છાસ ગઠીયા નું શાક(gathiya nu saak recipe inngujarati)

Bhavini Naik @cook_20529071
#વેસ્ટ.
આ ગુજરાતી શાક છે ,ગુજરાત માં બનાવવામાં આવે છે,મારા હસબન્ડ ને બહુ ભાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
છાસ ગઠીયા નું શાક(gathiya nu saak recipe inngujarati)
#વેસ્ટ.
આ ગુજરાતી શાક છે ,ગુજરાત માં બનાવવામાં આવે છે,મારા હસબન્ડ ને બહુ ભાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બાઉલ માં દહીં લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી છાસ બનાવી લેવી.
- 2
હવે એક પેન લઈ તેમાં તેલ મૂકવું ગેસ ની ફલેમ સ્લો રાખવી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી રાઈ થઈ જાય એટલે તેમાં હિંગ નાખવી,પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર,ધાણાજીરું પાઉડર નાખી છાસ નાખવી.
- 3
હવે તેમાં મીઠું નાખવું મીઠું છાસ ના ભાગ નું નાખવું પછી ગઠીયા નાખી ૨ મિનિટ થવા દેવું પછી તેમાં કોથમીર નાખી ગેસ બંધ કરવો તો તૈયાર છે છાસ ગઠીયા નું શાક ગરમ ગરમ સર્વ કરવું, આ શાક તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો.
Similar Recipes
-
-
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
મરચાં નું શાક (marcha nu saak recipe in Gujarati)
આ મરચાં મારા ધર માં એટલું જ નહીં મારા ફેમિલી માં બહુ થાય છે ભાખરી સાથે ખીચડી સાથે બધા સાથે બહુ જ સરસ લાગે છે. Manisha Hathi -
ગટ્ટા નું શાક(gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં ગટ્ટાનું શાક બનાવી છે જે ચણા ના લોટ માંથી બને .છે બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને માટીના કડાઈમાં પરોસીને પ્રેઝન્ટેશન કર્યું છે. જેમાં માટીની ભીની-ભીની ખૂશ્બુ આવે શાકમાં. Pinky Jain -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે. Urmi Desai -
કઢી ગાઠીયા નું શાક(Kadhi gathiya nu shak recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ22આ એક કાઠિયાવાડી શાક છે જે વર્ષો થી મારા ઘરે બનાવવા માં આવે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે તેમજ સ્વાદિષ્ટ તો ખરું જ. આ શાક ને બાજરા ના રોટલા, રોટલી કે ભાખરી સાથે લઈ શકો. Shraddha Patel -
વાલોડ ઢોકળી નું દેશી શાક(valod dhokli nu saak in Gujarati)
આપણા બધાના ઘરમાં વાલનું શાક તો બનતું જ હશે પણ પહેલાના જમાનામાં વાલોડને ઢોકળી જોડે બનાવવામાં આવતો એને દેશી પદ્ધતિ કહેવામાં આવે છે અને બનવા પણ દીધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને રોટલી રોટલા જોડે ખાવાની ઘણી મજા આવે છે વરસાદની સિઝનમાં રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે#પોસ્ટ૪૬#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
ચવાણા નુ શાક (Chavana Nu Shak Recipe In Gujarati)
આ શાક ટેસ્ટ માં બઉ સરસ લાગે છે .એક વાર જરૂર થી ટ્રાય કરજો. Shailee Priyank Bhatt -
લાઇવ ગાઠિયા નું શાક (live gathiya sabji recipe in gujarati)
મારા મમ્મી ના હાથ નું આ શાક મારું મનપસંદ છે. ખાલી નામ સાંભડી ને પણ માં યાદ આવી જાય. પ્યોર ગુજરાતી શાક - કસુ ના હોય ત્યારે ખૂબ ઓછી વસ્તુ માંથી આ શાક બનાવી શકાય.#મોમ Avnee Sanchania -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)
#MBR7Week7#WLD પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
વધારેલા રોટલા
#સુપરસેફ૨.વધારે લો રોટલો મારા ધરે બધાને બહુ જ ભાવે છે, ને ગરમ ગરમ વધારે સ્વાદિષ્ટ લાગે છે, સવારે નાસ્તા માં પણ ખાઈ શકાય. Bhavini Naik -
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
ગાંઠિયાં નું શાક (Gathiya Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું ગાંઠિયાં નું શાક ની રેસિપી લઈને આવી છું.. આ રેસિપી મને મારા સાસુમા એ શીખવી છે.. અને આ વાનગી મારા hubby ની મનપસંદ વાનગી છે.. જે જલ્દી થી બની પણ જાય છે.. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે તમે આ રેસિપી બનાવી શકો છો. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ શેર કરજો. Pratiksha's kitchen. -
ગાંઠિયાનું શાક (gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસપોસ્ટ-5 મિત્રો જયારે લોકડાઉન ની પરિસ્થિતિ હોય અને ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે લીલા શાકભાજી ઉપલબ્ધ નથી હોતા...આવા સમયે કંઈક ખાટું..તીખું શાક બનાવીયે તો?....એક ઓપશન છે કે ઘરમાંથી જ ઉપલબ્ધ ઘટકો માંથી આ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીયે...👍 Sudha Banjara Vasani -
કેર સાંગરી નું શાક(ker sangri nu saak recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020કેર સાંગરીઆ રાજસ્થાન માં ખવાતું ગટ્ટા ના શાક પછી બીજું મોસ્ટ ફેવરેટ શાક છે.પહેલા ના જમાના માં રાજસ્થાન માં પાણી ની અછત ના કારણે બધા લીલા શાક ભાજી મળતા નોતા. તો જયારે જે શાક હોય એની સુકવાની કરીને અને બારે માસ વાપરે.આ શાક બનવામાં બહુ જ જલ્દી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.આ શાક હું જેસલમેર ફરવા ગઈ ત્યારે એક રેસ્ટોરન્ટ માં ચાખ્યું હતું અને ત્યાર થી આ શાક મારા ફેવરેટ ની લિસ્ટ માં છે. એના પછી એકવાર મારા ફ્રેન્ડ જે રાજસ્થાન થી છે એના ટિફન માં.તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે. Vijyeta Gohil -
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
રોટલી નું શાક
લગભગ આપડા ઘરે રોજ રોટલી ઓછામાં ઓછી એક વખત બપોરે અથવા રાતના જમવામાં બનતી હોય છે. અને ક્યારેક વધારે પણ બની જતી હોય છે. તો આજે આપડે વધેલી રોટલી નો સદુપયોગ કરીને એક ટેસ્ટી ડિશ બનાવીએ. રોટલી નું શાક બનાવીએ. Bhavana Ramparia -
કાકડી તુરીયા માં પાત્રા નું શાક (Kakdi turiya ma paatra nu Shak recipe in Gujarati)
#સાતમઅત્યારે શ્રાવણ માસ ચાલે છે અને પાત્રા બધા ના ઘર માં બનતા હશે. આપણે પાત્રા હંમેશા એક જ રીતે બનાવી ને ખાધા છે પણ કાકડી તુરીયા સાથે પાત્રા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. અને મારા ઘર માં ખૂબ બને છે સીઝન આવે એટલે અને બધા ને ખૂબ ભાવે છે. અને આ શાક તમે છઠ્ઠ, સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. આ શાક બધા ને નથી ભાવતું તુરીયા ના લીધે પણ એકવાર આ શાક બનાવી ને ગરમ ગરમ રોટલા સાથે ખાશો તો ખરેખર ભાવશે. Chandni Modi -
મગ નું શાક (mag nu saak recipe in Gujarati)
# સુપરસેફ૧ખાટુ એટલે દેસાઈ લોકોમાં ફેમસ..... સાઉથ ગુજરાતમાં દેસાઈ લોકોના ઘરમાં બનતું સ્પેશિયલ ફુડ.મગ નીઅંદર ગોળ અને આંબલી નાખી બનાવવામાં આવતું શાક એટલે ખાટુ.... જે ગુજરાતી કઢી અને રાયસ સાથે ખાવામાં આવે છે Shital Desai -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
તરબુચ નું શાક(Tarbuch nu saak in Gujarati)
તરબુચ નાં સફેદ ભાગ નાં પણ આટલા બધા ઉપયોગ હોય છે, એ તો હમણાં થોડા સમય થી જ જાન્યું. એ પણ પાછું શાક!!! ગઈકાલે ઘર માં એક પણ શાક નોતું, સામે પડેલું તરબુચ જોયું. એટલે અખતરો કરવા નું મન થઈ ગયું. તમે નહિ માનો, પહેલી વાર બનાવ્યું પણ એટલું ટેસ્ટી બન્યું કે લાગે છે હવે શાક બનાવવા તરબુચ લાવવું પડશે. આ રસાવાળું શાક પરોઠા, રોટલી,ભાખરી કે રોટલાં જોડે ખાવાની મઝા આવે છે. તમે બનાવીને જુવો, અને જણાવો કે કેવું લાગે છે?#માઇઇબુક#સુપરશેફ1#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
તીખા ધૂધરા(tikha ghughra recipe in gujarati)
#વેસ્ટઆ જામનગર માં લોકપ્રિય વાનગી છે જે જામનગર જાય તે આ ખાઈ ને આવે છે.આ ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavini Naik -
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
રંગુની વાલ નું શાક (Ranguni Val Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ આ વાલ નું શાક ઉત્તર ગુજરાત,અને સૌરાષ્ટ્ર માં વધુ બને છે. જ્યારે દક્ષિણ ગુજરાત માં આ મોટા વાલ ની જગ્યાએ કાળા વાલ, અને નાના વાલ ખાવા માં આવે છે. આમ,વાલ માં ઘણી જાત ના આવે છે. પ્રોટીન થી ભરપૂર વાલ સ્વાસ્થય માટે સારા છે.જમણવાર માં આ મોટા રંગુની વાલ નું શાક બનાવવા માં આવે છે.મારા દીકરા ને આ નું શાક ભાવે છે.. તો મેં આજે રંગુની વાલ નું શાક (વેસ્ટ) માટે ગુજરાત નું પ્રસંગો માં બનતું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ફરાળી ચિપ્સ નું શાક ❣️
#શ્રાવણમારા ઘર માં બધા ને આ શાક બહુ જ ભાવે છે. ફરાળી સૂકી ભાજી કરતા આ જુદું લાગે છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13390836
ટિપ્પણીઓ (3)