રાંધવાની સૂચનાઓ
- 1
બાટી માટે બધા લોટ મિક્ષ કરી બધામસાલા ઉમેરી દુધ -દહીં તેમજ સોડા ઉમેરી લોટ બાંધી દેવો સ્ટફીંગ માટેની બધી વસ્તુ બાફી લેવી બટકા ના માવો બનાવી તેમા મસાલો કરી બાકી ની વસ્તુ તેમા ઉમેરી સ્ટફીંગ રેડી કરવુ
- 2
હવે રેડી કરેલ સ્ટફીંગ ના બોલ બનાવી બાટી મા વચ્ચે મુકી બાટી ને બરાબર ગોળ કરી લેવી હવે તેને બાટી ના કુકરમા મુકી સેકી લેવી ૨૦ મીનીટ મા બાટી રેડી થસે વચ્ચે વચ્ચે બાટી ને ફેરવતા રહેવું જેથી બધી બાજુ થી બરાબર સેકાય
- 3
હવે દાળ ને બાફી ને વલોવી લેવી તેમા સાંતળેલા ડુંગળી,ટમેટ,લસણ,આદું મરચાની પેસટ મા બધા મસાલા સાંતળી ઊમરા ૧૫ મીનીટ માટે ઉકાળી લેવી છેલ્લે તેમા વઘાર રેડી દેવો
- 4
હવે દાળ બાટી સાથે લસણની ચટણી અને ઘી પ્લેટ મા પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલબાટી(Dal baati Recipe in Gujarati)
#trend3# ટ્રેડિંગ રાજસ્થાન ની ફેમસ દાળ બાટી મારા બાળકો ને દાળ બાટી બહુ ભાવે છે મે હુ એક રાજસ્થાન છુ Shah Leela -
-
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
-
-
-
-
-
-
-
-
મકાઈ ના ગોટા
#ગુજરાતીમકાઈ ની સીઝન ચાલુ થઈ ગઈ છે માટે અમારા ઘરે તો વરસાદી માંગેલ મા પારંપરિક ભોજન મા મકાઈ ના ગોટા તો હોય જ...... Prerita Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
ભરવા દાલબાટી(Dalbatti recipe in Gujarati)
#trend3દાળબાટી એ રાજસ્થાન નું લોકપ્રિય ભોજન છે.તેને અલગ અલગ રીતે બનાવાય છે.અહી મે સટ્ફિન્ગ ને ગેસ પર શેકી ને બાટી બનાવી છે,જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
-
-
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#WD@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે. Sapana Kanani -
દાલબાટી ચુરમા
અહીં આપણે બાટીને અપ્પમ પેન માં બનાવીશું તે સિવાય બાટી કુકરમાં પણ બની શકે છે Megha Bhupta -
-
-
-
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9655167
ટિપ્પણીઓ