ધર ના ગાંઠીયા નું શાક

Dimpal ganatra
Dimpal ganatra @cook_17409554

ધર ના ગાંઠીયા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મિનીટ
  1. 1 કપચણાનો લોટ
  2. 1કાંદો
  3. 2 ચમચીલાલ મરચુ
  4. 1/2હળદર
  5. મીઠું
  6. 1/4ગરમ મસાલો
  7. 3 ચમચીતેલ
  8. જરુર મુજબ પાણી
  9. 1 ચમચીધાણા પાવડર
  10. 1/2જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ માં મીઠું,1/2લાલ મરચું પાવડર,1/2હળદર અને 1ચમચી તેલ નાંખી લોટ બાંધી લો

  2. 2

    લોટ માંથી પાટલી પર હાથ થી ઝીણા ગાંઠીયા વણી લો પછી અેક તપેલી માં પાણી ઉકળવા મુકો પાણી ઉકળે તેમાં વણેલા ગાંઠીયા નાખી ઉકળવા દો

  3. 3

    થોડી વાર ઉકાળી ચપુ થી જોવો ગાંઠીયા બફાઈ ગયાછે બફાઈ જાય પછી 1પેન માં 2ચમચી તેલ નાંખો,જીરુ,હીંગ નો વગાર કરી તેમાં ઝીણી સમારેલો કાંદો નાંખી 5/7મિનીટ ચડવા દો

  4. 4

    કાંદા માં લાલ મંરચુ પાવડર,હળદર,ધાણા પાવડર,ગરમ મસાલો નાંખી બાફેલા ગાંઠીયા ના ટુકડા કરી નાંખો જરુર મુજબ પાણી નાંખી 5/7મિનીટ ઉકાળો તૈયાર છે ધર નાં ગાંઠીયા નુ શાક

  5. 5

    રેસીપી લખવામાં કંઈ ભુલ થઈ હોય તો 🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal ganatra
Dimpal ganatra @cook_17409554
પર

ટિપ્પણીઓ

Similar Recipes