બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ વ્યકિત
  1. ૬-૮ બટાકા બાાફેલા
  2. ૩ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ ટી સ્પૂનઅડદ ની દાળ
  4. ૧ ટી સ્પૂનરાઈ
  5. ૧ ટી સ્પૂનજીરું
  6. ૮-૧૦ મીઠા લીમડા ના પાન
  7. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  9. ૧ કપચણા નો લોટ
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. કાંદા બારીક સમારેલું
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧/૪ ટેબલ સ્પૂનહિંગ
  14. પાણી (લોટ દોવવા)
  15. તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    બાફેલા બટાકા ને ની છાલ કાઢીને ક્રશ કરો. એક પેન માં તેલ ગરમ કરી વઘાર કરો, કાંદા સાતડો તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખો.

  2. 2

    હવે આ મિશ્રણને બાફેલા બટાકા ના પૂરણ માં મિક્સ કરી ગોળા વાળો.

  3. 3

    ચણા ના લોટ નું ખીરું બનાવો.તેમાં ગોળા ડુબાડી વડા તળી લો. ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes