ટોમેટો કયુબસ (Tomato Cubes Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
અત્યારે ટામેટા સરસ અને વ્યાજબી ભાવે મળે છે. એટલે મેં 1 કિ.ગ્રા. ટામેટા બ્લાન્ચ કરી પ્યુરી બનાવી કયુબ્સ બનાવી લીધા છે.
ટોમેટો કયુબસ (Tomato Cubes Recipe in Gujarati)
અત્યારે ટામેટા સરસ અને વ્યાજબી ભાવે મળે છે. એટલે મેં 1 કિ.ગ્રા. ટામેટા બ્લાન્ચ કરી પ્યુરી બનાવી કયુબ્સ બનાવી લીધા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ધોઈ બે કાપા પાડી લો.હવે ઉકળતા પાણીમાં 10 મિનિટ સુધી થવા દો. જ્યાં કાપા હશે ત્યાંથી છાલ ઉતારી જુઓ. હવે પાણી નિતારી લો અને ટામેટાને ઠંડા થવા દો. ત્યાર બાદ મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
આઈસ ટ્રે અથવા સિલીકોન મોલ્ડમા ચમચી વડે પલ્પ ભરી ફ્રીઝમા સેટ થવા મૂકી દો. 8 થી 10 કલાક માટે મૂકી દો.
- 3
ફ્રીઝમાંથી કાઢી ડીમોલ્ડ કરી ઝીપલોક ભરી ફ્રીઝમા સ્ટોર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ક્યૂબ (Tomato cubes Recipe In Gujarati)
ટામેટા ની સિજન માં હું આ રીતે ટામેટા ના ક્યૂબ બનાવી ને સ્ટોર કરું છું જે આખું વર્ષ ચાલે છે આપડે રસોઈ માં જ્યાં જ્યાં ટામેટા નો ઉપયોગ કરતા હોય ત્યાં આ ક્યૂબ જરૂર મુજબ યુજ કરવાની... આશા રાખું કે મારી આ રેસીપી બધા મિત્રો ને ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
ટોમેટો સૂપ (Tomato soup Recipe In Gujarati)
#GA4#Week20#SOUPઅત્યારે શિયાળા માં ટામેટાં બહુ જ મળે મે તેમાંથી ટોમેટો સૂપ બનાવ્યો છે જલ્દી બની જાય છે Deepika Jagetiya -
ટોમેટો પ્યુરી (Tomato Puree Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadGujarati#cookpadindia#TometopureeRecipefor1monthStorege#ટમેટોપ્યુરીરેસીપી તાજા લાલ ટામેટાં નો ઉપયોગ કરી ને ટામેટાં ની પ્યુરી રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવી ને તમે સ્ટોર કરી શકો છો...૧ મહીના સુધી સાચવી શકાય છે.તૈયાર કરેલ ટામેટાં પ્યુરી નો ઉપયોગ કરી ને તમે કીટી પાર્ટી, બર્થડે પાર્ટી કે તમે જોબ કરતા હોવ તો આ તૈયાર પ્યુરી તમારું કામ ઘણું આસાન કરી દે છે. Krishna Dholakia -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar -
ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
#RC3#રેડ કલરટોમેટો કોદરી એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસીપી છે ડાયાબિટીસ માં કોદરી ખાવા નું બહુ મહત્વ છે અને કોદરી ને ટામેટા સાથે ટેસ્ટી બનાવી શકાય છે Kalpana Mavani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ટામેટા પ્યૂરી ક્યુબ્સ (Tomato Puree Cubes Recipe In Gujarati)
ઘરે વધાર ટામેટા આવી ગયા હોય . તો એની પ્યૂરી કરી ને આઈસ ટ્રે મા જમાવી ને ફ્રીજ મા એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી શકાય છે . જયારે પણ જરુરત પડે ગ્રેવી બનાવા કે દાળ ,શાક મા ઉપયોગ મા લઈ શકાય છે . વિન્ટર મા ટામેટા લાલ અને સારી કવાલિટી ના સસ્તા પણ મળે છે. સમર મા તાપ મા તપી ને સારા નથી મળતા આ સમય આપણે ટામેટા પ્યુરી કયુબ ના ઉપયોગ કરી શકીયે છે. Saroj Shah -
ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)
#GCRમોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ.. Sunita Vaghela -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
ફ્રોઝન ટામેટા પ્યુરી (Frozen Tomato Puree Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફ્રોઝન ટોમેટો પ્યુરી આ રેસીપી મેં ઈન્ડોનેશિયા નાMehra@Ashpazi_cake_shirini ની રેસીપી ને ફોલો કરી છે....Thanks Dear Mehra Ketki Dave -
ટોમેટો મોદક
#સ્નેકસ#માઇઇબુક#4આ ટામેટા નાં મોદક છોટી છોટી ભુખ માટે બહુ જ સરસ.. બહુ જ સરસ રેસિપી છે.. એટલે તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#LB આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સ માટે પરફેક્ટ છે અને લાંબા સમય સુધી બગડતાં પણ નથી. આ ટામેટાવાળાં ભાત ને પાપડ સાથે સરસ લાગે છે.તેમાં વપરાતાં મસાલા અને ટામેટા એકબીજાં ને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે વઘાર માં મગફળી વડે બનતાં આ ટામેટા વાળા ભાત બાળકો પ્રિય છે. Bina Mithani -
બટાકા વટાણા ટામેટા ની રસાદાર શાક (Bataka Vatana Tomato Rasadar Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#BR શિયાળા ની ઋતુ છે અને સીજનલ શાકભાજી આવાના શુરુ થઈ ગયા છે મારી પાસે ફ્રોજન વટાણા અને ટામેટા પ્યુરી ની કયુબ ફ્રોજન કરેલી છે .એના ઉપયોગ કરી ને મે ૨૦ મીનીટ મા રસેદાર બટાકા વટાણા ટામેટા ની શાક બનાવી ને ધણા ભાજી નાખી છે Saroj Shah -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
ટામેટા ની ચટણી (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)
#goldenaprone3#week6#ટામેટાઅહીં પઝલ બોક્સ માંથી ટામેટા પસંદ કરી ટામેટા ની વાનગી એટલે ચટણી સાઉથ ઈંડિઅન સ્ટાઇલ થી બનાવી છે સ્વાદ મા ખુબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
રવા ચીઝી ટોમેટો ઉપમા (Rava Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cookpadindia#foodphotographyદરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતી, પચવા માં હલકી એવી ઉપમા આપણે ટામેટાં ના સ્વાદ વાળી એટલે કે ટામેટા ની ગ્રેવી વડે બનાવી છે.. અને એને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બાળકો ને પ્રિય એવુ ચીઝ ઉમેર્યું છે.🥰 Noopur Alok Vaishnav -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shaak recipe in Gujarati)
#GA4#week4#post2 આજે બુધવાર ,એટલે અમારા ઘરે કોઈ પણ રીતે માગ બને,ક્યારેક શાક તો ક્યારેક ખાટા માગ,આજે મે ખાટા મગ બનાવ્યા,અને અત્યારે ગુજરાતી વાનગી બનાવવાની છે તો સાથે સેવટામેટા નું શાક બનાવી પૂરી ગુજરાતી ડિશ બનાવી Sunita Ved -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટામેટા ની ચટણી એકદમ ચટાકેદાર અને ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ચટણી રોટી, પરાઠા, ભાખરી, ચીપ્સ, રોલસ્, કટલેસ વગેરે સાથે ખાઈ શકાય છે. Shweta Shah -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 10#સૂપ# હેલ્થી# ટેસ્ટી#યમ્મી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ગરમાગરમ ટોમેટો સૂપ મળી જાય તો પછી બધાને મજા પડી જાય નાનાથી લઈને મોટા બધાને ભાવે એવું મેં આજે ટોમેટો સૂપ બનાવ્યું છે.મારી ડોટર ને ટોમેટો સૂપ બહુ ભાવે છે એટલે અમારા ઘરમાં આ સૂપ વીકમાં એક બે વાર બની જાય છેJagruti Vishal
-
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
ટોમેટો- કેરટસૂપ (Tomato - Carrot Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupટામેટા 🍅 એવી વસ્તુ છે જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે. ટામેટામાં લાઈકોપીન તત્વ હોય છે જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે.🥕બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.આંખો માટે ગાજર ઉત્તમ છે. Urmi Desai -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
ટામેટાનું નમકીન વાળું શાક (Tomato Namkeen Shak Recipe In Gujarati)
#AM 3 અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો શું શાક બનાવી કરવું એ સવાલ ઊભો થાય છે પાકા ટામેટા તો દરેકના ઘરમાં હોય છે સાથે નમકીન પણ દરેકના ઘરમાં હોય છે આ બન્ને વસ્તુ નો ઉપયોગ કરી મેં આ ટામેટા નું કાચું પાકું બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટોમેટો સુપ(Tomato Soup Recipe in Gujarati)
હોટલમાં મળે એવું ક્રિમિ અને ઠીક corn flour વગર એકદમ હેલ્ધી ટામેટાનો સુપ. મેં અહીંયા corn flour કે આલા લોટ વગર બટાકા ઉમેરીને સૂપને ઘટ કર્યું છે જેથી એકદમ હેલ્થી અને ટેસ્ટ માં ખુબ જ સરસ છે.શિયાળાની શરૂઆત ગરમાગરમ સૂપ સાથે થઈ મજા પડી ગઈ.#GA4#WEEK10#SHUP Chandni Kevin Bhavsar -
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825438
ટિપ્પણીઓ (17)