પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)

Bijal Thaker @bijalskitchen
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લા ના ફૂલ છૂટા કરી લો. ફણસી, ગાજર, કેપ્સીકમ અને બટાકા ને ટુકડા કરી લો.
- 2
કઢાઈ મા તેલ મૂકી તેમાં પહેલા કેપ્સીકમ તળી લો. હવે બાકીના શાક ઉમેરી તેને પણ તળી લો. પ્લેટ માં કાઢી લો.
- 3
એક વાસણ માં ટામેટા ના ટુકડા, આદુ, કાજુ, મગજતરી ના બી ઉમેરી, એક નાની વાટકી પાણી ઉમેરી બરાબર ચઢી જવા દો. ટામેટાં નરમ થઇ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડે એટલે તેને મિક્સર માં લઇ પેસ્ટ બનાવી લો.
- 4
કઢાઈ માં બચેલા તેલ માં આ પેસ્ટ ઉમેરી સાંતળો.
- 5
સંતળાઈ જાય એટલે તેમાં મીઠું, મરચું, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર ઉમેરી મિક્સ કરી ઉકળવા દો.
- 6
જેટલી ઘટ્ટ ગ્રેવી તૈયાર કરવી હોય તે અનુસાર પાણી ઉમેરી ઉકળવા દો. તેલ છૂટું પડે એટલે તૈયાર કરેલ શાક ઉમેરી દો.
- 7
બે મિનિટ ઢાંકણ ઢાંકી ને ચઢવી લો.
- 8
તો તૈયાર છે પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પંજાબી મિક્સ સબ્જી (Punjabi Mix Sabji Recipe In Gujarati)
પંજાબી મિક્સ સબ્જી#GA4 #Week1 Deepa Agnani -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
પંજાબી કઠોળ
#goldenapron3#વીક 1#રેસ્ટોરન્ટ# ગ્રેવીમેં આ રેસિપી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં મિક્સ કઠોળ ની સબ્જી નું વર્ઝન પંજાબી કઠોળ સબ્જી બનાવી છે.Jayna Rajdev Jayna Rajdev -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg sabji Recipe in Gujarati)
#goldenapron3#week16#Punjabi,onion Shyama Mohit Pandya -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
મિક્સ વેજ સબ્જી (ઢાબા સ્ટાઈલ) (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4#Week6#પનીર.... આ સબ્જી તમો કોઈ પણ મનપસંદ શાકભાજી એડડ કરી બનાવી શકો છો... એમાં પણ હવે શિયાળો આવશે ત્યારે તો આ સબ્જી ની ખુબજ મજા આવશે... આમાં મે પનીર નાખ્યું છે જે પ્રોટીન થી ભરપૂર છે. Taru Makhecha -
-
-
-
-
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
#GA4#Week1આ એક એવી ગ્રેવી છે જેમાંથી આપડે પંજાબી સબ્જી બનાવી શકીએ છીએ . જો ગ્રેવી બનાવેલી હોય તો ફટાફટ સબ્જી બનાવી સકાય. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકાય છે.ગ્રેવી ને 15 દિવસ કે મહિના સુધી ડીપ ફ્રિજ માં સ્ટોર કરી સકાય છે. chandani morbiya -
-
-
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13643095
ટિપ્પણીઓ (7)