રાંધવાની સૂચનાઓ
- 1
લસણને ઝીણું સમારી રાખો આદુ શરીર આખો કોથમીર ની દાંડી ઝીણી સમારો એક કડાઈમાં ચાર ચમચા તેલ નાખી લસણ સાંતળો લસણ સંતળાઈ જાય પછી યાદ રાખો ત્યારબાદ કોથમીર ની દાંડી નાખી બરાબર સાંતળો મરચાને ગરમ પાણીમાં ત્રણ કલાક પલાળો અને પછી ઉકાળો પાણી કાઢી દાંડી કાઢી મિક્સરમાં પીસી લો
- 2
કચાશ રહી ન જાય ત્યાં સુધી સાંતળો
- 3
પીસેલા મરચાને સાંતળેલા લસણ મરચાં એડ કરો
- 4
મીઠું ખાંડ સોયા સોસ વગેરે નાખી સાંતળો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી ખૂબ ઉકાળો પાણી છુટ્ટો પડે પછી ઠંડો થાય પછી કાચની બોટલમાં ભરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેજવાન ચટણી
#ચટણીહેલો મિત્રો ચટણી અલગ-અલગ પ્રકારની બનતી હોય છે જેમ કે લસણની, ટમેટાની, કોથમીરની ,આંબલીની ,ખજૂરની અને સિંગની બધા બનાવતા જ હોય છે પણ આજે સેજવાન ચટણી હું તમારી સાથે શેર કરવા માગું છું .આ ચટણી આપણે નવી વાનગી બનાવતા હોય જેમ કે પીઝા,પાસ્તા,બ્રેડ ની કોઈ વાનગી તેમાં યુઝ કરી શકીએ છીએ. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11677385
ટિપ્પણીઓ