ઇન્સ્ટન્ટ પેંડા

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#Cookpad Gujarati

ઇન્સ્ટન્ટ પેંડા

#Cookpad Gujarati

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. 200ગ્રામ મિલ્ક પાવડર
  2. અડધો કપ દૂધ
  3. અડધો કપ ખાંડ
  4. ઈલાયચી પાવડર
  5. કેસર
  6. બે ચમચી ઘી

Cooking Instructions

  1. 1

    મિલ્ક પાવડરમાં દૂધ ઘી અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી હલાવી લો.પછી તેમાં ઈલાયચી પાવડર અને કેસર નાખી દો.ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી દો.

  2. 2

    હવે ગેસ પર ગરમ મૂકી ધીમા તાપે હલાવતા જાવ.માવો કઠણ થાય એટલે ગેસ બંધ કરી દો. પછી માવો ઠંડો થાય એટલે હાથમાં થોડો માવો લઈ હાથથી થોડો દબાવી પેડા નો શેપ આપી દો.રેડી છે ઇન્સ્ટન્ટ પેંડા.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
on
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
Read more

Comments (2)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
Aane thodo twist aapsho tau Apple Sweet banshe 😊

Similar Recipes