રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્ર થમ એક પેન મા ઘી લેવુ. તેમા રવો નાખી તેને બદામી રંગ નો થાય ત્યા સુધી ધીમે તાપે શેક્વુ. પછી એમા દુધ પાની ગરમ કરી નાખવુ, દુધ પાની બળી જાય એટલે ખાંડ નાખી હલવાવુ. 2-3 મિનિટ થવા દેવુ.અને બાજુ પર રાખો. એમા સુકા મેવા ની કતરણ ઉમેરો.
- 2
- 3
હવે ઉપર ના પડ માટ, રવા મા મેંદો નાખી મોહણ ઘી નુ ઉમેરી દુધ થી લોટ બાંધો. (દુધ મા કેસર નાખવુ) લોટ ને 15-20 મિનિટ રેસ્ટ આપો. હવે લોટ માથી પૂરી વણ લેવી. બે પૂરી વચ્ચે પુરણ: નાખી કટર થી કાપી લેવુ પછી કિનારી દબાવીને કાંગરી બનાવી દેવી.પછી તળી લેવુ. સર્વિંગ પ્લેટ મા મૂકી મધ અને સુકમેવા ની કતરણ થી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા વટાણા ની ઘારી
#ગુજરાતીઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય Minaxi Solanki -
-
ઘારી (Ghari recipe in Gujarati)
#DFT#cookpadindia#cookpad_gujઘારી એ ગુજરાત ના ડાયમન્ડ સીટી તરીકે પ્રખ્યાત એવા સુરત શહેર ની બહુ પ્રખ્યાત મીઠાઈ છે જેના મૂળ ઘટકો માં ઘી અને સૂકો મેવો છે. સુરત શહેર તેના ખાવા પીવા માટે ના શોખ માટે પ્રખ્યાત છે જ. સુરતી લોકો, સુરતી લાલા કે લહેરી લાલા તરીકે પણ ઓળખાય છે. ઘારી સિવાય બીજી અનેક સુરતી વાનગીઓ એ લોકો ના દિલ જીતી લીધા છે જેમાં સેવ ખમણી, સુરતી લોચો, રતાલુ પુરી, ઊંધિયું, સૂતરફેણી, પોન્ક વડા વગેરે ખાસ છે. જાણીતી ગુજરાતી કહેવત "સુરત નું જમણ અને કાશી નું મરણ" એ સુરત માં ખાવા પીવા માટે ની કેટલી મહત્વ છે એ બતાવે છે.ઘારી જ્યારે ઘરે બનાવવી હોય ત્યારે અમુક ખાસ મુદ્દા ને ધ્યાનમાં રાખી ને ધીરજ થી બનાવીએ તો ઉત્તમ પરિણામ મળે છે. અમુક પરંપરાગત વાનગીઓ ,ખાસ કરી ને મીઠાઈ બનાવા માં મહાવરા ની જરૂર પડે છે. ઘારી ના સૂકોમેવા, માવા, પિસ્તા કેસર જેવા સ્વાદ વધુ પ્રચલિત છે. Deepa Rupani -
-
-
-
-
-
ઘારી(Ghari recipe in Gujarati)
#India2020#વેસ્ટસુરત ની ફેમસ વાનગીઓ માની આ એક છે..ઘારી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવાય છે પરંતુ મે અહી ટ્રેડિશનલ જ બનાવી છે. Sonal Karia -
-
-
-
ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
#RC2#white#ghari#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ઘારી (Dryfruit Ghari Recipe In Gujarati)
#CT my city famousSurat ne dry fruit ghari Hinal Dattani -
ઘારી (Ghari Recipe in Gujarati)
સુરત ની ઘારી બને પણ સુરતમાં અને મળે પણ સુરતમાં.સુરતી ઘારી આખા દેશ વિદેશમાં પણ ફેમસ છે. શરદ પૂનમનો બીજો દિવસ એટલે ચંદી પડવો એ દિવસે ચાંદની રાત હોય છે એટલે તેને ચાંદની પડવો કે ચંદી પડવો કહેવામાં આવે છે. ચંદી પડવા ના દિવસે ઘર ના સભ્યો ઘર માં કે ટેરેસ પર ,ગાડઁન માં ઘારી અને ભુસું સાથે અવનવા ફરસાણ સાથે ભેગા મળીને ખાતા હોય છે. Varsha Patel -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
ધેવર (Ghevar Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ3#દિવાળી સ્પેશિયલ ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા... Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9842470
ટિપ્પણીઓ