બીટરુટ જ્યુસ (Beetroot Juice Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_20 #Beetroot #Juice
હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બીટરુટ-ગાજર રસ/જ્યુસ. બીટ લોહીનુ પ્રમાણ વધારે છે અને ગાજર આંખ માટે ઉતમ છે. વિટામિન A પણ મળે છે.

બીટરુટ જ્યુસ (Beetroot Juice Recipe in Gujarati)

#goldenapron3 #week_20 #Beetroot #Juice
હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બીટરુટ-ગાજર રસ/જ્યુસ. બીટ લોહીનુ પ્રમાણ વધારે છે અને ગાજર આંખ માટે ઉતમ છે. વિટામિન A પણ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
1 વ્યક્તિ
  1. 1/2 કપબીટરુટ ટુકડા
  2. 2 ચમચીગાજરના ટુકડા
  3. 1/2" આદુનો ટુકડો
  4. 8-10ફુદીના પાન
  5. ચપટીશેકેલું જીરું પાઉડર
  6. ચપટીમરી પાઉડર
  7. ચપટીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    મિક્સર જારમાં બીટરુટ, ગાજર, આદું ટુકડા, ફુદીના પાન અને 1/2 કપ પાણી ઉમેરી ક્રશ કરી લો. એક બાઉલમાં ગળણી વડે ગાળી લેવું. 1/2 કપ પાણી ઉમેરી લો. હવે મરી, સંચળ અને જીરું પાઉડર ઉમેરી બરાબર મિકસ કરો.

  2. 2

    સર્વીંગ ગ્લાસમાં કાઢી ફુદીના પાન વડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes