ગ્રીન ચટણી (green chutney recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીશીંગ દાણા
  2. 3/4મરચા
  3. 1 ટુકડોઆદુ
  4. 1 1/2 વાટકીકોથમીર
  5. 1 વાટકીફુદીના ના પણ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ શીંગ દાણા,મરચા,આદુ ને ક્રશ કરો ત્યારબાદ તેમાં ધોને ને સાફ કરેલી કોથમીર નાખો તથા ફુદીનો મીઠું લીંબુ નો રસ નાખી ક્રશ કરો

  2. 2

    ફુદીના પાન તથા મરચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes