બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)

બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું.
બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)
બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી સમારી લેવા. હવે ખલમા વાટવાની સામગ્રી ઉમેરી મસાલો વાટી લો.
- 2
હવે વાટેલો મસાલો, શીંગ દાણા નો ભૂકો, હળદર,લાલ મરચું પાવડર સમારેલા બટાકામાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, ચપટી લાલ મરચું પાવડર અને હિંગ લીમડો નાખી મસાલાવાળા બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે 2 ચમચી પાણી ઉમેરી બરાબર મિકસ કરો અને 5 થી 7 મિનિટ સુધી થવા દો.
- 3
હવે કોથમીર ઉમેરો અને સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને નાળિયેરનું છીણ ભભરાવવું.
Similar Recipes
-
બટાકાની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ દરેક ઘર માં બનતું કોમન શાક છે, દરેક ની રીત ના કંઇક ફેર હોય છે, મરી રીત શેર કરું છું. Kinjal Shah -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
ફરાળ માં મોસ્ટ ફેવરિટ બટાકા ની સૂકી ભાજી છે.બધા ની બનાવવાની રીત અને ટેસ્ટ અલગ અલગ હોય છે. Varsha Dave -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)
#GA4#week1#Potato#post3જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે ટામેટા અને બટાકા તો બિચારા બૂમ મારે જ કે અમારો વારો આવ્યો ખરો.😘😘 પણ ટામેટા- બટાકાનું શાક મારા પપ્પા અને હસબન્ડની સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે શું બનાવું તો ટામેટા-બટાકાનુ શાક.આ શાક રોટલી કે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. હું આ શાક હંમેશા કૂકરમાં જ બનાવું છું.મને કઢી-ખીચડી સાથે આ શાક પસંદ છે. Urmi Desai -
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas -
સાબુદાણાની ખીચડી વિથ ટોમેટો સલાડ (Sabudana Ni Khichdi With Tomato Salad Recipe In Gujarati)
#GA4#Week7 #ખીચડી#tomato. વ્રત અને ઉપવાસ માં લઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી. અમારા ઘરમાં દરેક ને ખુબજ ભાવતી વાનગી છે તો તમને પણ આ જરૂરથી ભાવશે, 😋 Shilpa Kikani 1 -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #ઓનીયન#મોમમારા દીકરાનો પ્રિય નાસ્તો છે. ગુજરાતીઓના મનપસંદ નાસ્તો બટાકા-પૌઆ છે પણ #તક્ષ મારો દીકરોને #કાંદા_પૌઆ જ ભાવે છે. અને એ પણ ઉપર પાથરી દો તો આંનદથી ખાય છે. Urmi Desai -
લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujaratiગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરીતુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે. Urmi Desai -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાઉથ ઈંડિયન ડિશની સૂકી ચટણી
ચટણી દરેક રાજ્યની દરેક પ્રાંતની અલગ અલગ રીતની હોય છે તો આજે મેં સાઉથ ની રીત થી ચટણી બનાવી છે.#goldenapron3 Usha Bhatt -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujaratiબટાકાની શાક મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે Ketki Dave -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#lunchbox recipeઅગિયારસનાં ફરાળમાં બનાવી.. લંચબોક્સ માં પણ ભરી અને અહીં રેસીપી શેર કરું છું. Dr. Pushpa Dixit -
બટાકાની ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)
સામાન્ય રીતે આપણે બટાકા બાફીને કે સમારીને પેનમાં ચેળવીને તેનું શાક બનાવીએ છીએ.આજે મેં અહીં લગ્ન પ્રસંગે તળીને બનાવવામાં આવતું બટાકાની ચીપ્સ નું શાક બનાવ્યું છે. Urmi Desai -
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week1 બટાકા નાના-મોટા સૌની પસંદ છે. કેમકે બટાકા ને શાક નો રાજા કહેવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે બધા સાથે ભળી જાય છે. તો આજે મે બનાવ્યું છે ફરાળી સૂકીભાજી..... જેને તમે રોટલી દાળ ભાત શાક સાથે સર્વ કરી શકો અને નાના-મોટા સૌને પસંદ એવા સાઉથ ઇન્ડિયન ઢોસાની સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો નોંધી લઇ તેની રેસિપી......D Trivedi
-
સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)
આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
#GA4#week23#papad#post 4આજે મે પાપડનુ શાક બનાવ્યુ છે. જૈનો પાપડનું શાક દરેક તિથી બને છે નાસ્તામાં પણ ખાખરા સાથે પાપડનું શાક બને છે. Jyoti Shah -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#USPink Sabji આ વાનગી સવારના નાસ્તામાં બનાવવામાં આવે છે...અગાસી પર જવું હોય અને થોડો હેવી નાસ્તો કરવો હોય તો પરાઠા અને દહીં અથવા ચા - કોફી સાથે આ સૂકી ભાજી ખૂબ સરસ લાગે છે હળદર ન ઉમેરીએ તો ફરાળી વાનગી તરીકે પણ પીરસી શકાય છે...બાળકો ની પણ ફેવરિટ છે...તો આ પિન્ક સબ્જી બનાવી ને ઉત્તરાયણ ની મજા માણો...😋 Sudha Banjara Vasani -
બટાકાનું રસાવાળુ શાક (Potato Gravy Vali Sabji Recipe In Gujarati)
#LSR#લગ્નપ્રસંગરેસીપી#વરાસ્ટાઈલ#પારંપરિક#રસવાળુંબટાકાનુંશાક#potatogravy#gujaratistyle#cookpadgujaratiદરેક ગુજરાતી થાળીમાં એક શાક સામાન્ય હોય છે, બટાકા નું શાક. આ બટાકાનું રસાવાળું શાક પારંપરિક શાક છે તેને પૂરી અથવા થેપલા સાથે પીરસવામાં આવે છે. Mamta Pandya -
-
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
કંકોડા નું શાક (Kankodanu Shak Recipe In Gujarati)
#MRCકંકોડા વિટામિન એ(vitamin A) થી ભરપૂર હોય છે જ Vitamin A આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે . કંકોડામાં ફાઇબર sari માત્રામાં હોય છે ફાઈબર અપચો અને કબજિયાત ની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે .આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાય રહ્યા છે . કંકોડા સુગર લેવલને કંટ્રોલ માં રાખવા માટે ખુબ ઉપયોગી છે. વરસાદમાં થતા દાદ ખાજ કે ખંજવાળમાં કંકોડા ઉત્તમ માનવામાં આવે છે. તાવ આવે ત્યારે પણ તમે કન્કોદાનું શક બનાવીને ખાય શકો છો તેમજ કેન્સર સામે લડવાની શક્તિ પણ કંકોડામાં રહેલી છે વિટામીન B12 થી લીને વિટામીન d, કેલ્સિયમ , ઝીંક, તેમજ અનેક પોષકતત્વ આ કંકોડાની અંદર સમાયેલા હોય છે . Urmi Desai -
શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
#GA4#Week11મેં અહીંયા ફરાળી શાક માં શકરીયા નો ઉપયોગ કર્યો છે જેમાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ ,ગ્લુકોઝ ,સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકનો તમે ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને ફરાળી થેપલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
શકકરિયા ની કટલેસ (Sweet Potato Cutlet Recipe In Gujarati)
#HR અમારે ત્યાં શ્રીખંડ, પૂરી, ભજીયા,સાથે શકકરિયા ની આ કટલેસ બને છે જેથી ઉપવાસ કરનાર પણ ખાઇ શકે. અને હોળી પર શકકરિયા ખાવાનો મહિમા પણ છે. Manisha Desai -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ (7)