ફ્રાઈડ રાઈસ

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

#નોનઈન્ડિયન

ફ્રાઈડ રાઈસ

#નોનઈન્ડિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. 2 ચમચીમીઠું
  3. 4-5ટીપાં લીંબુનો રસ
  4. 2-3 ચમચીતેલ
  5. 2-3કળી લસણ ઝીણુું
  6. 2 ચમચીફણસી ઝીણા કાપેલા
  7. 2 ચમચીગાજર ઝીણા કાપેલા
  8. ૨ચમચી લીલા કાંદા
  9. 1/2 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીચીલી સોસ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ધોઈ ને 20 મીનીટ પલાળી ૩કપ પાણી ગરમ કરવા મુકી મીઠું, લીંબુનો રસ નાખી ચોખા બાફી લેવા.પાણી નીતારી છુટા કરી ઠંડા કરવા.

  2. 2

    એક પેણી મા તેલ મુકી લસણ, ગાજર, ફણસી, લીલા કાંદા નો સફેદ ભાગ નાખી 1/2મીનીટ ફુલ ગેસ પર સાંતળવુ.બધા સોસ, મીઠું, મરી પાવડર નાખી હલાવી લો.ચોખા નાખી ઉપર નીચે કરો તેવી રીતે હલાવી લો.

  3. 3

    ગેસ બંધ કરી લીલા કાંદા નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes