રાંધવાની સૂચનાઓ
- 1
🥔 "રસાદાર બટેકા નું શાક"બનાવાની રીત
સૌ પ્રથમ બટાકને છાલ સાથે મોટા સમારી લેવા પછી એક તપેલીમાં બટાકને લઈને ત્રણ થી ચાર વાર સાફ પાણીથી ધોઈને નિતારી લેવા.
- 2
🥔 અને એક કૂકર માં તેલ લઇ તેમાં રાઈ જીરું, તમાલપત્ર, લીમડો, લાલ મરચું, લીલું મરચું, ટામેટા, ગરમ મસાલો હિંગનો વઘાર કરી નાખી હલાવી દો. અને પછી બટાકા નાખી પાણી નાખી મસાલો મિક્સ થવા દો પછી કૂકરનું ઢાંકણું બંધ કરી દો.
- 3
🥔5 સિટી વાગે ગેસ બંધ કરી દો. અને બટાકા નું રસાદાર શાક થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા શાક પીરસતી વખતે બાઉલમાં શાક કાઢી તેના ઉપર લીલા કોથમીર ધાણ મિક્સ કરી "રસાદાર બટાકાનું શાક" ને પુરી કે પરોઠા સાથે સર્વ કરો.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.🥔 - 4
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
🥣 "ખટ મીઠિ તુવેરદાળ" 🥣(ધારા કિચન રસિપી)
🥣લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતી વરા ની"ખટ મીઠિ તુવેરદાળ" ટેસ્ટફૂલ ગુજરાતી દાળ પ્રોટીનથી ભરપુર છે અને આ ગુજરાતી દાળ લગભગ દરરોજ દરેક ઘરોમાં બનતી હોય છે. માટે આજે હું તમારા માટે લઈને ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day21 Dhara Kiran Joshi -
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
-
ચોળા નું ઘાટા રસાદાર શાક (Chola Ghatta Rasadar Shak Recipe In Gu
ચોળા નું ઘાટા રસાદાર શાક, વરા-પ્રસંગ માં કાઠીયાવાડી રીતે બને તેવું જ બનાવવા ની ટીપ સાથેકઠોળ ચોળા નું લિજ્જતદાર શાક. Raksha Bhatti Lakhtaria -
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
🥣"લસણિયા ખાટા મગ"🥣(ધારા કિચન રસિપી)
🥣આજે હું "લસણિયા ખાટા મગ" ની રેસિપી લઈને આવી છું આ ટેસ્ટફૂલ "લસણિયા ખાટા મગ" જો આ રીતથી બનાવશો તો મગ ખાવા ની મજા આવી જશે🥣#ઇબુક#day17 Dhara Kiran Joshi -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7નાના મોટા, અમીર ગરીબ, સહુ ને ભાવતું એવુ કાંદા બટેકા નું શાક દરેક ના ઘેર બનતું હશે. Noopur Alok Vaishnav -
ડુંગળી બટાકા નું શાક (Dungli bateta shak recipe in Gujarati)
#KS7કાઠિયાવાડ માં મોટા ભાગે દરેક ના ઘર માં બનતું શાક...ઘરમાં કઈ શાક ન હોય તો પણ બટાકા ને ડુંગળી તો હોઈ જ. ને ફટાફટ બનતું શાક.... KALPA -
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન માં હોય તેવું ગળાશ ને ખટાશ ટેસ્ટ નું Marthak Jolly -
બટાકા નું છાલ વાળુ શાક (Potato Sabji Recipe In Gujarati)
લગ્ન હોય કે મરણ પ્રસંગ હોય પરંતુ આપણા ગુજરાતીઓના પ્રસંગના મેનુમાં વરા નું બટાકાની છાલ વાળું શાક ના હોય એવું બને જ નહીંમેં ઘણા એવા લોકો જોયા છે જેમને બટાકાનું લગ્ન પ્રસંગે બનતુ શાક ખૂબ જ ભાવે આજે હું તમારા માટે એવાજ શાકની રેસિપી લાવી છુંબરાબર એ વો જ ટેસ્ટ અને કલર પણ એવો જ આવશે તેની સો ટકા ગેરંટી જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
ગોળ- કોકમવાળું બટાકા નું શાક
#SJRઍક સિમ્પલ પણ ટેસ્ટી શાક જે રાત્રે જમવામાં ભાખરી સાથે બહુજ સરસ લાગે છે.આ શાક માં કાંદા-લસણ નો બિલકુલ ઉપયોગ થતો નથી એટલે શ્રાવણ મહિનામાં અમારા ઘરે વારંવાર બનતું હોય છે. Bina Samir Telivala -
રસાદાર પત્તરવેલીયા
#શાક તમે અળવી ના પાન ના પત્તરવેલીયા બનાવ્યાં હશે પણ રસાદાર પત્તરવેલીયા કયારેય નહિ બનાવ્યાં હોય કે ખાધા હોય. તો ફટાફટ રેસીપી જોઈ બનાવો અને ગરમાગરમ" રસાદાર પત્તરવેલીયા "રોટલી સાથે પીરસો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
ચોળી બટેકા નું ટેસ્ટી શાક
#સ્પાઇસી /તીખી રેસીપી #વીક મીલ ૧ઘર મા બધા ને ભાવતુ અગાળા ચાટી જવા નું મન થાય એવું ચોળી બટેકા નું શાક. Heena Bhalara -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
-
ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#SVCભણેલા નહિ અમે તો ગવાર છીએ શુ કરીએ !! ઉનાળા માં શાકભાજીઓ કઈંક આવી જ રીતે બાજતા હશે નઈ.... "હમ તો એસે હૈ ભૈયા" એવું કઈંક ગવાર ગાતી હશે મન માં. ગવાર બટેકા નું શાક આમ તો બવ ઓછા લોકો ને ભાવતું હોય છે, પણ ટિફિન માટે અને કોઈક વાર તો કંઈક બીજું જુદું શાક પણ બનાવું પડે ને બાકી આ ઉનાળો નીકળે કઈ રીતે !! Bansi Thaker -
ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
લગભગ ભીંડા નું શાક ચીકણુ બનતું હોય છે માટે ભીંડા નું શાક ચીકાશ પડતું ના થાય તેના માટે નું માર્ગદર્શન છે કે ભીંડા કેવા ખરીદવા જેથી ભીંડા નું શાક ચીકણું ના બને તેમાં લીંબુ કે કોઈપણ વસ્તુ શાકને ચીકાશ દૂર કરવા માટે વાપરવું ના પડે.તે માટેની પૂરી માહિતી આ રેસિપીમાં મૂકવામાં આવી છે.Preeti Mehta
-
વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
#માઇઇબુક#post૨૭#સુપરશેફ1#post1ફ્રેન્ડ્સ, પ્રસંગોપાત બનતું વાલ નું શાક થોડું ગળચટ્ટુ અને સ્વાદિષ્ટ હોય છે અને લાડવા સાથે પીરસવા માં આવતું આ શાક નો ટેસ્ટ લાજવાબ હોય છે. ખુબજ સરળ ઇન્ગ્રીડિઅન્ટસ થી બનતાં આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10902473
ટિપ્પણીઓ (2)