બન લેસ મીન બીન બર્ગર

#નોનઇન્ડિયન
આ રેસિપી માં બન નો ઉપયોગ કર્યા વિના બર્ગર બનાવવામાં આવ્યું છે.મેક્સિકન વાનગી માં થોડો ફેરફાર કર્યો છે.
બન લેસ મીન બીન બર્ગર
#નોનઇન્ડિયન
આ રેસિપી માં બન નો ઉપયોગ કર્યા વિના બર્ગર બનાવવામાં આવ્યું છે.મેક્સિકન વાનગી માં થોડો ફેરફાર કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને 5_6 કલાક પાણી માં પલાળી,વધારા નું પાણી કાઢી,નવું પાણી રાજમાં થી 2' ઉપર સુધી નાખી,કૂકર માં 3 વિસલ વાગે ત્યાં સુધી રાંધવું.પછી કૂકર ઠંડુ થવા દેવું.રાજમાં ને એક મિક્સિગ બાઉલ મા કાઢી,તેમાં પલાળેલા પૌવા,સમારેલા કાંદા,લાલ મરચું પાઉડર,આમચૂર પાઉડર,ધાણા નો પાઉડર,સમારેલા લીલાં મરચાં,જીરું પાઉડર,આદુ લસણ ની પેસ્ટ,મીઠું,કોથમીર અને લીંબુ નો રસ નાખી બધું બરાબર મિક્સ કરવું.
- 2
આ મિશ્રણ માથી ગોળાકાર ટિક્કી વાળવી.એક નોનસ્ટિક તાવી પર તેલ થી બધી ટિક્કી ને 3_4 મિનિટ શાલો ફ્રાય કરવી.અથવા ગ્રિલ કરવી.
- 3
દહી નું ડીપ બનાવવા એક બાઉલ માં ઘટ્ટ દહી લેવું.તેમાં મીઠું,મરી પાઉડર,અને ફુદીના ના પાન નાખી બરાબર હલાવી મિક્સ કરવુ.
- 4
2 રોમન લેટ્ટુસ લેવા.તેના પર દહી નું ડીપ લગાડવું.તેના પર રાજમાં ટિક્કી મૂકવી.તેના પર 3 ટામેટા ની સ્લાઈસ,પછૂટેના પર2 કાંદા ની સ્લાઈસ મૂકી,તેના પર દહી નું ડીપ લગાડવું.ત્યાર બાદ 2 રોમન લેટ્ટયૂઝ મૂકી આ બર્ગર માથી સ્કેવર પસાર કરવું.તૈયાર છે બન લેસ મીન બીન બર્ગર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
જૈન મેક્સિકન ચાટ
#કઠોળઆ વાનગી મે મેક્સિકન એટલે નાચોસ અને રાજમાં અને જૈન ચાટ એટલે કાંદા,લસણ ,બટેટા નો ઉપયોગ કર્યા વિના બનાવી છે. Jagruti Jhobalia -
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
કીટો બર્ગર (KETO BURGER recipe in Gujarati)
#FD#cookpadindia#cookpadgujaratiમારી બેસ્ટ ફ્રેન્ડ ને બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગ્યા. 😋 આપણે અલગ અલગ પ્રકાર ના કેટલા બર્ગર જોયા અને ખાઈએ છીએ પણ મેં આજે ફ્રેન્ડશિપ ડે નિમિતે કંઈક ન્યૂ લુક બર્ગર માં ટ્વિસ્ટ આપ્યો છે. જેમાં બ્રેડ બન્સ નો ઉપયોગ નથી કર્યો. આ બર્ગર એકદમ હેલ્થી અને વેજિટેબલ થી ભરપૂર બંને છે. બધા બર્ગર માં સ્ટફિંગ ની ઉપર અને નીચે બન્સ નો ઉપયોગ થાય છે પણ આ બર્ગર માં મેં બન્સ ની જગ્યા એ કોબીજ ના આખા પાન નો ઉપયોગ કર્યો છે. તો કંઈક અલગ ટેસ્ટ અને નવું રૂપ આપ્યું છે બર્ગર માં તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
આજકાલ કીટો બર્ગર ખૂબ ટ્રેન્ડમાં છે... તેમાં પણ ટીવી ની એક જાણીતી સિરિયલમાં આ બર્ગર આવતા તે ખૂબ પ્રચલિત થયું છે.... જે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર તરીખે ઓળખવા લાગ્યું છે.... મે પણ આ બર્ગર બનાવવાની ટ્રાય કરી ખુબ સરસ બન્યું ખુબ સ્વાદીષ્ટ અને ખૂબ જ ઝડપી બની ગયું બર્ગર માં પનીર અને ચીઝનો ઉપયોગ થતો હોવાથી નાના બાળકોને આપણે કોઈ વેજીટેબલ ખવડાવવા હોય તો આસાનીથી ખવડાવી શકીએ છીએ... આ બર્ગર માં મુખ્યત્વે લેટસ નો ઉપયોગ થાય છે પરંતુ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં કોબી ના પાનનો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
નાન બર્ગર
#flamequeens#ફ્યુઝનવીકઅહી ઇટાલિયન બર્ગર ને પંજાબી નાન માં બનાવ્યું છે આ બર્ગર નું નવું રૂપ પણ ખૂબ જ સરસ લાગે છે. Grishma Desai -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
#GA4#week7 #Burger. આ રેસિપી મારી પોતાની ઇનોવટીવ રેસિપી છે મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે પણ ખુબજ ટેસ્ટી લાગે છે. Manisha Desai -
આલુ પોહા કટલેટ્સ
#આલુઆલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. Jagruti Jhobalia -
મેકડોનાલ્ડ જેવું ક્રિસ્પી આલુ ટીક્કી બર્ગર બન
#SRJ#Post9#સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Clokpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સ્મોકડ પનીર ટિક્કા સેન્ડવીચ(smoked paneer tikka sandwich recipe in Gujarati)
#માઇઇબુકસેન્ડવીચ એક એવી વાનગી છે કે જે ઘર માં બધા જ સભ્ય ને ભાવે છે. આપણે સિમ્પલ વેજિટેબલ સેન્ડવીચ તો બનાવતા જ હોઈએ પણ આ સેન્ડવીચ બનાવાનું કારણ કઈક અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવાની ઈચ્છા હતી એટલે પહેલી વાર બનાવી અને બધા ને જ પરિવાર માં ખુબ ભાવી. આપ સહુ પણ બનાવાનો પ્રયત્ન કરજો.ખુબ જ ભાવશે.🙂🙏 Chandni Modi -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
આલુ ટિક્કી પરાઠા બર્ગર (Aloo Tikki Paratha Burger Recipe In Gujarati)
#SRJ#LB#Alootikkiburgerબર્ગર નામ આવે એટલે બસ મગજ માં મોટો એવો પાઉં નો બન અને વચ્ચે વેજિસ અને ચીઝ અને ટિક્કી મૂકેલું માસ્ટ મોટું ગોળ ગોળ બર્ગર દેખાય. પણ મેં અહીં પણ એક ટ્વીસ્ટ કર્યું મેં બનાવ્યા આલુ ટિક્કી પરાઠા બર્ગર. જે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ. જે લોકો પાઉં નથી ખાતા હોતા એના માટે એવું બર્ગર સારું ઓપ્શન છે. બજાર ના મેંદા વાળા અને ખાંડ વાળા બન કરતા પરાઠા વધુ પ્રેફર કરીશ. Bansi Thaker -
-
ડોનટ બન
બાળકો ને મનપસંદ એવો આ બ્રેકફાસ્ટ છે. પશ્ચિમ નાં દેશો ની આ વાનગી નું ચલણ હાલ ભારત માં પણ વધ્યું છે. બનાવવા મા ખુબ જ સરળ છે. અહીંયા બનાવેલ બન એ ઈંડા અને યિસ્ટ વગર બનાવ્યા છે. તેમાં અલગ અલગ પ્રકાર ના આઇસિંગ કર્યા છે. Disha Prashant Chavda -
કચ્ચા આમ માજા મસ્તી (Kachcha Aam Maza Masti Recipe In Gujarati)
#KRકાળઝાળ ગરમી માં કાળજા ને ઠંડક આપતું અને લૂ થી બચવા માટે તમે પણ એક વાર જરૂર બનાવો આ ખૂબ જ ચટપટું જ્યુસ. soneji banshri -
ઇન્ડિયન મેક્સિકન ચાટ
#ફયુઝનઆ વાનગી માં તીખી મીઠી ચટણી,દહી જેવા ઘટકો વાપરી ને ચાટ બનાવી છે જેમાં મેક્સિકન ઘટકો જેવા કે ઓલિવ ઓઇલ, કિડની બિન્સ, સ્ટોક, નાચોસ નો ઉપયોગ કરી ને ફ્યુજન રેસિપી બનાવી છે. Jagruti Jhobalia -
-
મેક્સીકન બર્રીતો બોલ
#નોનઇન્ડિયન#પોસ્ટ3બર્રીતો બોલ એક મેક્સીકન વન પોટ મીલ છે જેમાં બટર વડા વેજ રાઈસ, રિફરાઇડ રાજમાં, સાર ક્રીમ, અનકુક્ડ સાલસા, નાચો ચિપ્સ અને ચીઝ ઉમેરવામાં આવે છે. ભારત માં પણ મેક્સીકન ફૂડ ની બોલબાલા વધી છે કારણકે આ ફૂડ માં ભારતીય જેવો ટેસ્ટ અને તીખાશ હોય છે અને મસાલા પણ ઝાઝા વાપરવામાં આવે છે જેથી ભારતીયો ને આ ફૂડ વધુ પસંદ માં આવે છે. Khyati Dhaval Chauhan -
કેળા નુ શાહી રાઈતુ (Kela Shahi Raita Recipe In Gujarati)
#mr Post 4 અચાનક મહેમાન આવી જાય તો લંચ કે ડિનર માં સાઇડ ડીશ તરીકે સર્વ કરવા આ સારો વિકલ્પ છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવેલા આ સ્વાદિષ્ટ રાયતા માં કેસર, ઇલાયચી, જાયફળ અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કર્યો છે. મહેમાનો ને ખુબ પસંદ આવશે. Dipika Bhalla -
મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસસ્પેનિશ ભાષા માં બુરીટો નો મતલબ ગર્દભ (donkey) થાય. આમ તો ઘણી વાર્તાઓ છે પણ એક વાર્તા એવી છે કે એક મેક્સીકન વ્યક્તિ લારી પર ખાવાનું વેચતો હતો અને એ લારી ખેંચવા માટે ગર્દભ નો ઉપયોગ કરતો હતો. ખાવાનું ગરમ રાખવા તે લોટ ની રોટલી (ટોર્ટીલા) માં બાંધી ને રાખતો. એની આ ડીશ મેક્સીકન બુરીટો તરીકે પ્રસિદ્ધ થઇ. મેક્સીકન બુરીટો માં રાઈસ નો ઉપયોગ નથી થતો પણ અમેરિકા અને મેક્સિકો નો સંગમ એટલે કે ટેક્સ - મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન માં બુરીટો માં રાઈસ નો ઉપયોગ કરવા માં આવે છે. તો પ્રસ્તુત છે મેક્સીકન બુરીટો જાર જેમાં મેં રાઈસ નો ઉપયોગ કર્યો છે અને ટોર્ટીલા માં રેપ કરવાને બદલે જાર માં લેયર કર્યા છે. આ ડીશ માં કઠોળ અને શાકભાજી બંને નો ઉપયોગ થયો છે જેથી તે ખુબ જ હેલ્થી છે અને એને one pot મીલ તરીકે પણ ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
મેક્સિકન રોટી ટાકોઝ
#RB7#Week7આ રેસિપી મારી દેરાણી નો આઈડિયા છે. તો હું આ તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
મીની બર્ગર બન (mini burger bun recipe in gujarati)
અહીં આપેલી રેસીપી પ્રમાણે તમે મોટા burger bun પણ બનાવી શકો છો. બર્ગર બન ખૂબ જ ટેસ્ટી અને સ્પોજી બને છે તેમાં વચ્ચે આલુ ટીકી અને કાકડી ટામેટાં જી સ્લાઈસ મૂકી અને ટેસ્ટી બર્ગર પણ બનાવી શકો છો. Khilana Gudhka -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ