ઈરાની ચાય

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  1. 2 ગ્લાસપાણી
  2. 2 ગ્લાસદૂધ
  3. ૧૦થી ૧૨ નંગ ઈલાયચી
  4. ૧૦થી ૧૨ નંગ મરી પાવડર
  5. 8-10પત્તા ફુદીના
  6. 8થી ૧૦ તુલસી
  7. 2 ચમચીચા ની ભૂકી
  8. 2 ચમચીખાંડ
  9. 2 ચમચીમિલ્ક મેડ
  10. ઘઉંના લોટનું લુ વું
  11. અડધી વાટકી છીણેલું આદુ
  12. ચપટીઅજમો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટો લોટો લઈ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં ઇલાયચી મરી લવિંગ ખાંડ ચા ફુદીનો તુલસી આ બધું ઉમેરી દો

  2. 2

    પછી ઘઉં ના લોટ નું વાંધો લાંબો અને લોટા ની બોર્ડર ઉપર ચોંટાડી ને ઢાંકણ ઢાંકી દો ને ધિમાં ગેસે ઉકળવા દો

  3. 3

    ત્યારબાદ એક બીજા વાસણમાં દૂધને ઉકળવા દો અને તેમાં બે ચમચી મિલ્ક મેઈડ અને આખી ઈલાયચી ૩ થી ૪ નંગ ઉમેરો ત્યાર બાદ તે દુધને પેલા લોટા માં એડ કરી દો

  4. 4

    ત્યારબાદ તેમાં અજમો નાખો અને પાંચ મિનિટ ઉકળી જાય એટલે પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta d
mamta d @cook_22484544
પર

ટિપ્પણીઓ

Similar Recipes