મેથી (કસૂરી) ખીચડી વીથ બટાટા નું રસવાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ- ચોખા ને મિક્સ કરી 2 વખત પાણી થી ધોઈ પાણી કાઢી. નાખો.
- 2
હવે કુકર માં ઘી ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, લાલ મરચું, તમાલ પત્ર અને લવિંગ ના પાન નાખી વઘાર કરો.
- 3
પછી તેમાં 3 ગ્લાસ પાણી નાખો અને ખીચડી નાખી દો, સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી 3 સીટી વગાડી ગેસ બંધ કરી દો.
- 4
બટેટા ના શાક માટે : સૌ પ્રથમ કુકર માં તેલ ગરમ મુકો, તેલ ગરમ થાય બાદ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી વઘાર કરી સમારેલ બટેટુ નાખી દઈ મસાલો કરવો, ખાંડ અને લીંબુ નાખવું, પછી તેમાં રસો વધારે પડતો થાય તે રીતે પાણી નાખી શાક રેડી કરવું.
- 5
શાક થઈ ગયા બાદ રેડી શાક માં બટેટા ને છુદી નાખી ફરી 1 મિનિટ ઉકાળી શાક રેડી કરવું.
- 6
નોંધ: બટેટા બાફી ને પણ શાક બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
-
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
-
-
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
-
-
ઈડલી સામ્ભાર વીથ ચટણી
#જોડી#જુનસ્ટારએક ખુબ જ હેલ્ધી અને લાઈટ ડીનર અથવા બ્રેકફાસ્ટ. Nilam Piyush Hariyani -
-
છૂટી ખીચડી અને ટમેટા નું ઓસામણ
#ટમેટાહેલો ફ્રેન્ડસ ખીચડી તો નોર્મલી બધાં ના ઘર માં બનતી જ હોય છે, પણ આજે મેં છૂટી ખીચડી (તુવેર દાળ અને ચોખા ની) બનાવી છે. જે ખાસ કરીને દેવભૂમી દ્વારકા માં ખુબજ બને છે, અને તેની સાથે ટમેટા-છાશ નું ઓસામણ પીરસાય છે.ખાસ કરી ને ત્યાં ના બ્રાહ્મણો ( લોકો) વધુ બનાવતા હોય છે.તેમના હાથ ના ખીચડી- ઓસામણ ખાઈને તો મજા પડી જાય. ત્યાં ના લોકો નાના- મોટા પ્રસંગ માં ખીચડી, ઓસામણ, પરોઠા, શાક, ડુંગળી ટમેટા નું સલાડ, છાશ અને પાપડ ડીનર માં રાખતા હોય છે. તો ચાલો આજે તે રેસિપિ હું તમારી સાથે શેર કરું છું , જે મારી ખૂબ જ ફેવરિટ છે.... Yamuna H Javani -
દૂધી- બટાટા નું શાક(dudhi -btata nu shak recipe in gujarati)
#goldenapron3#week15#lauki Yamuna H Javani -
-
-
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani -
-
-
-
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
શ્રીખંડ,પૂરી અને બટાટા નું શાક
#ગુજરાતીવર્ષોથી ગુજરાતી પરિવરોમાં શુભ પ્રસંગે તેમજ મહેમાનો ના આગમન પર પીરસવામાં આવતી થાળી... hardika trivedi -
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9609898
ટિપ્પણીઓ