રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ઓટ્સ ને તેલ વગર પેન માં ૨ મિનિટ શેકી લેવા. ઠંડા ટી થાય પછી હાલ્ફ ક્રશ કરવા.
- 2
1/2 ચમચી તેલ માં બધા વેજીટેબલ ૨ મિનિટ સોતડવા. તેમાં મસાલા અને મીઠું ઉમેરવું. મિશ્રણ ને ઠંડુ થવા દેવું.
- 3
ઓટ્સ માં વેજીટેબલ મિશ્રણ ઉમેરવું.હાથ ની મદદ થી કટલેસ વાળવી. પેન માં 1 ચમચી તેલ મૂકી બે બાજુ ગોલ્ડન થાય તેમ શેકવી.
- 4
આ આઇટમ ખૂબ જ હેલ્ધી છે અને નાના મોટા સૌ ને પસંદ આવે તેવી છે. ટિફિન માં સાથે કેચઅપ નું નાનું પાઉચ મૂકી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પિનેચ કોર્ન ઓટ્સ કબાબ
#સુપરશેફ3આ કબાબ માં મેં પાલક,ઓટ્સ,કોર્ન,નો યુઝ કર્યો છે જે એક પરફેક્ટ હેલ્ધી ડીશ છે.તમે આ કબાબ ને સ્ટાર્ટર તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો.અહિં મેં કાંદા,લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે તેમાં કાંદા,લસણ એડ કરીને બનાવી શકો છો. Avani Parmar -
કોકોનટ ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)
#CRcoconut ઓટ્સ એટલે ખમણેલા કોપરા માંથી અને ઓટ્સ થી તૈયાર થતી એકદમ હેલ્ધી ચટપટી રેસિપી જે તમે બ્રેકફાસ્ટ અથવા તો ઈવનિંગ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો અને એ 10/15 જ મિનિટમાં તૈયાર થતી બેઝિક મસાલા અનેવસ્તુ સાથે તૈયાર થાય છે તો તમે પણ ટ્રાય કરજો coconut રેસીપી...... Shital Desai -
ઓટ્સ બોલ
#ફ્રાયએડ#ટિફિન#આ તળેલી ડીશ છે પણ ખૂબ જ હેલ્થી છે. તેમાં ઓટ્સ , લાપસીના બોલ છે સાથે પાલક અને ઓટ્સની ચમચીમાં તેને પીરસ્યા છે. લીલાં શાકભાજી અને ચીઝનો પણ ઉપયોગ કર્યો છે. યમ્મી અને હેલ્થી ડીશ.... Dimpal Patel -
વેજિટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Recipe In Gujarati)
આ હેલ્ધી રેસિપી ને નાસ્તા મા પણ બનાવી શકાય#GA4#Week7@ઓટ્સ@ખીચડી@બ્રેકફાસ્ટ Payal Shah -
ટોસ્ટ સરગવો કટલેસ (Toast Saragvo Cutlet Recipe In Gujarati)
#GA4#Week23આમતો ટોસ્ટ માંથી ઘણી બધી વાનગી બને છે પણ આજે મે જુદી રીત ટ્રાય કરીને કટલેસ બનાવ્યા છે સાચે બહુ જ સરસ બન્યા છે Deepika Jagetiya -
-
દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)
#RC1દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડીઆ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે..... Mishty's Kitchen -
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી. Dr. Pushpa Dixit -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#FFC7#oatschilla#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે નાસ્તા માં ખવાતા ચીલા વિવિધ ઘટકો થી બની શકે છે. ફાઇબરયુક્ત ઓટ્સ ના લાભ થી સૌ કોઈ જાણકાર છે જ. આજે મેં શાકભાજી અને ઓટ્સ ની સાથે ચીલા બનાવ્યા છે જે નાસ્તા માટે સ્વાદસભર અને સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. વડી બાળકો ના ટિફિન માટે પણ શ્રેષ્ટ છે. Deepa Rupani -
-
હેલ્દી ઓટ્સ બર્ગર
#બ્રેકફાસ્ટરેસિપીસ/આપણ ને બર્ગર તો ગમે જ પણ ઓટસનો ઉપયોગ કરી બનની જગ્યાએ ઓટ્સ માંથી બનાવેલ પેનકેક અને શાકભાજી સાથે ઓટ્સ મિક્સ કરી બનાવેલ ઓટ્સની ટીકકીને બનાવી બ્રેકફાસ્ટ મા લો તો સ્વાદિષ્ટ તો લાગશે જ પરંતુ પોષ્ટીક પણ રહેશે. Safiya khan -
હેલ્ધી ગાર્લિક ઓટ્સ (Healthy Garlic Oats Recipe in Gujarati)
ઓટ્સ એ ખૂબ પૌષ્ટિક છે. અલગ અલગ પ્રકારે બનાવી ને ખાવાથી અલગ અલગ ટેસ્ટ મળે છે. અહીંયા છાશ અને લસણના ઉપયોગ થી ઓટ્સ બનાવ્યા છે. Disha Prashant Chavda -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
બિટરૂટ કોર્ન કબાબ
#સુપરશેફ3બીટ માંથી ફાયબર, વિટામિન,પોટેશિયમ વગેરે મળે છે અને ઓટ્સ માંથી પણ ફાયબર,વિટામિન્સ,મિનરલ્સ વગેરે મળે છે તો આ બંને ને સાથે મિક્સ કરીને એક હેલ્ધી કબાબ બનાવ્યા છે.સાથે તેમાં મારી ફેવરિટ મકાઈ એડ કરીને થોડો ક્રંચી ટેસ્ટ આપ્યો છે.કાંદા લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે એ બનેં એડ કરીને પણ બનાવી શકો છો. Avani Parmar -
ઓટ્સ પંપકીન ડમ્પલિંગ (Oats Pumpkin Dumpling Recipe In Gujarati)
ઓટ્સ Pumpkin dumplingઆપડે સૌ ને ખબર છે કે ઓટ્સ એન્ડ કોરું કેટલું નુર્તિસિયસ nutricious હોય છેમે ઓટ્સ અને કોરું ના ઓઇલ ફરી dumplings બનાવ્યા.નો ઓઇલ રેસિપી Deepa Patel -
-
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
મૂંગ દાળ ઓટ્સ પુડલા (Moong Dal Oats Pudla Recipe In Gujarati)
મારી દીકરી માટે બનાવેલી એક હેલધી વાનગી પુડલા.... મૂંગ દાળ મિક્સ ઓટ્સ.... પુડલા Megha Parmar -
-
વેજીટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Khichdi Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા બચા પાર્ટી જો કોઈ સબજી ન ખાય તો શ્રેષ્ઠ વિકલ્પો વેજીટેબલ ઓટ્સ ખીચડી છે. Harsha Gohil -
-
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે. Disha Prashant Chavda -
વેજિટેબલ તવા હાંડવો
#ટિફિનઆ એક સ્વાસ્થ્યવર્ધક ગુજરાતી વાનગી છે.ઓછા તેલ માં બનતી સ્વાદિષ્ટ વાનગી છે, જે વિવિધ દાળ,ચોખા અને શાક નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.સવાર ના નાસ્તા,કે સાંજ ના નાસ્તા કે ટિફિન,કે લંચબોક્સ માટે પરફેક્ટ વાનગી છે. Jagruti Jhobalia -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
-
ઓટ્સ અને કાળા તલના મફીન્સ
#બ્રેકફાસ્ટબ્રેકફાસ્ટ હંમેશા હેલ્ધી હોય તો દિવસ દરમિયાન કામ કરવાની શક્તિ શરીરને મળી રહે છે. તેમાં પણ જો મનને આકર્ષે તેવો હોય તો દિવસ ખુશહાલ રહે છે. ફાઈબર અને પ્રોટીનસભર ઓટ્સ અને કાળા તલના મફીન્સ ઘરના દરેક વ્યક્તિ માટે લાભદાયી અને સહેલાઈથી પચે તેવો હેલ્ધી બ્રેકફાસ્ટ છે. Leena Mehta -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9422103
ટિપ્પણીઓ