રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)

#india2020
#વેસ્ટ
#રાજસ્થાન
માલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.
પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.
મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.
આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે.
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020
#વેસ્ટ
#રાજસ્થાન
માલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.
પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.
મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.
આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
માલપુઆ બનાવવા માટે લોટ આગલે દિવસે રાત્રે પલાળી રાખી સવારે બનાવવા. ખાંડને પાણીમાં ઓગળી ઘંઉનો લોટ થોડો થોડો ઉમેરી બરાબર મિકસ કરી લો. ચમચી વડે રેડાય એવું ખીરૂ તૈયાર કરી ઢાંકીને રહેવા દો.
- 2
એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો અને મલાઈ ઉમેરો. દૂધમાં એક ઊભરો આવે એટલે ખાંડ ઉમેરી બરાબર હલાવતા રહેવું.
- 3
હવે કેસર વાળું દૂધ ઉમેરો બરાબર હલાવી લો. દૂધ થોડું જાડું થાય એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી ઠંડું થાય એટલે તેમાં બદામ પિસ્તા કતરણ ભભરાવી ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે માલપુઆનુ ખીરૂ બરાબર હલાવી લો. હવેએક નાના પ્યાલામાં માલપુઆનુ ખીરૂ લઈ એકસરખી ધારે ખીરૂ રેડવું. તમારે નાના કે મોટા જે માપના માલપુઆ બનાવવા હોય એ રીતે ખીરૂ રેડવું. ગેસની ફ્લેમ મધ્યમ રાખી માલપુઆ બંને બાજુ તળી લો.હવે તેલ નિતારી ઉપર ખસખસ આને ઈલાયચી પાઉડર છાંટી લો.આ રીતે બધા માલપુઆ બનાવી લો.
- 5
હવે સર્વીંગ ડીશ/બાઉલમાં ગરમ માલપુઆ મૂકી ઉપર ઠંડી રબડી રેડી સર્વ કરો.
- 6
માલપુઆ તમે માઈક્રોવેવ સેફ બાઉલ/ડીશમાં મૂકી ૩૦ સેકન્ડ માટે હાઈ પાવર પર ચલાવી બહાર કાઢી ઉપર ઠંડી રબડી રેડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
માલપુઆ રબડી (Malpuaa Rabdi Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીમાલપુઆ મારા ઘરે મમી ઘઉં ના લોટ માંથી બનાવે છે પણ આ માલપુઆ મેં રાજસ્થાની સ્ટાઇલ થી મેંદા એન્ડ માવા નો ઉપયોગ કરીને ઘી માં ફ્રાય કર્યા છે અને પછી ચાસણી માં એડ કર્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે Vijyeta Gohil -
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
ઠંડાઈ રબડી (Thandai Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#milkકાળઝાળ ગરમીમાં રોજ કઈક નવું ઠંડુ પીવા નું મન થાય છે ,ગઈ કાલે ગેસ્ટ આવ્યા હતા તો મે આ ઠંડાઈ રબડી બનાવી હતી .ઘર ની બનાવેલી રબડી બધાને ભાવી અને ગેસ્ટ નું પણ સચવાઈ ગયું. Keshma Raichura -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
રબડી સેવૈયા પ્લાન્ટ પોટ (Rabdi sevaiya plant pot recipe in gujarati)
#સાઉથ#નોર્થ#પોસ્ટ૫આ વાનગી માં રબડી એ રાજસ્થાન ની વાનગી છે અને સેવૈયાં સેવ તમિલનાડુ સાઉથ માં સર્વ થતી વાનગી છે જે બંને નું ફયુઝન કરી ને અહી ઇનોવેટીવ રબડી સેવૈય પ્લાન્ટ પોટ બનાવ્યાં છે... સેવાઈ સેવ ના પોટ બનાવી એમાં ફ્રૂટ રબડી ભરી કેરેમલીસ ખાંડ માંથી પ્લાન્ટ બનાવ્યાં છે... સ્વાદ માં મીઠું એવું આ ડીઝર્ટ ખૂબ મજેદાર છે 😋🍴🍽️ Neeti Patel -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi#સમરમારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
રબડી વીથ કલરફુલ કોકોનટ લાડુ (rabdi with colourful coconut ladoo recipe in Gujarati)
#HRઆ વખતની હોડીને કલરફૂલ અને સ્પેશિયલ બનાવા માટે હોળી સ્પેશિયલ રબડી વીથ કલરફુલ કોકોનટ લડુ બનાવ્યા છે. રબડી અને કોકોનટ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. દેખાવમાં તો ખુબ જ સરસ લાગે જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ બની છે. Hetal Vithlani -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
રબડી(Rabdi Recipe In Gujarati)
જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે. Vidhi V Popat -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12 આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Varsha Dave -
ગાજર હલવો માલપુઆ રોલ સાથે કસ્ટર્ડ રબડી
#મીઠાઈ#goldenapron#post24આ મીઠાઈ માં આપણી ત્રણ મીઠાઈઓ ભેગી કરીને બનાવી છે. પેહલા ગાજરનો હલવો બનાવિયો, અને એક પૌષ્ટિક મોટા માલપુઆ માં રોલ કરી નાના ટુકડા કરવાનાં. સર્વ કરતી વખતે આ નાના રોલ્સ ઉપર કસ્ટર્ડ રબડી રેડી ને પીરસવું. Krupa Kapadia Shah -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
સેન્ડવીચ માલપુઆ (Sandwich Malpuva Recipe In Gujarati)
#MAબાલકૃષ્ણ ને રક્ષાબંધન ઉપર આ વાનગી નો ભોગ ધરાવવામાં આવ્યો.હું ને મારી દીકરી બાલકૃષ્ણ ને રાખડી બાંધી એ છીએ.મમ્મી ના હાથ ની ટ્રેડીશનલ વાનગી.Preeti Mehta
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Nita Dave -
More Recipes
ટિપ્પણીઓ (4)