ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને હળદર, આદું છોલી ધોઈ કટકા કરી લો. અને કોટન કપડાં પર પાથરી કોરા કરી લો. સાથે બાકીની સામગ્રી ભેગી કરી લો.
- 2
હવે મિક્સર જારમાં સૌપ્રથમ જીરું, મેથી,રાઈ અને ઈલાયચી ક્રશડ કરી લો.
- 3
હવે જારમાં બાકીની બધી સામગ્રી ઉમેરી ધીમે પાવર આપી ક્રશડ કરી લો. તૈયાર છે કઢી મસાલો.
- 4
મસાલો કન્ટેનરમાં ભરી ફ્રીઝરમા મૂકી દો. જ્યારે કઢી બનાવવી હોય ત્યારે દહીં, ચણાનો લોટ, ખાંડ, મીઠું અને મસાલો ઉમેરી કઢી બનાવી લો.
Similar Recipes
-
ગુજરાતી કઢી મસાલો (Gujarati kadhi masalo recipe in Gujarati)
ગુજરાતી કઢી એ ગુજરાતના લોકોની પ્રિય વસ્તુ છે જે જમવાનો એક મહત્વનો હિસ્સો છે. ગુજરાતી કઢી દહીં, ચણાનો લોટ અને લીલા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ગુજરાતી કઢી નો મસાલો બનાવવો એકદમ સરળ છે જેમાં મુખ્ય રૂપે તુવેરના દાણા અને આંબા હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં આ મસાલામાં વપરાતી બધી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. આ મસાલો બનાવીને આખું વર્ષ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. આ મસાલો ગુજરાતી કઢી ના સ્વાદ અને સુગંધમાં ઘણો વધારો કરે છે.#GA4#Week13 spicequeen -
કઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં તુવેરના દાણા અને આંબા હળદર મળતી હોવાથી આ મસાલો તૈયાર કરી ને ફ્રીઝ માં ફ્રોઝન કરી શકાય છે. અને જ્યારે જોઇએ ત્યારે તેમાંથી ઉપયોગ લઈને કઢી બનાવી શકાય છે. Hemaxi Patel -
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
-
ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
ગુજરાતી દાળનો મસાલો બનાવી 6 મહિના સુધી બહાર રાખી શકાય છે. અને આટલો મસાલો અઠવાડિયામાં 3 વખત દાળ બનાવતા હોય તો 6 મહિના સુધી ચાલે છે.1 કપ તુવેર દાળ માટે એક મોટી ચમચી મસાલો ઉમેરી લીલાં મરચાં-આદુની પેસ્ટ,ગોળ- લીંબુનો રસ ઉમેરી દાળ બનાવી શકાય છે.આટલી સામગ્રી વડે 1.250 કિ.ગ્રા. જેટલો મસાલો બને છે. Urmi Desai -
લીલી હળદરની ગુજરાતી કઢી
#સુપરશેફ1ખાટ્ટીમીઠ્ઠી કઢી એ ગુજરાતીઓની ખુબ જ પ્રચલીત વાનગી છે.. અને લગભગ બનતી જ હોય છે... એમાં જો લીલી હળદર અને લીલી આંબા હળદર જો ભળે તો... સ્વાદમાં મજા આવી જાય..સ્વાદ અને સ્વાસ્થ ની જુગલબંધી 😊 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે.જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે. આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા.પણ એણે પ્રેમથી ખાધા. Urmi Desai -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
લાલ મરચાં-લીલી હળદર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ એક શિયાળા માં બનાવાય એવી ચટણી છે. જ્યારે તાજા લાલ મરચાં, લીલી હળદર, આંબા હળદર મળતી હોય એટલે એનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
ગુજરાતી ભોજનથાળ(Gujarati Bhojanthaal recipe in Gujarati)
#GA4 #week4#GujaratiPost - 8#Gujaratidinner સામાન્ય રીતે ગુજરાતી રાત્રી ભોજન માં ભાખરી અથવા રોટલા હોય છે શિયાળા ની શરૂઆત હોય એટલે રોટલાની મજા પડી જાય...રોટલા અને ખાટી કઢી સાથે મેં શાક, ફણગાવેલા મગ-ડુંગળી-ટામેટાં ની કચુંબર, ઘરનું સફેદ માખણ ઘી-ગોળ, લાલ અને લીલી ચટણી, હળદર-આંબા હળદર, લીલા મરચા અને ડેઝર્ટ માં રસ ઝરતી જલેબી સર્વ કર્યા છે અને હા જમીને છેલ્લે છાશ તો ખરી જ...😊 Sudha Banjara Vasani -
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
-
લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujaratiગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરીતુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે. Urmi Desai -
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
બટાકા આંબા હળદર નુ શાક (Potato Mango Turmeric Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી આંબા હળદર & બટાકાની સુકી ભાજી Ketki Dave -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
#ROK#Kadhi_Recipes#Cookpadgujarati ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે. Daxa Parmar -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા નું શ્રેષ્ઠ સલાડ એટલે લીલી હળદર અને આંબા હળદર..જેના સેવન થી આખું વર્ષ શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે.વડી શિયાળા માં થતાં હાડકા, સાંધા નાં દુખાવા માં પણ તે અકસીર છે.આથેલી હળદર,આંબા હળદર Varsha Dave -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
શિયાળાની મોસમમાં લીલી હળદર ખુબ જ સરસ આવતી હોય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે આંબા હળદર પણ એટલી જ ગુણકારી છે અને આદુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે આ રીતે તમે તેને આખું વર્ષ સુધી રાખી શકો છો Tasty Food With Bhavisha -
-
લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)
#ROKઆમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ Pinal Patel -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
આથેલા આંબા હળદર (Athela Amba Haldar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiઆથેલા આંબા હળદર Ketki Dave -
ક્ઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
#ROKગુજરાતી કઢી વગર ગુજરાતી થાળી અધુરી છે.ગુજરાતી કઢી બહુજ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. એના સરસ ટેસ્ટ ની સિક્રેટછે એના મસાલા માં જ છે જે એને આટલી સુગંધીદાર બનાવે છે. તો ચાલો આજે આપણે કઢી ના મસાલા ની રેસીપી જોઇએ. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655916
ટિપ્પણીઓ (10)