રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અથવા ઘઉં નો લોટ, ખાંડ, ચપટી મીઠું અને બેકિંગ પાવડર મિક્ષ કરો. પછી દૂધ, તેલ અને વેનીલા એસેન્સ નાખી એકરસ થાય ત્યાં સુધી મિક્ષ કરો. બેટર ૧૦ મિનીટ ઢાંકી ને સેટ થવાદો.
- 2
ફ્લેટ પેન મીડીયમ તાપ પર ગરમ કરો સેજ બટર લગાડો. પછી બેટર ને ફરી મિક્ષ કરી, નાના પુડલા જેવું પાથરો. પેનકેક થોડા જાડા રાખવા. પેનકેક ની ઉપર બબલ્સ આવે એટલે એને પલટાવી ૧ મિનીટ શેકાવાદો. પેનકેક તૈયાર છે.
- 3
ટોપીંગ્સ:
રીત ૧:
ગરમ પેનકેક ની ઉપર બટર નો પીસ નાખી મધ સપ્રેડ કરો.
રીત ૨:
ગરમ પેનકેક ની ઉપર સિઝનલ ફ્રુટ ના પીસ, વેનીલા આઈસક્રીમ અને ચોકલેટ સોસ નાખો.ટીપ્સ:
ફ્લેટ પેન મીડીયમ તાપ પર રાખો. પેન ખુબ ગરમ થઇ જાય તો સ્ટોવ બંધ કરી દો.
ગરમ પેનકેક ની ઉપર કાપેલા કેળા અને ચોકલેટ સોસ નું ટોપિંગ પણ કરી શકાય.
બેટર માં એલચી પાવડર પણ નાખી શકાય.
બેટર એકદમ એકરસ રાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
-
ચોકો-વેનીલા-શેક
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #શેક.આ ગરમીની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચોકો-વેનીલા-શેક એકદમ સરસ રેસિપી છે. Urmi Desai -
-
-
-
-
માઈક્રોવેવ વ્હિટ બ્રાઉની(Microwave wheat brownie)
#goldenapron3Week24#માઇઇબુકપોસ્ટ 12 Chhaya Thakkar -
-
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
-
પેનકેક વીથ ફ્રુટ્સ
#ઇબુક૧#૩૩#ફ્રૂટ્સપેનકેક મા મનપસંદ સ્વિટ ફ્રુટ લઈ શકાય. મે અહી અવેલેબલ.ફ્રુટ લીધા છે કેરી અને કેળા.પણ તમે બેરીઝ,સ્ટ્રોબેરી, એપલ,....પેન કેક થીક અથવા થીન કોઈ પણ પ્રકાર , ચોઈસ પ્રમાણે બનાવી શકાય છે.કોઈ પણ મીકસ ફ્રુટ જામ પણ લઈ શકાય સ્પ્રેડ તરીકે. Nilam Piyush Hariyani -
-
-
-
નટેલા પેનકેક
પેન કેક ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં તો અત્યંત સરળ હોય છે. પેન કેકને કોઇપણ વસ્તુમાંથી બનાવી શકાય છે અને આ જ તેની ખાસિયત છે. Disha Prashant Chavda -
ટ્રાયો બનાના સ્મૂધી શોટ્સ (Trio banana smoothie shots Recipe In Gujarati)
#GA4 #Week2મારી દીકરી ને સાંજે અલગ અલગ milk shake આપવું મને ગમે છે... એને પણ કંઈક different taste મળે અને મને પણ કંઈક એને healthy આપ્યા નો સંતોષ થાય એટલે હું આજે trio banana smoothie ની recipe અહીં share કરું છું Vidhi Mehul Shah -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
-
-
એગલેસ બ્રાઉની (Eggless Brownie Recipe In Gujarati)
#FD#Friendship Day ફ્રેન્ડ, સહેલી, મિત્ર એને કહેવાય, જે આપણને હેલ્પ કરે. એની સાથે વાતો કરતા તમને ગમે, એવી વ્યક્તિ કે તમને હંમેશા સમય આપે. ખૂબ સરસ સમજાવે. પોતાનો સમય ના જુવે. પોતાના બીઝી શિડ્યૂલ માંથી સમય કાઢી ને તમારી જોડે વાત કરે. એ ખરા અર્થ માં દોસ્ત કહેવાય. અહીં હું ગુજરાતી કુકપેડ એડમીન દિશા ચાવડા ની વાત કરું છું. ❤ યુ દિશા 💕 Asha Galiyal -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
સીઝલીંગ હોટ બ્રાઉની વીથ આઇસક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
More Recipes
ટિપ્પણીઓ