રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન માં મીઠું, હિંગ, સોડા અને જરૂર મુજબ પાણી નાખી લોટ દોહી લો.હવે પત્રી કરત્વ ની ખમણી થી ડુંગળી અને બટેટા ની પત્રી કરી લો અને મેથી ઝીણી સમારી લો.ડોહેલ લોટ ના 2 ભાગ કરી લો એક ભાગ માં મેથી ઉમેરી તેમાં મસાલો કરો.મીઠું,મરચું,ગરમ મસાલો,.....
- 2
ડુંગળી ના ભજીયા કરવા માટે સમારેલ ડુંગળી માં 2 ચમચી બેસન નાખી તેમાં બધો મસાલો નાખો અને મિક્સ કરો જરૂર મુજબ જ પાણી ઉમેરો.એક પછી એક ભજીયા ગરમ તેલ માં તળો.લસણ ની અને ગોળ ની ચટણી સાથે પીરસો.ગોળ ની ચટણી બનાવવા માટે ગોળ ને થોડું પાણી નાખી માર્ચ,મીઠું,ધાણાજીરું મિક્સ કરી પલાળી રાખો ગોળ ઓગળી જાય એટલે હલાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ_3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 29 ચોમાસાની ઋતુ ચાલુ થાય અને ભજીયા, ગોટા કે પકોડા કોઈના ઘરમાં ના બને એવું તો સાંભળ્યું જ નથી. દરેક ના ઘરમાં આ રેસીપી તો બનતી જ હોય તો મે પણ બનાવ્યા મેથીના ગોટા, બટાકા ના ભજીયા અને કાંદાના ભજીયા. Vandana Darji -
-
-
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
આવા વરસાદી 💧 વાતાવરણ મા જો 🔥 ગરમ ભજીયા મળી જાય તો બીજુ કાંઇ ના જોય 😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટપોસ્ટ -5 Nayna prajapati (guddu) -
મિક્ષ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
વિન્ટર મા બધા ના ઘરમાં બનતી ફેવરીટ રેસીપી છે.#GA4#week19#methi Bindi Shah -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
-
-
-
મિક્ષ ભજીયા (Mix bhajiya Recipe in Gujarati
#MW3 #Post1 3-4 દિવસથી વરસાદ નુ વાતાવરણ ને અલગ અલગ ભજીયા ખાવાની મઝા માણી કેપ્સિકમ ભાત અને લીલા કાંદા વડે ક્રિસ્પી ભજીયા બનાવ્યા, સરસ લાગ્યા અને ઝડપથી બની પણ ગયા, ભાત વધેલો હોય તો પણ આ ભજીયા બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
Breakfast Recipe#Week-1ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય Dhara Jani -
-
-
કુંભાણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
#WK3#week3 ગુજરાત નાં કુંભણ ગામ નાં પ્રખ્યાત ભજીયા એટલે કુમ્ભણીયા ભજીયા. તમે પણ ક્યારેક સુરત બાજુ ગયા હોવ તો કદાચ આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે.અહીં મેં થોડું વેરીએશન કર્યું છે જેમાં મેં એક પાકું કેળું ઉમેરી ને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.Sonal Gaurav Suthar
-
-
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમાગરમ ભજીયા ખાવાના શોખીન છીએ.ખરું ને! જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ આદુવાળી ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.હકીકતમાં, ભજીયા ઘણી બધી અલગ રીતે અલગ શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે,પણ તે દરેકની પસંદગી પર આધાર રાખે છે પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.આજે હું કાકડી, ડુંગળી, બટાકા, મરચાંના ભજીયા બનાવું છું જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અનેકગણી કરી દેશે.#MVF#cookpadgujarati Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814943
ટિપ્પણીઓ (4)