રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી એક તપેલીમાં પાણી મુકો બધો સૂકો મસાલો નાખી ચા ની પતી નાખો ખાંડ નાખો ખૂબ ઉકાળો
- 2
બીજી બાજુ દૂધને ઉકળવા મૂકો ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો ત્યારબાદ ઉકળતી ચામાં દૂધ એડ કરો અને ઉકળવા દો
- 3
બની ગયેલી ચાને ગાળીને ફુદીનાના પત્તા સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
-
તાજા મસાલા ચા. (Masala chay in gujrati)
#ટીકોફી " તાજા મસાલા ચા " જાતે વખાણ કરવા ન જોઇએ પણ મારી ચા સારી બને છે,એવુ દરેક બોલે છે, 😀 આ ચા થી શરદી, થાક, કંટાળો જતો રહે છે, દુનિયાના બધા મિલ્ક શેક,કોફી, કોલ્ડ ડ્રીક્સ, મોકટૈલ એક તરફ ને " ચા " એક તરફ,, " ચા ને ટોસ્ટ "મારૂ ને મારા સન ને ખૂબ જ ગમે છે. Nidhi Desai -
-
-
-
-
-
"કડક મસાલા ચાય"
#ટીકોફીટી' એટલે કે ચા નામ સાંભળતા જ અમારા ગોહીલવાડના લોકોના કાન ચમકે.અને પીવી જ પડે એકલા નહીં હોંકે,અડધીના બે ભાગ કરે .અને બીજાને પણ પીવડાવે.ચા વિશે લોકો એવું માને છે કે,તેનાથી ગમે તેવો થાક ઉતરી જાય,શરીરમાં રૂંવેરૂવે તાજગી પ્રસરી જાય.સવારે ઉઠતાં જ અને બપોરે.ગમે તેવી ગરમી હોય, ચા વગર ચાલે જ નહીં.ગુજરાતી ગમે ત્યાં ચા શોધી જ લે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12519908
ટિપ્પણીઓ (2)