રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એકદમ કાચી પણ નહી અને બહુ પાકી પણ નહી,અર્ધ કાચી-પાકી મેંગો લઈ તેને છાલ સહીત ચોપ્ડ કરી લો.
- 2
હવે એક મીક્સી જારમાં પહેલા ચોપ્ડ મેંગો એડ કરો.
- 3
પછી તેમાં ચોપ્ડ લીલા મરચા,ચોપ્ડ બેઝીલ લીવ્સ, અને ચોપ્ડ ગાર્લીક ક્લોવ એડ કરો.
- 4
હવે તેમં જરુર મુજબ મીઠું એડ કરી મીક્સર જારમાં એકદમ ક્રશ કરી મેંગો ચટણી તૈયાર કરી સર્વીંગ બાઉલમાં લઈ લો.
- 5
તૈયાર થયેલી સ્પાયસી અને યમી મેંગો ચટણીને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીર,ચાટ પૂરી અને રો મેંગોથી ડેકોરેટ કરી સર્વ કરો.....
Similar Recipes
-
-
-
-
-
-
-
મેંગો શ્રીખંડ Mango Shrikhand Recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૪#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
આમળા ની ગ્રીન ચટણી(Aamla ni green chutney recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ11#માઇઇબુક#પોસ્ટ12 Sudha Banjara Vasani -
-
ક્રિસ્પી બીટર ગોર્ડ બોલ્સ ( crispy bitter gourd recipe in gujara
#વિકમીલ૧ #સ્પાઈસી #માઇઇબુક #પોસ્ટ9 Parul Patel -
ત્રીરંગી સ્પાઈસી ચટણી (Tri Colour Chutney Recipe in Gujarati)
#મીલ1 #સ્પાઇસી #તીખી #વિકમીલ૧#માઇઇબુક #પોસ્ટ4 Smita Suba -
-
-
-
-
-
-
વડાપાવ ની ડ્રાય ચટણી(vada pau ni dry chutney recipe in gujarati)
#વિકમીલ૧# સ્પાઈસી #માઇઇબુક #પોસ્ટ12 Parul Patel -
મેંગો સેનડવીચ કુકીઝ
#Goldenapron#Post8#ટિફિન#કુકીઝ તો બધાને ભાવે છે. મેંગો સેનડવીચ કુકીઝ બાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે. Harsha Israni -
-
-
-
-
-
-
તીખી લસણની ચટણી (Garlic chutney recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ5 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12923733
ટિપ્પણીઓ (18)