કોફી

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ચમચીકૉફી પાવડર
  2. 3 ચમચીખાંડ
  3. 3 કપફૂલ ફેટ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને ગરમ કરવા મૂકો એક કપમાં ૩ ચમચી કોફી અને ત્રણ ચમચી ખાંડ લઈ બે ચમચી ગરમ પાણી નાખી ખૂબ ફેટો એ fatally કોફી માંથી બે કપ રેડી થશે

  2. 2

    કોફીને અને ખાંડને ખૂબ ફેટિયા પછી તેનો કલર બદલાઈ જશે ત્યારબાદ 1 કપ માં થોડી ફેટેલી કોફી લઈ ગરમ દૂધ રેડો ઉભરો આવ્યા પછી થોડું ઠંડુ થવા દેવું નહીં તો ફિન તૂટી જાય છે

  3. 3

    2 ચમચા fateli કોફી લઈ તેમાં ઉપરથી દૂધ રેડો અને ફરી થોડી ફાટેલી coffee રેડો.

  4. 4

    આ રીતે બે કપ માં અલગ-અલગ કોફી રેડી થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ

Similar Recipes