શ્રીખંડ (હોમમેડ)

Tejal Vijay Thakkar @cook_16330506
#મિલ્કી ઘરે બનાવેલ શ્રીખંડ બહાર થીય વધુ ટેસ્ટી બને છે..
શ્રીખંડ (હોમમેડ)
#મિલ્કી ઘરે બનાવેલ શ્રીખંડ બહાર થીય વધુ ટેસ્ટી બને છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં કોટન નું કપડું રાખી એમાં દહીં નાંખો
- 2
દહીં નું પૂરું પાણી નિચોવી ને કાઢી દો.. ફિટ ગાંઠ મારી રાત્રે ફ્રીઝ માં રાખી દેવું. સવારે બહાર કાઢશો તો એકદમ મસ્ત જાડું દહીં હશે.
- 3
એક વાસણ માં કાઢી એમાં ઇલાયચી અને દળેલી ખાંડ ઉમેરી ચમચી થી 5 મિનિટ ગોળ ગોળ ફેરવી લીસ્સું કરી દો..
- 4
હવે એમાં ટૂટી ફ્રુટી અને ચેરી ઉમરી મિક્સ કરી સર્વ કરો. તમે ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકો, ફ્રુટ પણ ઉમેરી શકો. તો તૈયાર છે ટેસ્ટી શ્રીખંડ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#sweet#dessart#summer_special#ફરાળીરામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું . Keshma Raichura -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
ફ્લેવર ફુલ શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#GA4#week1yoghurtડ્રાય ફૂડ શ્રીખંડ , ઓરેન્જ ફ્લેવર શ્રીખંડ, creamola ફ્લેવર શ્રીખંડ Khushbu Sonpal -
શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)
#trend2શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે Megha Thaker -
શ્રીખંડ
સ્પેશિયલ હોમ મેડ કેસર ફ્રુટ શ્રીખંડ 😋😋😋ઉનાળામાં કેરીનો રસ અને શ્રીખંડ બધા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.આજકાલ બન્ને તૈયાર મળે છે પણ હુ ઘરે બનાવવાનું વધુ પ્રિફર કરુ છુ.તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે.આજ ડાયેટ ને ડાયાબિટીસ બેઉ ને સાઈડ પર મૂકી દીધા છે હો…..... Kotecha Megha A. -
આઈસ્ક્રીમ શ્રીખંડ
#મિલ્કી#goldenapron3#week10અમારે અહીં જૂનાગઢમાં ખોડિયાર નો આઈસ્ક્રીમ શ્રીખંડ ફેમસ છે . જો કે હું ઘણા સમયથી આ બનાવું છું .આજે આમાં એક નવું જ ટ્રાય કર્યું છે, તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
બદામ શ્રીખંડ (Badam Shrikhand recipe in Gujarati)
#સમર#પોસ્ટ8શ્રીખંડ થી આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ જ એટલે એના વિશે કાઈ કહેવાની જરૂર નથી લાગતી. ગરમી માં ઠંડો ઠંડો શ્રીખંડ ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. આજકાલ બધી વાનગી ની જેમ શ્રીખંડ માં પણ નવીનતમ સ્વાદ આવે છે. જો કે મને શ્રીખંડ માં આપણી પરંપરાગત શ્રેણી ના સ્વાદ વધારે પસંદ છે. Deepa Rupani -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Srikhand Recipe In Gujarati)
#HR#cookpad Gujaratiરાજભોગ શ્રીખંડ (ઘેર બનાવેલ) SHRUTI BUCH -
ડ્રાયફ્રૂઇટ એન નટ્સ શ્રીખંડ
#goldenapron3#week -7#કર્ડ#એનિવર્સરી#ડેઝર્ટલગ્નપ્રસન્ગ હોય કે તહેવાર હોય આપણે શ્રીખંડ બનાવતા હોય કે માર્કેટ થી લાવતા હોય છે પણ ઘરમાં બનાવેલા શ્રીખંડ નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. અને જો ફ્રૂટ અને નટ્સ થી ભરપૂર મળી જાય તો શુ કહેવું ? ... મજાજ પડી જાય .. Kalpana Parmar -
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
શ્રીખંડ(shrikhand in Gujarati)
સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.#3વીકમિલચેલેન્જ#વીક૨#સ્વીટ#Cookpadindia Rinkal Tanna -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)
#trend2 Week ૨ મે આજે કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊Hina Doshi
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
#goldenapron3#week 17#mangoહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી મેંગો શ્રીખંડ જે ખુબ જલ્દી થી ઘરે પણ બની જાય છે અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બહારથી વસ્તુ લાવી શકાય તેમ નથી તો ઘરે જ બાળકોને પણ ભાવે એ ફ્લેવર મેંગો એડ કરી આજે મેં શ્રીખંડ બનાવેલું છે તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બન્યું હતું Mayuri Unadkat -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#વિક મિલ ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ ૪ શ્રીખંડ દરેક નાના મોટા પ્રસંગમાં તેમજ દરેક તહેવાર માં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. શ્રીખંડ દરેક ઋતુમાં ભાવે તેવી વાનગી છે. આ રીતથી તમે ખૂબ ઓછી સામગ્રીમાં બહાર જેવો ખુબ જ સ્વાદિષ્ટ રાજભોગ શ્રીખંડ આસાનીથી ઘરે બનાવી શકશો. Divya Dobariya -
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)
#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે. Zalak Desai -
ફ્રૂટ શ્રીખંડ
#RB9 #week9 #NFR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ ફ્રૂટ શ્રી ખાંડ ની રેસીપી શેર કરી છે.આ શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
કેસર બદામ મઠો (Kesar Badam Matho Recipe in Gujarati)
#KS6મઠો એ શ્રીખંડ નું જ સ્વરૂપ છે.. પણ જો ઘરે બનાવો તો એકદમ સરળ અને જલ્દી બની જાય છે અને ખુબજ ઓછી વસ્તુ માં બને છે. Reshma Tailor -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એક ટ્રેડિશનલ ઇન્ડિયન રેસિપી છે. જે દરેક વાર તહેવાર આપણે બહાર થી લાવતા હોય છે પણ આ એકદમ સહેલાઇ થી ઘરે બનાવી શકાય છે. Vaishnavi Prajapati -
હોમ મેડ મસ્કો શ્રી ખંડ
ઉનાળા ની સીઝન માં શ્રીખંડ નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય છે.પણ બહાર મળતા શ્રી ખાંડ માં ભેળ સેળ હોય છે.તો આપણે ઘરે બહાર થી પણ સારો અને હેલ્ધી શ્રી ખંડ બનાવી શકીએ છીએ.એક વાર આ રીતે ઘરે બનાવશો તો બીજી વાર બહાર નો શ્રીખંડ ખાવાનું મન જ નહિ થાય. Varsha Dave -
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
#trend2શ્રીખંડ એ એક ગુજરાતી મીઠાઈ છે. ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે. શ્રીખંડ અલગ-અલગ ઘણા બધા ફ્લેવર માં બને છે. મે શ્રીખંડ ની સાથે ગુલાબજાંબુ મિક્ષ કરીને એક નવી વેરાઈટી માં શ્રીખંડ બનાવ્યો છે. ગુલાબ જાંબુ શ્રીખંડ નો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો બને છે. Asmita Rupani -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11799236
ટિપ્પણીઓ