વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

#KS4
ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે.
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4
ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણાની દાળને પાંચથી છ કલાક પલાળી દેવી.અને પલળી જાય એટલે તેને બરાબર ધોઈ લેવી. અને પછી તેમાંથી પાણી બધું નિતારી લેવું.
- 2
પછી ચણાની દાળને મિક્સરમાં બારીક પીસી લેવી.અને દહીં ગરમ કરીને ઠંડું કરીને દાળમાં એડ કરતાં જવું. અને ડાળ બરાબર પીસી લેવી.
- 3
પછી આ ખીરાની તપેલી ચારથી પાંચ કલાક ગરમી હોય, તેવી જગ્યાએ અથવા તડકામાં રહેવા દેવું. જેથી ખીરામાં આથો આવી જાય.
- 4
આથો આવી જાય, એટલે તેમાં બધો મસાલો એટલે કે મીઠું, હીંગ, હળદર.તેલ, સાકર,તથા મરચાની પેસ્ટ, એડ કરી અને બધું બરાબર હલાવી લેવું. પછી ઈનો એડ કરીને બરાબર ફેંટી લેવું.
- 5
હવે ગેસ ચાલુ કરીને,તેના ઉપર એક સ્ટીમરમાં પાણી મુકીને, તેમાં થાળીમાં તેલ ગ્રીસ કરી ને, થાળી ગરમ કરવા મૂકી દેવી. અને ગરમ થઈ જાય પછી થાળીમાં બધુ ખીરું એડ કરી દેવું. અને ઉપર મરચું ભભરાવી દેવું.
- 6
૨૦ મિનીટ ગેસ ઉપર મુકીને ચડી જાય એટલે ચેક કરીને ગેસ બંધ કરી દેવો. અને ઢોકળાની થાળી બહાર કાઢી લેવી.
- 7
હવે એક પેનમાં વઘાર માટે તેલ મૂકીને તેમાં રાઈ જીરુ કળી પત્તા અને મરચાના ટુકડા એડ કરીને વઘાર થઈ જાય એટલે એમા તલ એડ કરવા. અને થોડી કોથમીર એડ કરવી.
- 8
હવે ઢોકળાની થાળી ઠંડી થાય, એટલે તેમાં પસંદગી પ્રમાણે ના પીસ કરીને, તૈયાર થયેલો વઘાર બધા જ ઢોકળા ઉપર પાથરી દેવો. એટલે બધા જ ઢોકળામાં વઘાર પહોંચી જશે.
- 9
આપણા ટેસ્ટી ચણાની દાળના ખમણ ઢોકળા તૈયાર છે.તેને પ્લેટમાં કાઢીને સર્વ કરવા.
- 10
- 11
Similar Recipes
-
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
#LB#દાળના ખમણસુરતના હંમેશાં દાળના ખમણ વખણાતા હોય છે. મેં પણ આજે સુરતી વાટી દાળના ખમણ બનાવ્યા છે. જે બાળકોને લંચબોક્સમાં લઈ જવા માટે પસંદ હોય છે. Jyoti Shah -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)
આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ. Nayana Pandya -
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ચણાની વાટી દાળ ના ખમણ (Chana Vati Dal Khaman Recipe In Gujarati)
#PR.#jain recipe.# ચણાની વાટીદાળના ખમણ.# પર્યુષણ સ્પેશ્યલ રેસીપી Jyoti Shah -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ. આ ખમણ ખાવામાં ખૂબ જ પોચા અને ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્થી રેસીપી છે અને ખમણ તો બધાની મનપસંદ વાનગી છે. આ વાનગી આપણે મોનસૂન માં પણ બનાવીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
વાટી દાળ નાં ખમણ(vati dal Khaman Recipe in Gujarati)
આમ તો વાટી દાળના ખમણ બનાવવા ખુબ સરળ છે પણ થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખીએ તો તે પરફેક્ટ બજાર જેવા બને છેતેમાં દાળને પલાળવાથી માંડી દાળને પીસવાની અને તેને આથો લાવવાની ત્યારબાદ ખીરાની consistency નું ધ્યાન રાખવાનું ત્યારબાદ તેનો કલર પણ બજાર જેવો હોવો જોઈએ તેના માટે તેની વઘાર આ વખતે ધ્યાનમાં રાખવાની બાબતોબસ આટલી વસ્તુઓ નું ધ્યાન રાખીએ તો વાટી દાળના ખમણ પરફેક્ટ બજાર જેવા બને છે તેને જોઈને અને ટેસ્ટ કરીને કોઈ પણ કહી ના શકે કે આ તમે ઘરે બનાવ્યા છે જાણે બજારથી જ લાવ્યા હોય તેવા લાગે છેતમારે પણ આવા પર્ફેક્ટ બનાવવા હોય તો મારી રેસિપી ટ્રાય જરૂરથી કરજોસાચું કહું તો ફેમિલીમાં તમારી વાહ વાહથઇ જશે અને દરેક વ્યક્તિ તમારી પાસે રેસીપી માગશે કેવી રીતે બનાવ્યા મને જરૂરથી જણાવોવાટી દાળના ખમણ મરચા વાળા પણ સારા લાગે છે અને વગર મરચાના માત્ર વઘાર કરેલા અને ધાણા ભરાવેલા પણ ખૂબ જ સારા ટેસ્ટી લાગે છેઅમારા ઘરમાં તો બંને ટાઈપના બધાને ભાવે જ છે મેં બંન્ને બનાવ્યા છેઆ ખમણ સાથે ચટણી આવે છે તે તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકલી ચટણી પણ ખાઈ શકો છો અમારા ઘરે તો ચટણી વધે તો અમે એમ જ ખાઈ જઈએ ખમણ વગર Rachana Shah -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4સ્વાદિષ્ટ સોફ્ટ વાટેલી દાળના ખમણ Ramaben Joshi -
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
વાટીદાળ ના ખમણ(Vati Dal Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને બેસન ના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે હું તમારા માટે લાવી છું ગુજ્જુ ફેવરીટ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત. Bansi Kotecha -
-
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
-
વાટી દાળના ખમણ (Vaati Dal Khaman Recipe In Gujarati)
#KS4આપણે ચણાના લોટના ખમણ તો બનાવતા જ હો ઈ એ પણ પલાળી દાળ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેને સુરતી ખમણ કહેવાય છે @Darshcook_29046696Darshna Pandya -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
લગભગ બધાં જ ગુજરાતી ને ખમણ ખુબ જ ભાવે તેમાં પણ ખાસ કરીને વાટી દાલ ના. તો ચાલો બનાવી એ. #GA4 #Week7Post - 2 Nisha Shah -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
વાટી દાળ ના ખમણ(Vati Dal na Khaman Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, આજે મેં વાટી દાળ ના ખમણ બનાવ્યા છે .હું ચણા ના કકરા લોટ થી બનાવું છું પણ આજે દાળ પલાળી ને બનાવ્યા છે. Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (14)