રોટલી નૂડલ્સ

રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ તેલ ગરમ કરવા મૂકવું તેમાં પહેલા લસણ નો વઘાર કરવો પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખવી.
- 2
પછી તેમાં પહેલા ડુંગળી ઝીણી સમારેલી છે એ ઉમેરવી. પછી તેમાં સહેજ મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું. પછી તેમાં ફ્લાવર ઉમેરવું. એ થોડું ચડી જાય એટલે તેમાં મકાઈ ના દાણા ને કોબીજ ઉમેરવા.
- 3
હવે જ્યારે કોબીજ અને મકાઈ ના દાણા થોડા ચડી જાય પછી તેમાં ગાજર છીનેલું,સ્લાઈસ માં કટ કરેલ કેપ્સીકમ અને સમારેલી પાલક ઉમરવી.પછી તેમાં ૩ ઈન વ ન સોસ ઉમેરવો,ટામેટા કેચપ ને પિઝ્ઝા સોસ અને સેઝવાન સોસ ઉમેરવો.
- 4
હવે તેમાં ઓરેગાનો અને ચિલી ફ્લેકસ પણ ઉમેરવું.ને બધું મિક્સ કરવું.હવે રોટલી ના બનેલા નૂડલ્સ પણ અને આટા નૂડલ્સ ઉમેરવા ને મિક્સ કરવું.અને થોડી કોથમીર પણ મિક્સ કરવી.
- 5
હવે એક પ્લેટ માં લઈ ને તેને કોથમીર,ટોમેટો કેચઅપ અને મેયોનીઝ અને તળેલા નૂડલ્સ થી ડેકોર ટ કરી ને સર્વ કરવું. છોકરાઓ નૂડલ્સ નું નામ સાંભળી ને બધા વેજિટેબલ ખાઈ પણ લેશે કોઈ જાત ની આનાકાની નાઈ કરે.તો ત્યાર છે હેલ્ધી રોટલી નૂડલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સિંગાપુરી નૂડલ્સ
#જૈનડુંગરી અને લસણ વગર તો ચાલે જ નહીં. પરંતુ એના વગર પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે અને મેં બનાવ્યા છે નૂડલ્સ... એકદમ મસ્ત... Bhumika Parmar -
-
-
-
-
-
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
-
લેફટઓવર રોટલી ના નૂડલ્સ
#RB11#week11આ વાનગી ને મેં ચાઇનીઝ touch આપ્યો છે.ઘર માં બપોર ની રોટલી લગભગ વધતી હોય અને રાત્રેકોઈ ખાવા તૈયાર ના હોય તો એ પરિસ્થિતિ માં આવા રોટલીના ચાઇનીઝ નૂડલ્સ બનાવી દઈએ તો પાંચ મિનિટના ડિશ સાફ થઈ જાય એટલા ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
-
-
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
-
વેજ હક્કા નૂડલ્સ
#goldenapron૩#વીક૬આજે મે આપેલ પઝલ માંથી ,નૂડલ્સ ની ચોઈસ કરી હક્કા નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
#GA4#week2#Noodlesઆ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે. Siddhi Dalal -
-
-
More Recipes
ટિપ્પણીઓ