દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati )

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

દાળ (સ્પેશિયલ દાળ પકવાન માટે)dal special pakvan in Gujarati )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૬ કે ૭ વ્યક્તિ માટે
  1. 1મોટો બાઉલમાં ચણાની દાળ
  2. 1વાટકો સમારેલી ડુંગળી
  3. 1વાટકો સમારેલા ટામેટા
  4. ત્રણ-ચાર ઝીણા લીલા સમારેલા મરચા
  5. ગાર્નિશ માટે કોથમીર
  6. ત્રણથી ચાર ચમચી લાલ મરચું પાઉડર
  7. 1/2ચમચી હળદર
  8. જરૂર મુજબ લીંબુનો રસ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ટામેટાં ડુંગળી અને લસણ ની પ્યુરી

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને બેથી ત્રણ વખત ધોઈ લો ત્યારબાદ તેને ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં બાફી લો.

  2. 2

    દાળ બફાઈ જાય ત્યારબાદ તેને વધારવા માટેની સામગ્રી તૈયાર કરો. ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે સામગ્રી તૈયાર કરો. અહીંયા મે ટામેટાં લસણ ડુંગળી ની પેસ્ટ નો ઉપયોગ કર્યો છે.

  3. 3

    બધી સામગ્રી તૈયાર થઈ જાય ત્યારબાદ એક તપેલીમાં ૪ ચમચી જેટલું તેલ મૂકો.તેલ આવી જાઈ એટલે તેમાં રાઈ અને હિંગ અને લીમડા નો વઘાર આપી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો પેસ્ટ સોતદાએ જાય એટલે તેમાં દાળ ઉમેરી દો.

  4. 4

    ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં લો. દાળ ની ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણી દાળ પકવાન માટે ની દાળ. આ દાળને પકવાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

Similar Recipes