સરગવાની શીંગ અને બટાકા કરી

#goldanapron3
#weak11.#poteto.#atta. આ કરી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. આ મે એક જાતે જ પોતાના પ્રયાસ થી જ કરી બનાવી છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આજે અહીં સેર કરી છે.
સરગવાની શીંગ અને બટાકા કરી
#goldanapron3
#weak11.#poteto.#atta. આ કરી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. આ મે એક જાતે જ પોતાના પ્રયાસ થી જ કરી બનાવી છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આજે અહીં સેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ અને બટાકા ને સમારી લો પછી એક તપેલીમાં પાણી ઉમેરી શીંગ અને બટાકા શેઝ મીઠું નાખી બાફી લો. શીંગ ૫ મિનિટ માં બફાય j જાય છે. જોઈ લેવું. શિગ ફાટી ના જવી જોઈએ.
- 2
હવે ડુંગળી અને ટામેટાં જીણું કાપી લ્યો. લસણ પણ વાટી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એમાં જીરું રાઈ હિંગ લાલ આખા મરચા નો વઘાર કરો હવે એમાં લસણ, કાંદા ટામેટાં સાતડો. બરાબર બધું ચડી જાય એટલે એમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી દો હવે તેલ છું ટુ પડે એટલે એમાં બે ચમચી દહીં અને ચણા નો લોટ અને પાણી નાખી બનાવેલી છાસ ઉમેરો.
- 3
હવે એક ઉભરો અાવે એટલે તેમાં શીંગ અને બટાકા પાણી સાથે ઉમેરી દો. હવે રસો ઘટ્ટ થવા દો. બધું મિક્સ થાય અને તેલ ઉપર દેખાય ત્યાં સુધી થવા દો. પછી લસણ ધાણા ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી દો હવે આ કરી સર્વ કરો. ભાત કે રોટલા ભાખરી સાથે ખુબજ સરસ લાગે છે.
Similar Recipes
-
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
કારેલા, કાજુ અને શીંગ દાણા નું શાક
#માઇલંચ આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું. આને મોટેભાગે બપોરના જમવાના માં પીરસાય છે. અને આ શાક બે દિવસ સુધી બગડતું પણ નથી. Manisha Desai -
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
દહીં રોલ્સ
#goldanapron3 #weak12 #curd. આ રેસિપી મે પેહલી વાર બનાવી છે અને મારી પોતાની inovativ છે પણ ખુબજ ટેસ્ટી બની છે. તમે પણ ટ્રાય કરજો. દહી છે એ ખબર પણ નથી પડતી ચીઝ હોય એવો જ ટેસ્ટ આવે છે. Manisha Desai -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
-
ફરાળી ચેવડો
#લોકડાઉન#goldenapron3#weak11.#poteto . આજે અગિયારસ છે તો આ ચેવડો મે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે. મે આમાં ચિંધવ મીઠું નથી નાખ્યું તમે ખાતા હોવ તો નાખજો વધારે ટેસ્ટી લાગે છે. Manisha Desai -
સરગવાની શીંગ ની કઢી(sargvana sing kadhi recipe in gujarati)
#સુપરશેફ1#કરીસ#cookpadindia#cookpadgujસબ દર્દોકી દવા એટલે કે સરગવો. સરગવોએ મનુષ્ય જાત માટે વરદાન છે. કેરીની સીઝનમાં તે ખાસ આવે છે. વિવિધ સ્વરૂપે તેનો ઉપયોગ કરી તંદુરસ્ત રહીએ. Neeru Thakkar -
ડપકવડી નું શાક
#લોકડાઉન. આ શાક મે મારી મમ્મી ને રેસીપી પૂછી ને બનાવ્યું છે. એ ખૂબ જ સરસ બનાવે છે પણ મે આજે કોશિશ કરી છે પણ ખુબજ સરસ બન્યું છે. આ શાક માં એક તો ખુબજ ઓછા સામગ્રી જોઈએ છે. અને ફટાફટ થય જાય છે. એક વાર ટ્રાય કરજો તમે બી ખતાજ રહી જસો એટલું સરસ લાગે છે. Manisha Desai -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવાના ની શીંગ નું સુપ
આ સુપ સ્વાદિષ્ટ તો છે જ એની સાથે ખૂબ જ ગુણકારી પણ છે. ડાયેટ માટે હું ખાસ ઉપયોગ કરું છું.#એનિવર્સરી#સુપ.#ઇબુક૧#પોસ્ટ૪૯. Manisha Desai -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
દુધી સરગવાની શીંગ નો સૂપ (Dudhi Drumstick Soup Recipe in Gujarati)
આજે મેં ખૂબ જ સરળ હેલ્ધી અને ઝડપથી બની જાય તેઓ સુપ બનાવ્યો છે ,આ સૂપ દરરોજ લઈ શકાય છે(આ સૂપ હેલ્ધી ની સાથે સાથે સ્વાદમાં પણ ખુબ જ સરસ છે) #GA4#week20#SoupMona Acharya
-
લગ્ન પ્રસંગ નું ખાટાં બટાકા નું શાક (Potato Sabji Recipe In gujarati)
#મોમ. આ શાક અમારા દેસાઈ લોકો ના લગ્ન પ્રસંગ માં ખાસ બને જ છે. મારી મમ્મી આ શાક ખુબજ સરસ બનાવે છે. મે એક રીતે બનાવ્યું છે ખૂબ જ સરસ રસોઇયા કરતા પણ સારું બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવાની શીંગ ની આમટી
#માઈલંચ મહારાષ્ટ્રીયન વાનગીઓ માં આમટી નું એક અલગ જ મહત્વ છે. આમટી ઘણા બધા પ્રકાર ની બને છે. એમાં ખટાશ વધારે હોય છે અને પાણી નો ભાગ વધારે હોય છે. અલગ અલગ દાળ, કઠોળ ની આમટી બને છે. આજે સરગવાની શીંગ અને કોપરા થી આપણે આમટી બનાવીશું. બધા ફ્રેશ મસાલા અને નારિયેળ ને લીધે એક સરસ સ્વાદ સાથે સુગંધ આવે છે. Pragna Mistry -
તંદુરી પનીર મસાલા
#india આ એક ખૂબ જ સરળ રેસિપી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને થોડી ડ્રાય સબ્જી પણ છે અને તંદુરી મસાલા માં વેજિટેબલ મેરીનેટ કરેલા હોવાથી ખૂબ જ સરળ લાગશે એક વાર જરૂર બનાવજો મેહુલ પ્રજાપતી કાનુડો -
-
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સરગવાની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે તેની શીંગ કે ભાજી ને સુકવી ને પણ ઉપયોગ કરી શકાય.... Tasty Food With Bhavisha -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
તડકા દહીં
#goldanapron3.#weak10.#curd. આ દહીં તડકા ખુબજ ટેસ્ટી લાગે છે. ફટાફટ બની જાય છે અને કોઈ વાર કંઇજ શાક ના હોય અને ટેસ્ટી ખાવું હોય તો ખુબજ સરસ રેસીપી છે. આ ભાખરી કે રોટલા અથવા દાળ ભાત સાથે ખાવાની મઝા આવે છે. Manisha Desai -
ભરેલા સરગવા શીંગ નુ શાક (Stuffed Saragva Shing Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા નાની બનાવતાછેને એકદમ અલગનાની પાસે થી સીખી ને બનાવી છેસરગવાની શીંગ નુ શાક તો બધા જ બનાવતા હોય છે દાળ મા પણ નાખી શકાયદાળ સરસ ટેસ્ટી બને છેઅલગ અલગ રીતે બને છેહું લઈ ને આવી છુ નવી રેસિપીથોડું અલગજ જ રીતે બનાવ્યું છેખુબ જ ટેસ્ટી લાગે છેતમે પણ જરૂર બનાવજોતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર માં બધા ને ટેસ્ટી લાગશે#EB#Fam#week6 chef Nidhi Bole -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EBWeek6કેલ્શિયમનો મોટો સ્તોત્ર તરીકે સરગવાને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે તેમજ સરગવાનાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ છે તેમજ પ્રોટીન પણ ભરપૂર માત્રામાં છે આવા ગુણકારી સરગવાનો ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. Ranjan Kacha -
બટાકા ની સ્લાઈસ નાં સેન્ડવિચ ભજીયા
બટાકાં ની ચિપ્સ માં લસણ ની ચટણી ભરી ને મેથી વાળા ખીરા માં ફ્રાય કરી ને આ પકોડા બનાવ્યા છે. વરસાદ ની સીઝન માં આ એકદમ પસંદ આવે એવી ડીશ છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (2)