રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ને વણી લો અને એક વાટકી ની મદદ થી ગોળ કાપી લો અને વધેલા બ્રેડ નાં કટકા નો બ્રેડ ક્રમ્સ બનાંવી ને રાખી મૂકો
- 2
કેરી ને લઇ છાલ ઉતારી કટકા કરી ને મિક્ષર મા કાઢી ને pest બનાવી લો હવે તેને એક વાસણ મા કાઢી ને ધીમી આંચ પર રેહવા દઇ તેમાં ખાંડ નાખી દૌ ને બરાબર મિક્ષ કરી તેમાં મિલ્ક પાવડર નાખી ને ગેસ ધીમો જ રાખી ને બરાબર હલાવી લો ગાઠા નાં પળે તેનુ ધ્યાન રાખવાનું ઠીક pest થાય એટ્લે ગેસ બંદ કરી દૌ
- 3
હવે આ મેંગો pest ને કાપેલી ગોળ બ્રેડ પર લગાવી લો
- 4
500 ml દૂધ લઇ તેમાં 1 ચમચી ઘી,સમારેલ મેંગો,મિલ્ક પાવડર લઇ મિક્ષર માં ફેરવી લેવું
- 5
હવે ઍક પેન મા ઘી નાખી ને બ્રેડકરમ્સ નાખી ને ધીમી આંચ પર શેકી લેવા
- 6
હવે તેમાં રેડી કરેલું મિલ્ક પાવડર મેંગો વાળું દૂધ નાખી ને બરાબર હલાવી લો હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ભૂકો નાખી દૌ અને ખાંડ પણ નાખી દૌ હવે થોડી વાર ઉકાળી લો પછી તેમાં ઈલાયચી પાવડર નાખી ને ગેસ બંદ કરી ને રબડી ને ઠંડી થવા દૌ
- 7
હવે જે બ્રેડ પર મેંગો pest લગાવેલી ગોળ બ્રેડ છે એને સેન્ડવીચ નિ જેમ જે પૂરણ લગાવેલું છે તેં સામે સામે રહે તેમ એક બીજા ની ઉપર ગોઠવી દૌ
- 8
હવે એક પ્લેટ મા મેંગો વાળી બ્રેડ સેન્ડવીચ ને મુકી ઉપર બનાવેલ મેંગો રબડી નાખી ને કાજુ,બદામ ની કતરણ નાખી ને ઠંડી ઠંડી સર્વ કરો
- 9
તૌ રેડી છે આપણી મેંગો સેન્ડવિચ રબડી આને ઠંડી કે ગરમ બન્ને રીતે ખાઇ સકાય 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
મેંગો શીરા વિથ રબડી
આ એક ડેઝર્ટ રેસિપી છે જે ઠંડી ઠંડી ખાવામાં ખુબ સરસ લાગે છે.મેંગો રસ માંથી બનેલા શીરાની વાત જ જુદી છે અને સાથે રબડી.આવું ડેઝર્ટ ખુબ જ ટેસ્ટી લાગે છે.#દૂધ Rakesh Prajapati's Kitchen -
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
-
-
-
ખજૂર-અંજીર સિગાર વીથ રબડી ડીપ
#મીઠાઈફ્રેન્ડસ, ચીઝ ડીપ સાથે સ્પાઇસ સિગાર સર્વ કરવા માં આવે છે . જયારે આ એક સ્વીટ મીઠાઈ ના સ્વરૂપ માં મેં રજુ કરી છે. . જેમાં વાપરવામાં આવેલા બઘાં જ ઇનગ્રીડિયન્સ પૌષ્ટિક છે, બનાવવા માં પણ એકદમ ઈઝી છે. આ ફ્યુઝન મીઠાઈખુબજ ડીલીસીયસ લાગે છે . asharamparia -
મેંગો રબડી (Mango Rabdi Recipe In Gujarati)
#કૈરી કેવી ફળ નો રાજા કહેવાય છે, તે અમૃત ફળ છે, જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ છે. ભગવાને પણ કેવી કરામત કરેલ છે. વાતાવરણમાં ગરમી હોય. અને કેરી પણ ગરમ હોય છતાં બહારથી આવ્યા હોય તોપણ કેરીનો રસ બધાને ભાવે છે. પછી ભલે ને બીજું કાંઈ ન કર્યો ખાલી રોટલી અને કેરીનો રસ હોય તો પણ ચાલી જાય.. શાક અને દાળ ભાત ની પણ જરૂર પડતી નથી... તો એવી જ રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાત્રે હળવું જમ્યા પછી કે બપોરે આવી મેંગો રબડી આપી હોય તો પણ મજા આવે છે જેને એક ડેઝર્ટ તરીકે પણ લઈ શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
લચ્છેદાર રબડી
#goldenaprone3#week3#milkઅહીં દુધ નો ઉપયોગ કરી ને સ્વાદિષ્ટ હેલ્ધી અને લચ્છેદાર રબડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો રસમલાઈ કપ કેક (Mango Rasmalai cup cakes recipe in Gujarati)
#કૈરીઅત્યારે ગરમી માં બધા લોકોને અને બાળકો ને ઠંડું ઠંડું ખાવા નું બહુ મન થાય એટલે મેંગો તો બધા ને બહુ ભાવે એથી મેં મેંગો રસમલાઈ કપ કેક ની વાનગી બનાવી છે.મેગો અને કેક છે એટલે બાળકો ને બહુ ભાવે મજા પડી જાય. Harsha Ben Sureliya -
-
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
નોન ફ્રાઇડ માલપૂવા-રબડી
#જોડીમાલપૂવા-રબડી ની જોડી કોઈ પણ સાદા ભોજન ને પણ શાહી બનાવી દે છે. અહીં મેં માલપુવા ને તળયા વગર બનાવ્યા છે. Bijal Thaker -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
-
-
-
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે, Nidhi Desai -
મેંગો રબડી ગુલ્ફી
#કૈરી ઉનાળાની ઋતુ માં આપણે કેરીનો ઉપયોગ કરે છે.. અથાણા બનાવીએ, મોરબા બનાવીએ, સલાડમાં ઉપયોગ કરીએ, અને રસ કરીને પણ પીએ છે. તો આજે મેંગો રબડી બનાવી છે તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ