કેરીનું તાજું અથાણું (Mango Pickle recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_17 #Mango
#cookpadindia #સમર
કેરીના તાજા અથાણાં વગર તો ઉનાળો અધુરો કહેવાય અને એ પણ વાડીની તાજી તોડેલી તોતાપુરી કેરીનુ.
અમે દેસાઈ લોકો તો એને #મોરીયા_અથાણું જ કહીએ છીએ. કઢી ભાત અને મોરિયા મળી જાય એટલે બીજું કશું ન જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1તોતાપુરી કેરી
  2. 50-60 ગ્રામમેથીયા સંભાર મસાલો
  3. 3 ચમચીતેલ
  4. 1/4 ચમચીલાલ મરચું પાવડર
  5. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ધોઈને નાના નાના ટુકડા કરી લો. એમાં સંભાર મસાલો,તેલ, લાલ મરચું પાવડર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.અને બરણીમાં ભરી લેવું.

  2. 2

    આ અથાણું 2 થી 3 દિવસ બહાર રાખી શકાય અને 7 દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે.

  3. 3

    વાડીની તાજી તોડેલી તોતાપુરી કેરીનુ અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes