પાત્રા(patara in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લય તેમાં લાલમારચુ,હળદર,ધાણા જીરું, લીલુમરચું,આદુ,લસણ ની પેસ્ટ,તજ પાઉડર,ગોડ,મીઠું નાખી મીક્સ કરી લો.
- 2
ત્યાર બાદ લોટ માં આંબલી નું પાણી એડ કરી ઢીલું મિસરણ ત્યાર કરો.
- 3
ત્યાર બાદ પાત્રા પર મિસરણ ચોપડી વળી બાફી લો.
- 4
ત્યાર બાદ ઠંડુ પડે પછી કાપી ને સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
-
-
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
-
-
તુરીયા માં પાત્રા નું શાક (Turiya ma patra nu shaak Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૬આ શાક અમારા અનાવિલ માં લગ્નપ્રસંગે ખૂબ જ વખણાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા સાસુ પાસેથી આ શાક શીખ્યુ છે અને પહેલા વાર બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. Sachi Sanket Naik -
-
-
🍃પાત્રા (Patra Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરસેફ૩#વીક૩#મોનસુનવરસાદ વરસતો હોય ત્યારે એમ તો આપણને ગરમ ગરમ ભજીયા ,મકાઈ , મસાલેદાર ચા☕, કે આજ ના બાળકો ને ચાઈનીઝ યાદ આવે છે. પણ ટ્રેડિશનલ વાનગી ઓ પણ એવી ઘણી છે જે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે છે. અળવી નાં પાત્રા ને આમ તો આપડે બાફીને કે તળી ને ખાતા હોય એ.પણ અમારે ત્યાં એને માટી ના વાસણ માં પણ બનાવે છે. આ વાસણ ને અમારા વડીલો એને ગીતામ ડું ના નામે પણ ઓળખે છે. આ વાસણ માં બનેલ વાનગી નો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. એકદમ તંદૂરી ઈફ્ફેક્ટ વાલા બને છે. વરસતા વરસાદમાં આ પાત્રા બનતા હોય છે એની સુગંધ જ એટલી સરસ આવતી હોય છે કે એને ખાધા વગર તો કોઈ રેઇ જ ના શકે. Kunti Naik -
-
-
ડુંગરની ભાજીના મુઠીયા(Dungarni BhajiNa Muthiya Recipe In Gujarat
આ ભાજી વરસાદ પડ્યા પછી ૧૫ દિવસ સુધી જ આવે છે.#સ્ટીમ#વીકમિલ૩ Charmi Shah -
-
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
પાત્રા
#SD#RB8 અમારા ઘર માં પાત્રા બધાં ને ખૂબ ભાવે અમે સાંજે જમવામાં અવાર નવાર પાત્રા બનાવીએ Bhavna C. Desai -
-
-
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છેNita Bhatia
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiમે પાત્રા બે રીતે બનાવ્યા છે એક ઉછાળી ને અને બીજા બાફી ને. ઉછડેલા પાત્રા ૧-૨ દિવસ સુધી રહી સકે છે જયારે બાફેલા પાત્રા ૧૦-૧૫ દિવસ સુધી તમે ફિઝર માં મૂકી શકો છો Ami Desai -
-
-
-
બારડોલી ના કડક પાત્રા
#RB4રસપાત્રા તો અવાર નવાર ખાતા જ હોઈએ પણ આ કડક પાત્રા નાસ્તા માં ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે. Mudra Smeet Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13044161
ટિપ્પણીઓ