પોહા ના મુફિંસ

#રવાપોહા
નાસ્તા માટે એક નવી જ વાનગી છે.બટકપૌંઆં, પૌઆ ની કટ્લે ટ આવું બધું બહુ ખાધું .આ બનાવી ને ખાયી જુઓ.જરૂર ભાવશે.
પોહા ના મુફિંસ
#રવાપોહા
નાસ્તા માટે એક નવી જ વાનગી છે.બટકપૌંઆં, પૌઆ ની કટ્લે ટ આવું બધું બહુ ખાધું .આ બનાવી ને ખાયી જુઓ.જરૂર ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્ષિંગ બાઉલ મા પોહ નો પાઉડર,બટેટા ના ટુકડા,સમારેલા કાંદા,સિંગ,બાફેલા વટાણા,કોથમીર,મરચા,મીઠું,સાકર(પસંદ હોય તો જ નાખવી) અને દહી નાખી બધું મિક્સ કરવું.
- 2
હવે તેમાં 1 કપ પાણી નાખવું.પાણી થોડું થોડું નાખવું.બધું બરાબર મિક્સ કરવું.હજી 1/2 કપ પાણી નાખવું.મિક્સ કરી 10 મિનિટ ઢાંકી રહેવા દેવું.દસ મિનિટ પછી મિશ્રણ થોડું જાડું અને સૂકું થશે તેથી ફરી તેમાં 1 ટેબલસ્પૂન દહીં,1/2 કપ પાણી,2 પેકેટ ઇનો પાઉડર અને તેલ નાખી બરાબર મિક્સ કરવું.
- 3
ખીરું થોડું સોફ્ટ થશે આ ખીરા ને મુફ્ફીન્સ ના સાચાં માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર30-35 મિનિટ બેક કરવું.બહાર કાઢી થોડું ઠંડું થયા બાદ પ્લેટ મા સર્વ કરવુ.ઉપર સેજવાન સોસ થી ગાર્નિશ કરવું.નાસ્તા તથા ટિફિન બોક્સ માટે પરફેક્ટ વાનગી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ફણગાવેલા મગ નો સલાડ
#હેલ્થ #indiaઆ સલાડ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી સંપૂર્ણ છે .શરીર ને જરૂરી એવું કાર્બોહાઈડ્રેટ , પ્રોટીન,ફેટ,વિટામિન અને મિનરલ્સ બધું જ આ સલાડ માં રહેલ ઘટકો માં થી મળી રહે છે. ખટ મીઠો સ્વાદ પણ છે. Jagruti Jhobalia -
શીંગ અને ચોકલેટ ના રોઝીઝ (Shing Chocolate Roses Recipe In Gujarati)
આ શીંગ અને ચોકલેટ ની ચીકી ના રોઝીઝ છોકરાઓ ના ફેવરેટ છે. આ ચીકી બનાવવી બહુજ સહેલી છે. શીંગ અને ચોકલેટ નું કોમ્બીનેશન ઑલ ટાઈમ ફેવરીટ છે.#MS Bina Samir Telivala -
ગ્રીન પીનટસ સલાડ (Green Peanuts Salad Recipe In Gujarati)
આ ખૂબ જ સેહલી અને સ્વાદિષ્ટ સલાડ રેસિપી છે નાના મોટા દરેક ને ભાવે એવી અને શિયાળા માં ખાવા ની ખૂબ મજા આવે Nayan Parekh -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
શીંગ & સૂંઠ ની લાડુ(Peanuts Shunth Ladoo Recipe In Gujarati)
આજથી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે... સોસાયટીમાં રોજ આરતી થશે... આજે અમારો પ્રસાદ છે... અને આટલો HEALTHY ...& TESTY .... પ્રસાદ બીજો કોઈ હોઇ શકે??? શીંગ & સૂંઠ ની લાડુડી (પ્રસાદ માટે) PEANUTS & SUNTH GOLI Ketki Dave -
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
આ એક accompaniment અને સાઈડ ડીશ છે જે ગુજરાતી થાળી સાથે બહુ સરસ જાય છે. શીતળા સાતમ ને દિવસે જયારે ઠંડુ ખાવા નું હોય છે તે માટે ખાસ બનાવવા માં આવે છે.ખમણ કાકડી (નો ઓઈલ રસીપી) + (નો કૂક રેસીપી)#AsahiKaseiIndia Bina Samir Telivala -
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)
#EB#week2પરવળ નું શાક બાળકો ને મોટેભાગે નથી પસંદ પણ આ રીતે બનાવી ને ખવડાવશો તો જરાઈ ખબર ના પડે કે આ કયું શાક છે.અહી મે પરવળ ની છાલ કાઢી એ છાલ ને ગ્રાઇન્ડ કરી મસાલા મીક્સ કરી યુઝ કરી છે. Kunti Naik -
મીક્સ વેજ છાલ ના અપ્પમ (Mix Veg Peel Appam Recipe In Gujarati)
આ એકદમ unique રેસીપી છે, કારણ કે આ બધા શાકભાજી ની છાલ કાઢીએ એમાં થી બનાવી છે. ક જેમાં ખૂબ જ પોષકદ્રવ્યો રહેલા હોય છે. તો ચાલો આજ આપણે તેનો ઉપયોગ કરી ને ઝડપ થી બને એવી વાનગી બનાવીએ.. Noopur Alok Vaishnav -
પેરી પેરી પોહા
#રવાપોહાપોહા આપડે બનાવીએ જ છે પણ આ રીતે બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનશે અને સૌને પસંદ આવશે. એક વાર જરૂર બનાવજો. Hiral Pandya Shukla -
પીનટ ગુલાબજાંબુ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી માં મિસ્ટ્રીબોકસ ના ત્રણ ઘટકો યુઝ કર્યા છે.મગફળી,છોલે ના સફેદ ચણા અને પાકા કેળા નો ઉપયોગ કરી આ યુનિક સ્વીટ બનાવી છે. Jagruti Jhobalia -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણા બટાકા ના અપ્પમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
#30minsફરાળ માટે બેસ્ટ recipe..તળેલું avoid કરવું હોય તો આવી રીતે અપ્પમ બનાવી ને લીલી કે લાલ ચટણી સાથે ખાઈ શકાય છે Sangita Vyas -
તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)
તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
વાટેલી દાળ ના ખમણ
#kS4ગુજરાતી ના મેનુ માં આ ખમણ તો હોય જ છે. અમારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. ટેસ્ટ માં તો બહાર જેવા જ લાગે છે. Arpita Shah -
તુવેર ના ઘુઘરા (Tuver Ghughra Recipe In Gujarati)
શિયાળા ની સીઝન માં તુવેર બહુ જ ફ્રેશ મળે તો આવું બધું બનાવી ને ખાઈ લેવું જોઈએ.. Sangita Vyas -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક gluten free રેસીપી છે. છોકરાઓની હેલ્પ લઈ ને પણ તમે આ પીઝા બનાવી શકો છો.એ લોકો ને પણ મજા આવશે અને એમને બનાવ્યું છે એટલે હોંશે હોંશે ખાઈ લેશે.આ પીઝા મોનસુન માં છોકરાઓ બહુ જ એન્જોય કરી શકે છે. #EB#Week13#MRC Bina Samir Telivala -
દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)
#GA4#Week21#FoodPuzzleWeek21word_Bottlegourdદૂધી એક એવું શાક છે જે મોટા,નાના ઘણા ને ભાવતું નથી .એક ની એક દૂધી ની વાનગી જેમ કે દુધી ના મુઠીયા, દૂધી નો હલવો કે દુધી ના થેપલા ખાઈ ને કંટાળી જવાય.તો આ નવી વાનગી દુધી ના ચિલાં બનાવી ને ખાઓ.એકદમ ટેસ્ટી, સ્વાસ્થ્યવર્ધક છે. Jagruti Jhobalia -
કાચા કેળા નું સલાડ (Raw Banana Salad Recipe In Gujarati)
આ સલાડ ખાવા માં બહુ સરસ લાગે છે.અત્યારે શ્રાવણ મહિના માં કોઈ ફરાળ ની સાથે સર્વ કરીએ તો ખૂબ જ સરસ લાગે છે Vaishali Vora -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
લીલા વટાણા અને ફોતરાવાળી મગ ની દાળ ના ચીલા વીથ પનીર ટોપીંગ
પેનકેકસ ને ચીલા ના નામે ઈન્ડિયા માં ઓળખાય છે. આ એક Diebetic friendly બેકફાસ્ટ વાનગી છે.ફાઈબર થી ભરપુર આ વાનગી ખાવાની બહુ જ મજા આવે છે. સાથે કેરટ - ગારલિક ની ચટણી આ વાનગી ને ચાર ચાંદ લગાવે છે જે ફાઈબર રીચ રેસીપી છે. આ ચીલા એક સુપ ના બાઉલ સાથે full meal ની ગરજ સારે છે.#EB#Week12#RC4#Week4 Bina Samir Telivala -
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
પુનામિસળ
#રવાપોહાઆ વાનગી માં મેં પૌઆ નો ઉપયોગ કરી ને બનાવી છે..પુનામિસળ મારી ફેવરીટ વાનગી છે..એ પૌષ્ટિક સવાર માટે નો નાસ્તો છે.. Sunita Vaghela -
ભરેલી પાપડી નું શાક (Stuffed Papadi Sabji Recipe In Gujarati)
#MBR9Week9 આ વાનગી પારંપરિક છે બચપણ માં મમ્મી ભરેલા મોટા પાપડાં નું શાક બનાવતાં તેમની પાસેથી શીખીને એ જ પધ્ધતિ થી અને મસાલા થી અમે આ શાક બનાવ્યું છે...મોટા પાપડા ઉપલબ્ધ ન હોવાથી અમે દેશી પાપડી ભરીને વરાળે બાફી ને પછી થી વઘાર કરેલ છે...પુરાણી પધ્ધતિ થી બનાવેલ આ વાનગી નાસ્તા તરીકે પણ લઈ શકાય છે... જરૂર બનાવજો.બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
પનીર ટીક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC માટે ખાસ બનાવી.. એમ પણ વરસાદની સીઝનમાં આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
કાંદા પોહા
#parમહારાષ્ટ્ર નું બહુ ફેમસ સ્ટાર્ટર/સ્નેક .પાર્ટી માટે પણ બહુ જ easy અને બધા ની પહેલી પસંદ Sangita Vyas -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.તેમાંની એક એટલે દાબેલી.. Bhoomi Talati Nayak -
મરાઠી ખીચું - તાંદલાચી ઉકડ
#પીળી#onerecipeonetreeઆ એક મરાઠી નાસ્તા ની ડીશ છે. એક રીતે જોવા જઈએ તો આને મરાઠી ખીચું કહી શકાય. જે ગુજરાતી ને ખીચું બહુ જ પ્રિય હોય એમને ચોક્કસ પણે આ વાનગી ભાવશે જ. જરૂર ટ્રાય કરો. Khyati Dhaval Chauhan -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ