થાઈ ગ્રીન કરી

Trivedi Gayatri
Trivedi Gayatri @cook_17273792

#શાક અને કરી

થાઈ ગ્રીન કરી

#શાક અને કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 ચમચીગ્રીન કરી પેસ્ટ
  2. 1/4 કપવટાણા
  3. 1/2 કપફ્લાવર
  4. 1/2નંગ કેપ્સીીકમ
  5. 1/2 કપપનીર
  6. 1 ચમચીતેલ
  7. 11/2 કપકોકોનેટ મિલ્ક
  8. 1 ચમચીખાંડ
  9. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ફ્લાવર કેપ્સિકમ ને બાફવા પનીર ને તડવું

  2. 2

    એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં ગ્રીન પેસ્ટ નાખવી.અને 2 મીનિત થવા દેવી

  3. 3

    તેમાં કોકોનેટ મિલ્ક નાખી ને તેમાં વટાણા ફ્લાવર કેપ્સિકમ પનીર મીઠું અને ખાંડ નાખવી

  4. 4

    થોડીવાર ઉકળવા દેવું અને ગરમ ભાત સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trivedi Gayatri
Trivedi Gayatri @cook_17273792
પર

ટિપ્પણીઓ

Similar Recipes