મમરા નું ખીચુ (Mamra Khichu Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

મમરા નું ખીચુ એક વર્ષ પહેલાં મારી innovative idea રેસીપી માની એક છે. જ્યારે ફટાફટ કાંઈક ખાવા નું મન થાય ત્યારે અચૂક ખીચુયાદ આવે. આ રેસીપી આવી જ રીતે મેં બનાવી. પાપડી લોટ બદલા મા મમરા લીધા. અને બનાવી લીધું 😄 #RC2 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
  1. ૧ મોટો બાઉલ મમરા
  2. 2 વાટકીપાણી
  3. 2 નંગ લીલા મરચા કટ
  4. 1/2 ચમચીજીરું
  5. 2 ચમચીઓઇલ
  6. મીઠું
  7. આચાર મસાલો, ઓઇલ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા ને મિક્સર મા ક્રશ કરીને પાઉડર બનાવી લો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ ઉકળવા મૂકી દો

  3. 3

    તેમાં મીઠું, ઓઇલ, લીલા મરચા અને જીરું નાખી ઉકાળીને 2 મિનિટ સુધી ત્યારબાદ

  4. 4

    તેમાં મમરા લોટ નાખી દેવાનો અને મિક્સ કરી 2 મિનિટ ધીમી આંચ પર કૂક કરી ને ઓઇલ નાખી બરાબર મસળી ને તેલ અને આચાર મસાલો સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes