી પણ લઈ શકાય..આજે મે બટેટી,બેબી પોટેટો યુઝ કરી છે Sangita Vyas -
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફ્રેન્ચ ફ્રાઈસ
હવે ઘરે પણ બિલકુલ હોટેલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો.કોઈ પણ પાર્ટી હોય તો એક દિવસ અગાઉ પણ બનાવી ને મૂકી શકાય. Jyoti Adwani -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
પોટેટો સિગાર (potato cigar recipe in Gujarati)
#આલુ કોકટેલ પાર્ટી હોય કે મોક્કટેલ પાર્ટી કે પછી ઇવેનિંગ સ્નેક ટાઈમ, આ સ્ટાર્ટર જરૂર હિટ જશે કારણ કે એનો સ્વાદ જ એવો છે કે નાના મોટા સૌ ને પસંદ આવશે. Bijal Thaker -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
સ્વીટ પોટેટો બફવડા (Sweet Potato Buff Vada Recipe In Gujarati)
#FRઉપવાસ હોય ત્યારે રોજ એક નું એક ફરાળી રેસિપી ખાઈ ને બોર થઈ જવાય છે તો આજે મે સ્વીટ પોટેટો બફ વડા બનાવિયા છે બટાકા ના બફ વડા તો બધા બનાવે મે આજ કઈક નવું ટ્રાય કરયુ છે સ્વીટ પોટેટો બફ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો ચિપ્સ
#નાસ્તો#ઇબુક૧#૨#રેસ્ટોરન્ટપોટેટો ચિપ્સ નાસ્તા માટે,ટિફિન માટે ખૂબ જ સરસ લાગે છે બાળકો જ નહિ મોટા લોકો ને પણ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#breakfast#cookoadindia#cookoadgujarati🍟 ફ્રેન્ચ ફ્રાઈસ એ બચ્ચાં ને તો ફેવરીટ જ હોય છે પણ મોટા ને પણ ભાવે જ તેવો આ નાસ્તો છે.આ 🍟નાસ્તા માં મોટા ને સાઇડ માં ચાલે બચ્ચા ને ઑનલી 🍟 પણ ચાલે . सोनल जयेश सुथार -
સિઝલિંગ ડ્રેગન પોટેટો
#EB#Week12#cookpadindia#cookpadgujarati#dragonpotato#potato#chinese#sizzling#sizzlerડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે. Vaibhavi Boghawala -
પેરીપેરી સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Sweet Potato French Fries Recipe In Gujarati)
#GA4#week11#post3#sweetpotato#પેરીપેરી_સ્વીટ_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Sweet Poteto French Fries 🍟 Recipe in Gujarati) સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે શરીરને ગરમ રાખે છે. શક્કરિયા શિયાળામાં જ આવે છે. જે ફેફસાં અને મુખના કેંસરથી રક્ષા કરે છે. આ શક્કરિયા માંથી મેં પેરી પેરી મસાલા થી કોટીગ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને ચટપટી બની હતી. આ સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ પર મસાલો છાંટવા માટે મેં પેરી પેરી મસાલો ઘરે જ બનાવી ને સ્પ્રિંકલ કર્યો છે. આવી જ ફ્રેન્ચ ફ્રાઈસ જો બાળકો ને બનાવી ને ખવડાવીએ તો એ હોંસે હોંસે ખાઈ લે છે. મારા નાના દીકરા ના તો આ ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસ છે...😍😍 શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવનથી લોહી વધે છે શરીર જાડું થાય છે. સાથે જ આ કામશક્તિને પણ વધારે છે. કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું નિર્માણ કરે છે. જેનાથી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો. * શક્કરિયા શેકીને ખાવાથી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે. Daxa Parmar -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
-
એન્ચીલાડાઝ (enachiladas recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# વિકેન્ડઆ મેક્સિકો ની કોમન ડીશ છે આ માં તમે કોઈ પણ તમે તમારું મનપસંદ સ્ટફિન્ગ કરી શકો છોબાળકો ને ભાવે એવી રેસીપી છે તો જરૂર ટ્રાય કરજો Anita Shah -
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3#Thachefstory નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋 Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ