રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઅજમો
  2. 1/2લવિંગ
  3. 1મોટો ટુકડો તજ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 1 ચમચીફુદીનાનો પાઉડર
  6. 1 ચમચીતુલસી પાઉડર
  7. 1 ચમચીહળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીસૂંઠ પાઉડર
  10. 2Lipton ટી બેગ
  11. 1 ચમચીગંઠોડા પાઉડર
  12. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફૂદીનાને સાફ કરી પાંદડા છુટા પાડી ત્રણ-ચાર કલાક તડકે સૂકવી પાઉડર બનાવો ત્યારબાદ તુલસીનો પણ એવી જ રીતે પાઉડર બનાવો

  2. 2

    શુઠ અજમો લવિંગ તજ મરી ઇલાયચી વગેરે નો પાઉડર બનાવો એ પાવડરમાં ફુદીના તુલસી નો પાઉડર મિક્ષ કરો એર ટાઈટ ડબ્બામાં ભરી દો

  3. 3

    ત્યારબાદ રાત્રે એકથી દોઢ ચમચી એક તપેલી પાણીમાં ઢાંકીને મૂકી રાખો સવારે આ પાણીમાં 2 lipton tea beg નાખી ઉકાળો 1/2 થઈ જાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ ગાલિને ગરમ-ગરમ પીવાથી કાઢો તૈયાર થાય છે શરદી કફ ખાંસી માં પીવાય છે

  4. 4

    સર્વ કરવા માટે રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes