આલ્ફ્રેડો પાસ્તા

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

વ્હાઈટ સોસમા વેજીટેબલ, પેને પાસ્તા અને સિઝનીગ

આલ્ફ્રેડો પાસ્તા

વ્હાઈટ સોસમા વેજીટેબલ, પેને પાસ્તા અને સિઝનીગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યકિત
  1. 1બાઉલ બાફેલા પાસ્તા
  2. 1 કપકેપ્સીકમની સમા ચીરી (લાલ, પીળા, લીલાં રંગનાં)
  3. 2 ચમચીબાફેલા મકાઈના દાણા
  4. 2 ચમચીટામેટા ની ચીરી
  5. ૧/૨ બ્રોકલી
  6. ઓલીવ,હેલોપેનો
  7. 2તેલ
  8. વ્હાઈટ સોસ માટે
  9. 3 ચમચીબટર
  10. 2 ચમચીમેંદો/ ઘ‌ઉનો લોટ
  11. ૧૫૦ મિ.લી. દૂધ
  12. 1 ચમચીલસણની પેસ્ટ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 કપછીણેલું ચીઝ
  15. ૧/૨ ચમચી મરી પાવડર
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ
  17. 1 ચમચીઓરેગાનો
  18. 1 ચમચીમિક્સ હબ્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં બટર લો. બટર પીગળે એટલે તેમાં મેંદો ઉમેરવો. ૫ થી૭ મિનિટ સુધી શેકી લો હવે ધીરે ધીરે દૂધ ઉમેરો અને બરાબર હલાવી લો. ગઠ્ઠા રહી ન જાય તે જોવું. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ચીઝ ઉમેરો અને બરાબર હલાવી લો. હવે મરી. મીઠું, લસણ, ચીલી ફ્લેક્સ હબ્સ અને ઓરેગાનો ઉમેરો ૫ મિનિટ બાદ ગેસ બંધ કરવો.

  2. 2

    હવે બીજા નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ટામેટાં સિવાય બધા વેજીટેબલ ઉમેરો ૫ થી ૭ મિનિટ સુધી થવા દો હવે ટામેટા ઉમેરી હલાવી લો.હવે તૈયાર વ્હાઈટ સોસ ઉમેરો ૫ મિનિટ સુધી થવા દો. ત્યાંરબાદ બાફેલા પાસ્તા ઉમેરો અને બરાબર મિક્સ કરો. ૫ થી ૭ મિનિટ સુધી થવા દો.

  3. 3

    જરૂર પ્રમાણે ઉપર ચીઝ ઉમેરો અને પિરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes