શેકેલી ભાખરી (Roasted Bhakhri Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
શેકેલી ભાખરી

શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  4. ઘી ભાખરી ઉપર ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા મીઠું અને મોણ નાંખી મીક્સ કરો... & પાણી વડે ભાખરી નો લોટ બાંધો

  2. 2

    હવે એના લૂવા પાડી દો... એની ગોળ ફરતે અંગુઠા થી પ્રેશર આપી દબાવી & ભાખરી વણી લો

  3. 3

    હવે લોઢી ઉપર બંને બાજુ શેકો & લોઢી ખસેડી સીધી ગેસ ઉપર ફુલાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes