એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ

#kitchenqueens
#મિસ્ટ્રીબોક્સ
પાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી..
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens
#મિસ્ટ્રીબોક્સ
પાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી..
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ટિક્કી બનાવીશું, સિંગ દાણા ને ક્રશ કરી લેવા, એક વાસણ મા બાફેલા કેળા, બટાકા, વટાણા, બાફેલા કાબુલી ચણા, મીઠું, પાર્સલે,બેસીલ, મરી પાવડર, મીઠું સ્વાાનુસાર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ક્રશ કરેલા સિંગ દાણા, ૧ચમચી બ્રેડ ક્રમસ નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
મિશ્રણ માંથી ટિક્કી વાળી, બ્રેડ ક્રમસ માં રગદોળી ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન રંગની તળી લેવી.
- 3
તળી ને એક પ્લેટ મા લઈ લેવી. હવે પાસ્તા બનાવવા માટે એક કૂકર માં બટર લઈ એમાં લસણ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ડુંગળી એડ કરી સાંતળવું.
- 4
હવે પાસ્તા એડ કરી, પાસ્તા મસાલો, મરી પાવડર, મીઠું સ્વાદાનુસાર એડ કરી ૨કપ પાણી એડ કરી ૨સીટી વગાડી લેવી, કૂકર ઠંડુ થાય એટલે ખોલી ટોમેટો કેચઅપ અને પાસ્તા સોસ, ચીઝ ઉમેરી મિક્સ કરી લેવું.
- 5
છોલે રાઈસ બનાવવા માટે એક કડાઈ મા બટર લઈ લસણ સાંતળવું, જીરું એડ કરવું, બાફેલા વટાણા અને કાબુલી ચણા, કોથમીર એડ કરી ૧મિનીટ માટે સાંતળી લેવા, ચીલી ફ્લેક્સ નાખી હલાવવું.
- 6
ઓસાવેલા રાઈસ નાખી, મીઠું એડ કરી બરાબર હાઈ ફ્લેમ્ પર મિક્સ કરી લેવું..
- 7
બનાના ફ્રેન્ચ ફ્રાઈસ માટે કાચા કેળા ને લાંબા સમારી, ગરમ તેલ માધ્યમ તાપે તળવા,એક મિનીટ થાય એટલે તેમાં જ પાણી અને મીઠું મિક્સ કરેલી મિશ્રણ નાખવું, કડક થાય એટલે કાઢી લેવા.
- 8
સ્ટર ફ્રાય વેજિટેબલ માટે એક કડાઈ મા બટર લઈ પેહલા ફણસી, બેબી કોર્ન, બ્રોકોલી એડ કરી સાંતળવી, થોડી સંતળાઈ એટલે બધા કલર ના કેપ્સીકમ, કોબી એડ કરી મીઠુ, મરી પાવડર, સહજ ખાંડ નાખી હાઈ ફ્લેમ પર ૨મિનીટ બરાબર હલાવી લેવા...ખાંડ એડ કરવાથી વેજિટેબલ નો કલર બદલાતો નથી.
- 9
હવે પાલક ચીઝ સોસ માટે એક પેન માં બટર લઈ, એમાં મેંદો એડ કરી શેકી લેવો, કલર ના ચેન્જ થવો જોઈએ.
- 10
મેંદો શેકાય એટલે ધીમે ધીમે દૂધ એડ કરતા જઈ હલાવતા રહેવું, મીઠું ચપટી, મરી પાવડર, ચીલી ફ્લેક્સ એડ કરી બ્લાંચ કરેલી પાલક સમારી એડ કરવી.
- 11
છેલ્લે તેમાં ચીઝ એડ કરી બરાબર હલાવી પ્રોપર કૂક થાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 12
સિઝલર પ્લેટ ને ગેસ પર ગરમ કરવા મૂકવી, ગરમ થાય એટલે એના પર કોબીજ ના પાના ગોઠવી તેના પર બનાવેલી બધી આઈટમ ગોઠવી, ઉપર થી સોસ પોર કરી બટર થી સિઝલિંગ ઈફ્ફેક્ટ આપવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃતસરી પરાઠા (Amrutsari Paratha Recipe In Gujarati)
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સછોલે અને ચીઝ નો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે ,ખૂબ જ ટેસ્ટી છે...મારું પોતાનું ક્રિએશન છે... Radhika Nirav Trivedi -
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
ઈન્ડો-મેક્સિકન કસાડીયા વીથ હ્યુમસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સફ્યુઝન કર્યું છે, ચિકપીસ અને ચીઝ નુ ફિલિંગ કર્યું છે, સાથે ચિકપિસ માંથીજ હ્યુમસ બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
-
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
-
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
વેજીટેબલ ઈન પેપરીકા સોસ વીથ પાલક રાઈસ (Paprika Sauce Recipe in Gujarati)
#GA4#Week22#Sauceઅહીં મેં વેજીટેબલસ બટરમા હાફ કૂક સ્ટર ફ્રાય કરી લીધા છે. જે ખાવામાં એકદમ સરસ ક્રંચી લાગે છે. અને પેપરીકા સોસમા સ્ટર ફ્રાય વેજીટેબલ ઉમેરીને સાથે પાલક રાઈસ બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. રેગ્યુલર દાલ-રાઈસ થી અલગ પ્રકારની આ વાનગી છે જેમાં વેજીટેબલને સોસમા ઉમેરી પાલક રાઈસ સાથે સર્વ કર્યા છે. Urmi Desai -
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda -
-
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
બેક્ડ બીન્સ સ્ટફડ ટોર્ટીલા ઈન સ્પીનચ ચીઝ સોસ(એન્ચીલાડાસ)
#kitchenqueen #મિસ્ટ્રીબોક્સ Sangita Shailesh Hirpara -
-
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ