રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાચી કેરી
  2. 1 કપખાંડ
  3. 2 ચમચીબ્લેક સોલ્ટ
  4. 2 ચુટકીગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજાપુરી કેરી ને છોલીને મોટા મોટા ટુકડા કરી રાખો ત્યારબાદ મિક્સરમાં થોડું પાણી લઈ એકદમ ક્રશ કરો ક્રશ કરેલા માવાને થોડું પાણી નાખી ગરણી થી ગાળી લો ત્યાર બાદ એક કાચની બરણીમાં ભરો

  2. 2

    બે ચમચી સંચળ રેડી કરી એ પાણીમાં મિક્સ કરો ત્રણ થી ચાર કલાક હલાવ્યા વગર એક સાઈડમાં મુકી રાખો પછી જોશો તો બોટલ માં જ્યૂસ ઉપર આવી જશે અને માવો નીચે બેસી જશે

  3. 3

    ત્યારબાદ 500 ગ્રામ ખાંડ લઈને 1 કપ પાણીમાં મિક્સ કરી ગેસ પર ચડાવો slow to મીડીયમ ગેસ પર ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીને પકાવો. ગ્રીન કલર મિક્સ કરી દો ત્યારબાદ મેંગો નો જ્યુસ છે તે મિક્સ કરો સતત હલાવતા રહો તેના ઉપર થોડીવાર રહીને ફીન આવે તે બહાર કાઢી લો ત્યારબાદ સતત હલાવતા રહી પકાવો

  4. 4

    ત્યારબાદ સિલિકોન મોલ્ડમાં ચમચીની મદદથી સેટ થવા મૂકો ત્રણથી ચાર કલાક માં સેટ થઇ જશે રો મેંગો ટ્રોફી રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes