કેર સાંગરી નું શાક(ker sangri nu saak recipe in gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#વેસ્ટ
#સુપરશેફ4
#india2020

કેર સાંગરી

આ રાજસ્થાન માં ખવાતું ગટ્ટા ના શાક પછી બીજું મોસ્ટ ફેવરેટ શાક છે.

પહેલા ના જમાના માં રાજસ્થાન માં પાણી ની અછત ના કારણે બધા લીલા શાક ભાજી મળતા નોતા. તો જયારે જે શાક હોય એની સુકવાની કરીને અને બારે માસ વાપરે.

આ શાક બનવામાં બહુ જ જલ્દી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.

આ શાક હું જેસલમેર ફરવા ગઈ ત્યારે એક રેસ્ટોરન્ટ માં ચાખ્યું હતું અને ત્યાર થી આ શાક મારા ફેવરેટ ની લિસ્ટ માં છે. એના પછી એકવાર મારા ફ્રેન્ડ જે રાજસ્થાન થી છે એના ટિફન માં.

તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 3 સ્પૂનકેર
  2. 3 સ્પૂનસાંગરી
  3. 1 ચમચીદહીં
  4. દોઢ ચમચી ધાણાજીરું
  5. દોઢ ચમચી મરચું
  6. 1/2ચમચી હલ્દી
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. 5-6 ચમચીતેલ
  11. 4-5 ચમચીદૂધ
  12. 4-5 ચમચીપાણી
  13. હિંગ જીરું વઘાર માટે
  14. પલાળેલા કાજુ દ્રાક્ષ
  15. વાઘરીયા મરચા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ કેર સાંગરી ને 2 var પાણી થી ધોઈ લો. અને 5-6 કલાક પાણી માં પલળવા મૂકી દો.

  2. 2

    ફરી થી પાણી બદલી ને કુકર માં 2 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. એક કેર ને હાથ થી દબાઈ જુઓ તરત જ ચૂરો થઇ જાય એટલે બફાઈ ગયું સમજવું. બધું પાણી નીકળીને એમાં મસાલા ઉમેરો. આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું, લાલ મરચું, હલ્દી, સરખી રીતે મિક્સ કરી લો.

  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરો. એમાં હિંગ જીરા અને વાઘરીયા મરચા નો વઘાર કરો. એમાં તૈયાર કેર સાંગરી ઉમેરો. 2 મીનીટ સરખું તેલ માં ચડવા દો. કાજુ દ્રાક્ષ નાખી દો. પછી દૂધ ઉમેરી ને 2 મિનિટ ચડવા દો. હવે તમે ઈચ્છો તો દહીં નાખી શકો છો અથવા શાક એમનામ પણ સારું લાગશે. શાક ને અપને બફાઈ લીધું છે એટલે વધારે ટાઈમ લાગશે નાઈ ચડતા.

  4. 4

    તો શાક ને માસ્ટ રોટલી પરોઠા સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

Similar Recipes