ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_17 #gobi

# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે.

ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)

#goldenapron3 #week_17 #gobi

# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપછીણેલું ફ્લાવર
  2. 1 કપસ્ક્રમ્બલ સાદું પનીર
  3. 1 કપમસાલા પનીર ભૂકો
  4. 1બાફેલું બટાકુ
  5. 1/2 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  6. 1કાપેલું લીલું મરચું
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીસમારેલું લસણ
  9. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  10. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. 2 ચમચીસમારેલી કોથમીર
  15. 2 ચમચીસમારેલો ફુદીનો
  16. 1/4 ચમચીસંચળ પાવડર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. લોટ માટે
  19. 2 કપધ‌ઉંનો લોટ
  20. 1 કપમેંદો (તમે એક્લો ધ‌ઉનો લોટ પણ લઈ શકો)
  21. ૧/૨ ચમચી અજમો
  22. 4-5 ચમચીતેલ
  23. 1/2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી ઢાંકીને રહેવા દો. બાકીની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે બધું બરાબર મિક્સ કરી લો.અને ગોળા વાળી લો.

  3. 3

    હવે પરાઠા વણો અને મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો.મે અહીં ઘીમાં શેકી લીધાં છે.

  4. 4

    મેં આ પરાઠા બટર,પંજાબી અથાણું અને હોમ મેડ મસાલા પનીર સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes