દાલ બાટી સાથે લસણની ચટણી

આ વાનગી વરસાદ પડે ત્યારે ખાવા ની મજા જ કઈક અલગ છે.
#જોડી
દાલ બાટી સાથે લસણની ચટણી
આ વાનગી વરસાદ પડે ત્યારે ખાવા ની મજા જ કઈક અલગ છે.
#જોડી
રાંધવાની સૂચનાઓ
- 1
બાટી નૉ લોટ બાંધવા માટે એક મોટો બાઉલમાં લોટ લઈ બધી વસ્તુઓ ઉમેરો..જરૂર મુજબ પાણી ઉમેરો... ભાખરી જેવો લોટ બાધો.. ના કઠણ અને ના પતલો રોટલી જેવો.. લોટ લઈને તેના ગોળા બનાવવા.. બાટી ના કૂકર મા શેકવા મા ટે મુકો.૧૦ મીનીટ પછી ઉથલાવી લઈ શેકવું. ૪૫ મીનીટ મા બાટી બની જાય.
- 2
દાલ બનાવવા માટે કૂકર મા બને દાલ લઈ ધોઈ પાણી અને મીઠું નાખીને ૪થી ૫ સીટી વગાડી લો..ઠડું પડે ત્યારે તેમા આદુ મરચાની ની પેસ્ટ એડ કરી ૩ થી ૪ મિનીટ સુધી ગેસ પર ગરમ કરી લો.
- 3
બની ગયેલી બાટી ને એક જાડા વાસણ મા દેશી ઘી લઈ તે મા ઉમેરો... બરાબર બોળીને રાખવી જેથી ઘી તેમા પચી જાય.
- 4
ચટણી બનાવવા માટે મીક્ષર મા લસણ લાલ મરચું લઈ પીસી લેવું.. મીઠું નાખીને થોડું પાણી નાખીને ફરી પીસી લેવું.. વઘાર માટે તેલ લઈ તે મા લસણની તૈયાર પેસ્ટ ઉમેરી સુકા મસાલા ઉમેરો... થોડું પાણી ઉમેરો.તીખું તમારા સ્વાદ મુજબ કરો..
- 5
બાટી ને ગોળ અને ડુગરી સાથે અને લસણની ચટણી સાથે સॅવ કરૉ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બાફલા બાટી સાથે ચુરમા
#જોડીઆ રાજસ્થાન ની પ્રખ્યાત બાફલા બાટી ની સાથે ચુરમા ખાવાની મજા કંઇક ઓર છે. મિત્રો અને એકવાર જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
-
-
-
-
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
વિકેન્ડ માં મારી ઘરે ઘણી વખત દાલ બાટી બનતી હોય છે અને મને બહુ જ ભાવે છે અને ઠંડી ની સિઝન માં તો ખાવા ની બહુ જ મઝા આવે છે.ઘી નો ઉપયોગ સારા એવા પ્રમાણ માં થાય છે તેથી હેલ્થી છે. Arpita Shah -
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
-
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
-
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
-
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
-
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
ચણાની દાળના ટેસ્ટી ફરા મજેદાર લસણની ચટણી સાથે
# નોર્થઆ વાનગી ઉત્તર પ્રદેશની છે આવાનગી વારાણસીની પ્રખ્યાત વાનગી છે Ramaben Joshi -
-
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
મગ ની દાલ ના ગ્રીન ચીલા (Moong Dal Green Chila Recipe In Gujarati)
#RC4#week4મગ ની ફોતરાં વાલી દાલ ના ગ્રીન ચીલા Nehal Bhatt -
More Recipes
ટિપ્પણીઓ