ટીંડોળાનું અથાણું

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#હેલ્થડે

ટીંડોળાનું અથાણું

2 કમેન્ટ્સ કરેલ છે

#હેલ્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10ટીંડોળા
  2. 1ચમચો શીંગ તેલ
  3. 3 ચમચીઆચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ટીંડોળા લઈશું.

  2. 2

    ત્યારબાદ તેમાં આચાર મસાલો નાખીશું. પછી તેમાં તેલ નાખી મિક્સ કરવું.

  3. 3

    પછી તેને સર્વ કરવું.

  4. 4

    તો રેડી છે ટીંડોળાનું અથાણું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes