લીલવાના પરાઠા _દહીં સાથે સ્પા્ઉટ સલાડ

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#જૂનસ્ટાર

લીલવાના પરાઠા _દહીં સાથે સ્પા્ઉટ સલાડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#જૂનસ્ટાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. સ્ટફિંગ માટે
  2. ૫૦૦ ગામ લીલવાના દાણા અધકચરા વાટેલા
  3. ૪ ચમચી લીલા આદું મરચાની પેસ્ટ
  4. મીઠુ
  5. ૧/૨ ચમચી હળદળ
  6. ૩ચમચી ખાંડ
  7. ૨ચમચી લીંબુ નો રસ
  8. લોટ બાંધવા માટે
  9. ૧ બાઉલ ઘઉંનો લોટ
  10. ૨ ચમચા મોહણ માટે તેલ
  11. ૧/૨ ચમચી મીઠુ
  12. ૧/૨ ચમચી હળદળ
  13. પાણી લેાટ બાંધવા જેટલું
  14. સલાડ માટે
  15. ૧ કપ ફણગાવેલા મગ
  16. ૧/૨ કપ પાકી કેરી સમારેલી
  17. ૭ નંગ જાંબુ સમારેલા
  18. ૧/૨ ચમચી મધ
  19. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  20. ૧/૨ ચમચી ચાટ મસાલો
  21. સાથે
  22. ૧ કપ દહીં મીઠુ + મરચુ નાખેલુ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    નોનસટીક પેન મા તેલ મુકી તેમા આદું મરચા ની પેસટ સાંતળી તેમાં વાટેલા દાણા ઉમેરી મીઠુ -હળદળ ઉમેરી ચઢવા દેવા. દાણા નો માવો ચઢી જાય એટલે તેમાં ખાંડ અને લીંબુ મિક્ષ કરી હલાવી ગેસ બંધ કરી દેવો આ સ્ટફીંગને ઠંડું કરી લેવું

  2. 2

    ઘઉંનો લોટ તેલ, મીઠુ,હળદળ અને પાણી લઇ ને બહુ કઠણ પણ નહી અને બહુ નરમ પણ નહી તેવો બાંધી લેવોહવે તેના પરાઠા બનાવી વચ્ચે સ્ટફીંગ મુકી પરાઠા સેકી લેવા

  3. 3

    સલાડ માટે બાઉલ મા ફણગાવેલા મગ, કેરી, જાંબુ, મધ,લીંબુ, ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લેવું. હવે ડાંસ મા દહીં ઉપર મીઠુ -મરચુ ભભરાવી બાજુમાં સલાડ અને પરાઠા મુકી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes